gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ …

G METRO NEWS by G METRO NEWS
April 26, 2026
in GUJARAT
0 0
0
બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ/બોટાદ:
ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ બોળીયાની હત્યાના કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે આ કેસના મુખ્ય આરોપી જસ્મિન કોઠારીની આજીવન કેદની સજા યથાવત રાખી છે, જ્યારે બીજા આરોપી અસીમ ઉર્ફે મુનમુન સોલંકીને ‘પ્લી ઓફ એલીબી’ (ઘટના સમયે અન્ય સ્થળે હાજર હોવું) ના આધારે નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો આદેશ કર્યો છે.

ઘટનાની વિગત:
4 માર્ચ 2013ના રોજ બોટાદના પાળીયાદ રોડ પર આવેલા ‘પ્રિન્સ હેર આર્ટ’ સલૂનમાં કમલેશભાઈ બોળીયા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં જસ્મિન કોઠારીએ રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું અને અન્ય આરોપીએ ફારસીના ઘા ઝીંકી તેમની નિર્મમ હત્યા કરી હતી. આ કેસમાં બોટાદની સેશન્સ કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.
હાઈકોર્ટનું અવલોકન અને ચુકાદો:
આરોપી-૨ (જસ્મિન કોઠારી): હાઈકોર્ટે નોંધ્યું કે ફરિયાદીની જુબાની, મેડિકલ પુરાવા અને FSL રિપોર્ટથી સાબિત થાય છે કે જસ્મિન કોઠારીએ જ કમલેશભાઈ પર ગોળીબાર કર્યો હતો. આથી તેની આજીવન કેદની સજા બહાલ રાખવામાં આવી છે. જોકે, લૂંટ (Section 397 IPC) ના આરોપમાંથી તેને મુક્ત કરવામાં આવ્યો છે.

આરોપી-૧ (અસીમ ઉર્ફે મુનમુન સોલંકી): આ કેસમાં સૌથી મોટો વળાંક અસીમ સોલંકીની હાજરી બાબતે આવ્યો છે. અસીમ ઉર્ફ મુન મુન એ શરૂઆતથી જ દાવો કર્યો હતો કે ઘટના સમયે તે બોટાદ નહીં પણ ત્યાંથી 200 કિમી દૂર આણંદમાં હાજર હતો. તપાસ દરમિયાન પોલીસને આણંદના 13 સાક્ષીઓ અને મોબાઈલ લોકેશન (CDR) દ્વારા આ પુરાવા મળ્યા હોવા છતાં ચાર્જશીટમાં તે રજૂ કરવામાં આવ્યા નહોતા. હાઈકોર્ટે આ બાબતને ગંભીર ગણાવી અસીમ સોલંકીને નિર્દોષ જાહેર કર્યો છે. બચાવ પક્ષે વકીલશ્રી હર્ષિત ટોળીયા અને પાર્થ ટોળીયા એ ખૂબ જ અસરકારક દલીલો કરી હતી

તપાસ એજન્સી અને કોર્ટ પ્રત્યે કડક વલણ:
ન્યાયમૂર્તિ ઈલેશ જે. વોરા અને ન્યાયમૂર્તિ આર. ટી. વચ્છાણીની ખંડપીઠે તપાસ અધિકારી અને સરકારી વકીલ સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, આરોપીની નિર્દોષતા સાબિત કરતા પુરાવાઓ હોવા છતાં તેને કોર્ટ સામે રજૂ ન કરવા તે ગંભીર બેદરકારી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ટ્રાયલ એ માત્ર સજા અપાવવા માટે નહીં, પણ સત્ય શોધવાની પ્રક્રિયા છે અને તેમાં નિર્દોષ વ્યક્તિ દંડાવી જોઈએ નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
Next Post
‘પાકિસ્તાનની મધ્યસ્થતાથી ભારતનું કદ નાનું નહીં થાય’, કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિવેદન | Shashi Tharo…

‘પાકિસ્તાનની મધ્યસ્થતાથી ભારતનું કદ નાનું નહીં થાય’, કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિવેદન | Shashi Tharo...

વર્લ્ડ બેંકની ચેતવણી: 2050 સુધીમાં શહેરોમાં ગરમીની ચપેટમાં આવતા ગરીબોની સંખ્યા 700% વધશે | Weather U…

વર્લ્ડ બેંકની ચેતવણી: 2050 સુધીમાં શહેરોમાં ગરમીની ચપેટમાં આવતા ગરીબોની સંખ્યા 700% વધશે | Weather U...

વડોદરા: લગ્નના જોડામાં વોટ આપવા પહોંચેલા વરરાજા નિરાશ, યાદીમાંથી નામ ગાયબ હોવાથી પરત ફરવું પડ્યું | …

વડોદરા: લગ્નના જોડામાં વોટ આપવા પહોંચેલા વરરાજા નિરાશ, યાદીમાંથી નામ ગાયબ હોવાથી પરત ફરવું પડ્યું | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-રશિયાના વિસ્ફોટક કરારથી ભડક્યાં અમેરિકા-NATO, તો ભારતે આપી દીધો જડબાતોડ જવાબ

ભારત-રશિયાના વિસ્ફોટક કરારથી ભડક્યાં અમેરિકા-NATO, તો ભારતે આપી દીધો જડબાતોડ જવાબ

12 months ago
આઇટી કંપની મેનેજરે રૃપિયા કમાવાની લાલચે ટાસ્ક રમી ૧૩ લાખ ગુમાવ્યા | A otuputup ren ewe lure mi fiti …

આઇટી કંપની મેનેજરે રૃપિયા કમાવાની લાલચે ટાસ્ક રમી ૧૩ લાખ ગુમાવ્યા | A otuputup ren ewe lure mi fiti …

9 months ago
તાત્કાલિક રાજીનામું આપે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન: NEET પેપરલીક મામલે મોદી સરકાર પર રાહુલ ગાંધ…

તાત્કાલિક રાજીનામું આપે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન: NEET પેપરલીક મામલે મોદી સરકાર પર રાહુલ ગાંધ…

2 months ago
ચાંદીની કિંમતોમાં 5%નું ગાબડું, એક જ દિવસમાં ₹14,600થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું | MCX Gold and …

ચાંદીની કિંમતોમાં 5%નું ગાબડું, એક જ દિવસમાં ₹14,600થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું | MCX Gold and …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News