gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Metaએ ‘આપ’ ગુજરાતના ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કર્યા, જાણો કયા કારણે થઈ કાર્યવાહી | Meta Bloc…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in INDIA
0 0
0
Metaએ ‘આપ’ ગુજરાતના ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કર્યા, જાણો કયા કારણે થઈ કાર્યવાહી | Meta Bloc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AAP Gujarat’s Facebook & Instagram Accounts Block: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના મતદાનના આડે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP)ની ગુજરાત પાંખને મોટો ડિજિટલ ફટકો પડ્યો છે. સોશિયલ મીડિયા જાયન્ટ ‘મેટા’એ કડક કાર્યવાહી કરતા આમ આદમી પાર્ટી ગુજરાતના સત્તાવાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે. આ કાર્યવાહી ડિજિટલ પ્લેટફોર્મ પર કોપીરાઈટના નિયમોના વારંવાર ઉલ્લંઘનને કારણે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જણાવી દઈએ કે, આવતીકાલે (26 એપ્રિલ) મતદાન યોજાવાની છે અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે.

કલાકારો અને ફિલ્મોના કન્ટેન્ટની ચોરીનો આરોપ

પ્રાપ્ત વિગતો અનુસાર, AAP ગુજરાત દ્વારા પોતાના રાજકીય પ્રચાર માટે લોકપ્રિય ગુજરાતી ફિલ્મો જેવી કે ‘સાહેબ’ અને ‘છેલ્લો દિવસ’ ના દ્રશ્યોનો પરવાનગી વગર ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપ છે કે મલ્હાર ઠાકર, યશ સોની અને પ્રાપ્તિ અજવાળિયા જેવા જાણીતા કલાકારોના વીડિયોને એડિટ કરીને અથવા તેમાં ડબિંગ કરીને ભ્રામક રીતે પ્રચારમાં વાપરવામાં આવ્યા હતા. આ પ્રકારની પ્રવૃત્તિ મેટાની કોપીરાઈટ પોલિસી વિરુદ્ધ હોવાથી આખરે એકાઉન્ટ્સ બંધ કરી દેવાયા છે.

Metaએ 'આપ' ગુજરાતના ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કર્યા, જાણો કયા કારણે થઈ કાર્યવાહી 2 - image

અભિનેતા હિતેન કુમારે કરી પોલીસ ફરિયાદની માગ

આ મામલે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ અભિનેતા હિતેન કુમારે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, “અમે વર્ષોની મહેનતથી ગુજરાતી સિનેમા ઊભું કર્યું છે. કોઈપણ કલાકારના કન્ટેન્ટનો ઉપયોગ તેમની મંજૂરી વિના રાજકીય હેતુ માટે કરવો તે નૈતિક અને કાયદાકીય રીતે ખોટું છે.” હિતેન કુમારે ગુજરાત પોલીસના ક્રાઈમ ડિપાર્ટમેન્ટને વિનંતી કરી છે કે આવા લોકો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ કલાકારના કામનો દુરુપયોગ ન થાય.

રાજકીય પ્રચારમાં નૈતિકતા પર સવાલ ઉઠ્યા

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા જાગી છે કે રાજકીય પક્ષો પ્રચારમાં કયા સ્તરે જઈ શકે છે. સર્જનાત્મક કન્ટેન્ટની ચોરી અને કલાકારોના નામે ભ્રામક પ્રચાર કરવા બદલ પાર્ટીની ટીકા થઈ રહી છે. ખાસ કરીને જ્યારે ચૂંટણી માથે હોય ત્યારે જ મુખ્ય સોશિયલ મીડિયા હેન્ડલ્સ બંધ થવાથી આમ આદમી પાર્ટીના ડિજિટલ કેમ્પેઈનને મોટી અસર પહોંચી છે. હાલમાં આ મુદ્દો ગુજરાતના રાજકારણ અને મનોરંજન જગત બંનેમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂનના રોજ સંભાળશે કાર્યભાર | Lt Gen Dhiraj Seth…
INDIA

