gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી જાહેર, સ્વિસ એરના વિમાનમાં ટેક-ઓફ વખતે ધુમાડા નીકળ્યા, 4 ઇજાગ્રસ્ત | …

G METRO NEWS by G METRO NEWS
April 26, 2026
in INDIA
0 0
0
દિલ્હી એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી જાહેર, સ્વિસ એરના વિમાનમાં ટેક-ઓફ વખતે ધુમાડા નીકળ્યા, 4 ઇજાગ્રસ્ત | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Airport Emergency: Delhi Airport Emergency Swiss Air : દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર રવિવારે વહેલી સવારે એક ભયાનક વિમાની અકસ્માત થતા રહી ગયો હતો. જ્યુરિખ જઈ રહેલા સ્વિસ એરના વિમાનના લેન્ડિંગ ગિયરમાંથી ધુમાડો નીકળતા જોતા જ પાયલટે રનવે પર જ ટેક-ઓફ અટકાવી દીધું હતું. આ ઘટના બાદ એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.

પાયલટની સૂઝબૂઝથી બચ્યો જીવ

વિમાન જ્યારે રનવે પર ઉડાન ભરવા માટે દોડી રહ્યું હતું, ત્યારે અચાનક લેફ્ટ લેન્ડિંગ ગિયરમાંથી કાળો ધુમાડો નીકળતો દેખાયો હતો. પાયલટે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઇમરજન્સી બ્રેક લગાવી ટેક-ઓફ રદ કર્યું હતું. વિમાનમાં કુલ 232 લોકો સવાર હતા, જેમને તાત્કાલિક બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

સ્લાઇડરથી મુસાફરોનું રેસ્ક્યુ, 4 ઘાયલ

વિમાનના તમામ 7 ઈમરજન્સી એક્ઝિટ ગેટ ખોલી દેવામાં આવ્યા હતા અને મુસાફરોને ઇમરજન્સી સ્લાઇડર (સીડી) દ્વારા નીચે ઉતારવામાં આવ્યા હતા. આ અફરાતફરીમાં 4 મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી 3 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા મેદાંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાકીના 227 મુસાફરોને સુરક્ષિત રીતે રિસેપ્શન સેન્ટરમાં ખસેડાયા છે.

તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ ફાયર ટેન્ડરોની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ડાયલ દ્વારા ક્રાઇસિસ મેનેજમેન્ટ સેન્ટર અને મલ્ટી એજન્સી રિસ્પોન્સ ટીમને સક્રિય કરી દેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ ટેકનિકલ ખામી હોવાની આશંકા સેવાઈ રહી છે, જોકે DGCA દ્વારા તેની વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : 1 કલાકમાં સરેરાશ 5% મતદાન, ગોધરામાં મતદાન મથકે આગ, અનેક જગ્યાએ EVM ખોટકાયાં

તંત્ર એલર્ટ મોડમાં

આ ગંભીર બેદરકારી અથવા ટેકનિકલ ખામી અંગે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હાલમાં તમામ મુસાફરો સુરક્ષિત છે અને તેમને એરપોર્ટ ટર્મિનલ પર ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે દિલ્હી એરપોર્ટ પર અન્ય ફ્લાઇટ્સના શિડ્યુલ પર પણ થોડી અસર પડી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…
INDIA

TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…

June 10, 2026
શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ પર અડી CJP, અભિજીત દીપકેએ આપી અચોક્કસ મુદતના આંદોલનની ચેતવણી | NEET UG…
INDIA

શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ પર અડી CJP, અભિજીત દીપકેએ આપી અચોક્કસ મુદતના આંદોલનની ચેતવણી | NEET UG…

June 10, 2026
મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ, ભાજપ સરકારનો મહત્ત્વનો નિર્ણય | madhya prades…
INDIA

મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ, ભાજપ સરકારનો મહત્ત્વનો નિર્ણય | madhya prades…

June 10, 2026
Next Post
ભોપાલ ગેસ કાંડથી ઈન્દિરા ગાંધી સુધી… ઐતિહાસિક ઘટનાઓ કેમેરામાં કેદ કરનારા દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાય…

ભોપાલ ગેસ કાંડથી ઈન્દિરા ગાંધી સુધી... ઐતિહાસિક ઘટનાઓ કેમેરામાં કેદ કરનારા દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાય...

વડોદરામાં લાધારામ સ્કૂલ, ચોખંડી અને માંજલપુરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ | Clashes Erupt…

વડોદરામાં લાધારામ સ્કૂલ, ચોખંડી અને માંજલપુરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ | Clashes Erupt...

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે નવાગામ ઘેડ વિસ્તારમાં કર્યું મતદાન: લોકોને લ…

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે નવાગામ ઘેડ વિસ્તારમાં કર્યું મતદાન: લોકોને લ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એર ઈન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સનનું રાજીનામું! અમદાવાદ પ્લેન ક્રેશ કેસ અને એરસ્પેસ વિવાદ વચ્ચે હવે ન…

એર ઈન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સનનું રાજીનામું! અમદાવાદ પ્લેન ક્રેશ કેસ અને એરસ્પેસ વિવાદ વચ્ચે હવે ન…

2 months ago
માંગરોળમાં 4 ઈંચ, ઉનામાં 2 ઈંચ સાથે આજે ગુજરાતના 100 તાલુકામાં વરસાદ, ખેલૈયાઓ નિરાશ | 4 inches Rain …

માંગરોળમાં 4 ઈંચ, ઉનામાં 2 ઈંચ સાથે આજે ગુજરાતના 100 તાલુકામાં વરસાદ, ખેલૈયાઓ નિરાશ | 4 inches Rain …

8 months ago
યુવાનોના અસંતોષને મતપેટી સુધી લઈ જવાની તક…: કોકરોચ જનતા પાર્ટી અંગે કોંગ્રેસ નેતા થરૂરનું મોટું નિ…

યુવાનોના અસંતોષને મતપેટી સુધી લઈ જવાની તક…: કોકરોચ જનતા પાર્ટી અંગે કોંગ્રેસ નેતા થરૂરનું મોટું નિ…

3 weeks ago
યુનુસ સાથેની બેઠકમાં PM મોદીએ હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો, ઘૂસણખોરી પર પણ ચર્ચા | pm modi mee…

યુનુસ સાથેની બેઠકમાં PM મોદીએ હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો, ઘૂસણખોરી પર પણ ચર્ચા | pm modi mee…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News