gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આ…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2026
in GUJARAT
0 0
0
કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ : દિવ્યેશભાઈ સોલંકી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે ભાવનગર શહેરમાં લોકશાહીના પર્વને લઈને મતદારોમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. આ અવસરે ગુજરાત રાજ્ય કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગર ખાતે ભરતનગર આર્યકુળ પ્રાથમિક શાળામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું.

શ્રી દિવ્યેશભાઈ સોલંકી મતદાન મથકે પહોંચતા સ્થાનિક નાગરિકો અને યુવાનોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. તેમણે સરળતા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો.

મતદાન બાદ શ્રી સોલંકીએ જણાવ્યું હતું કે લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે દરેક નાગરિકે મતદાનને રાષ્ટ્રીય ફરજ સમજી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ. મતદાન એ માત્ર વ્યક્તિગત અધિકાર નથી, પરંતુ સમાજ, રાજ્ય અને દેશના વિકાસ માટેનું સશક્ત સાધન છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે દરેક મતની પોતાની અગત્યતા હોય છે અને જાગૃત મતદાર દેશના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે છે. લોકશાહીમાં સારા પ્રતિનિધિઓની પસંદગી માટે મતદાન એ સૌથી અસરકારક માધ્યમ છે.

શ્રી સોલંકીએ ખાસ કરીને યુવા મતદારોને કહ્યું હતું કે યુવાનો દેશનું ભવિષ્ય છે અને તેઓએ મોટી સંખ્યામાં મતદાન મથક સુધી પહોંચી લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થવું જોઈએ. યુવાનોની સક્રિય ભાગીદારીથી લોકશાહી વધુ મજબૂત બને છે.

તેમણે ભાવનગર શહેરના મતદારોને પણ શાંતિપૂર્ણ અને જવાબદારીપૂર્વક મતદાન કરવા અનુરોધ કર્યો હતો.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને શહેરમાં મતદાન મથકો પર સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો અને મતદારો ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…
GUJARAT

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

September 9, 2026
રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?
GUJARAT

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

September 9, 2026
Next Post
આગોતરા જામીન અરજી ફગાવી શકાય, પરંતુ કોર્ટ આત્મસમર્પણનો આદેશ ના આપી શકે: SCનો ઐતિહાસિક ચુકાદો | supre…

આગોતરા જામીન અરજી ફગાવી શકાય, પરંતુ કોર્ટ આત્મસમર્પણનો આદેશ ના આપી શકે: SCનો ઐતિહાસિક ચુકાદો | supre...

400 પેટ્રોલ પંપ બંધ, CMએ ઈમરજન્સી બેઠક બોલાવી, અફવાના કારણે આ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ માટે પડાપડી | an…

400 પેટ્રોલ પંપ બંધ, CMએ ઈમરજન્સી બેઠક બોલાવી, અફવાના કારણે આ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ માટે પડાપડી | an...

મધ્ય-પૂર્વમાં સંકટ વચ્ચે ભારત માટે સારા સમાચાર, કાલે ન્યૂઝીલેન્ડ સાથે કરશે મોટી ડીલ પર હસ્તાક્ષર | I…

મધ્ય-પૂર્વમાં સંકટ વચ્ચે ભારત માટે સારા સમાચાર, કાલે ન્યૂઝીલેન્ડ સાથે કરશે મોટી ડીલ પર હસ્તાક્ષર | I...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલાના ખાટડી ગામમાં દેશી દારૃની ભઠ્ઠી પર એસએમસીનો દરોડો | SMC raids country liquor factory in Khat…

ચોટીલાના ખાટડી ગામમાં દેશી દારૃની ભઠ્ઠી પર એસએમસીનો દરોડો | SMC raids country liquor factory in Khat…

1 year ago
હળવદમાં જિલ્લા મહિલા મોરચના મહામંત્રીના પતિનો આપઘાત

હળવદમાં જિલ્લા મહિલા મોરચના મહામંત્રીના પતિનો આપઘાત

11 months ago
વડોદરા નજીક સેગવા નર્મદા કેનાલમાં પડતું મૂકનાર યુવકની શોધખોળ | Search underway for youth who dumped …

વડોદરા નજીક સેગવા નર્મદા કેનાલમાં પડતું મૂકનાર યુવકની શોધખોળ | Search underway for youth who dumped …

7 months ago
ફંડો પાસે કેશ ઓન હેન્ડની માત્રા ચાર ટકાથી વધુ સાથે પ્રમાણમાં ઊંચી | The amount of cash on hand held …

ફંડો પાસે કેશ ઓન હેન્ડની માત્રા ચાર ટકાથી વધુ સાથે પ્રમાણમાં ઊંચી | The amount of cash on hand held …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News