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂનના રોજ સંભાળશે કાર્યભાર | Lt Gen Dhiraj Seth…

June 13, 2026
ભક્તોની આસ્થા સાથે ચેડાં? અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના આરોપ મામલે ટ્રસ્ટની SIT તપાસની માંગ | Ay…
INDIA

ભક્તોની આસ્થા સાથે ચેડાં? અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના આરોપ મામલે ટ્રસ્ટની SIT તપાસની માંગ | Ay…

June 13, 2026
I.N.D.I.A. ગઠબંધનમાં ફરી ખટપટ! આ નેતાએ કહ્યું- ભાજપને જ ફાયદો કરાવે છે રાહુલ ગાંધી | Rahul Gandhi Ap…
INDIA

I.N.D.I.A. ગઠબંધનમાં ફરી ખટપટ! આ નેતાએ કહ્યું- ભાજપને જ ફાયદો કરાવે છે રાહુલ ગાંધી | Rahul Gandhi Ap…

June 13, 2026
Next Post
માત્ર ઓઈલ માટે જ નહીં પરંતુ ખેતી માટે પણ ખાડી દેશો પર નિર્ભર છે ભારત, જાણો શું છે તેની પાછળનું કારણ …

માત્ર ઓઈલ માટે જ નહીં પરંતુ ખેતી માટે પણ ખાડી દેશો પર નિર્ભર છે ભારત, જાણો શું છે તેની પાછળનું કારણ ...

પંજાબમાં પક્ષપલટા પર સંગ્રામ: હરભજન સિંહના ઘરની બહાર લખાયું ‘ગદ્દાર’, CM ભગવંત માને ભાજપની ઝાટકણી કા…

પંજાબમાં પક્ષપલટા પર સંગ્રામ: હરભજન સિંહના ઘરની બહાર લખાયું 'ગદ્દાર', CM ભગવંત માને ભાજપની ઝાટકણી કા...

હોર્મુઝ સંકટ વચ્ચે LPG માટે ભારતની મોટી તૈયારી, હવે 15 દેશોમાંથી આવશે ગેસ; જાણો ‘પ્લાન-બી’ | india l…

હોર્મુઝ સંકટ વચ્ચે LPG માટે ભારતની મોટી તૈયારી, હવે 15 દેશોમાંથી આવશે ગેસ; જાણો ‘પ્લાન-બી’ | india l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

LPG અછતની અસર હવે મધ્યાહન ભોજન પર: આણંદની શાળામાં ગેસની તંગી અંગે આચાર્યની તંત્રને રજૂઆત | LPG Short…

LPG અછતની અસર હવે મધ્યાહન ભોજન પર: આણંદની શાળામાં ગેસની તંગી અંગે આચાર્યની તંત્રને રજૂઆત | LPG Short…

3 months ago
ગંભીરા બ્રિજ ઉપર લટકેલા ટેન્કરને બલૂન ટેકનોલોજીથી ઉતારાશે | Tanker hanging on Gambhira Bridge to be …

ગંભીરા બ્રિજ ઉપર લટકેલા ટેન્કરને બલૂન ટેકનોલોજીથી ઉતારાશે | Tanker hanging on Gambhira Bridge to be …

11 months ago
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર વધુ એક ‘હિટ એન્ડ રન’ ના બનાવમાં કારની ઠોકરે એક યુવાનનો ભોગ લેવાયો | ‘hit…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર વધુ એક ‘હિટ એન્ડ રન’ ના બનાવમાં કારની ઠોકરે એક યુવાનનો ભોગ લેવાયો | ‘hit…

4 months ago
નડિયાદના કોલેજ રોડ નહેરથી ફતેપુરા રિંગરોડ પર ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય | From the College Road canal …

નડિયાદના કોલેજ રોડ નહેરથી ફતેપુરા રિંગરોડ પર ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય | From the College Road canal …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News