gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પહેલાં મતદાન પછી ફેરાઃ લગ્નપ્રસંગ પૂર્વે મત આપી નાગરિક ધર્મ નિભાવ્યો | First vote after the election…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2026
in GUJARAT
0 0
0
પહેલાં મતદાન પછી ફેરાઃ લગ્નપ્રસંગ પૂર્વે મત આપી નાગરિક ધર્મ નિભાવ્યો | First vote after the election…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લોકશાહી પ્રત્યે નિષ્ઠા દર્શાવતા યુવા મતદારો અણીયારી, વિરપુર, મોટા દડવા, વાંકાનેર, ઝાંઝમેર, પેઢલામાં મીંઢોળબંધા વરરાજાનું  : જ્યારે જામનગર, ચોટીલા, ચંદ્રપુરમાં શણગાર સજેલી કન્યાઓનું લગ્ન પહેલાં મતદાન

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં લોકશાહીના પર્વમાં મતાધિકારના મહત્વને ઉજાગર કરતા અનેક પ્રેરણાદાયી કિસ્સા જોવા મળ્યા. જીવનના અત્યંત મહત્વના એવા લગ્ન પ્રસંગના વ્યસ્ત સમયગાળા વચ્ચે પણ રાષ્ટ્ર પ્રત્યેની ફરજને સર્વોપરી ગણી પરણવાં જતા પહેલાં મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ વરરાજા તથા નવવધુએ કર્યો હતો.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતાં મીરા પરમાર નામની યુવતીએ પોતાના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગ લગ્ન પહેલાં મતદાનને પ્રાથમિકતા આપી લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડયું છે. યુવતીએ પોતાના લગ્નના શણગારમાં મતદાન મથક પર પહોંચી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામમાં રહેતી શાહનુર કાસમભાઇ ગઢવારા નામની દીકરીએ પોતાના જીવનના સૌથી મહત્વના દિવસ એટલે કે નિકાહના થોડા સમય પૂર્વે જ મતદાન મથકે પહોંચી મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પ્રત્યેની પોતાની અતૂટ નિષ્ઠા પ્રદર્શિત કરી છે. લગ્નના પહેરવેશમાં સજ્જ દુલ્હનને મતદાન મથકે જોઇને ત્યાં ઉપસ્થિત અન્ય મતદારો અને ચૂંટણી સ્ટાફમાં પણ આશ્ચર્ય અને આનંદની લાગણી પ્રસરી હતી.ચોટીલા શહેરમાં રહેતા શીતલબા ઝાલાએપોતાના લગ્નની વિધિઓ શરૃ થાય તે પહેલાં મતાધિકારનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. તેઓ લાલ ચુંદડી અને સોળ શણગાર સજીને સીધા મતદાન મથકે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાનો અમૂલ્ય મત આપી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. જેતપુરના ડેડરવા ગામે અવનીબેન દૂધાત્રાએ પોતાના લગ્ન પહેલા મતદાન મથકે જઇ મતદાન કર્યું હતું. 

મોરબીના અણીયારી ગામના પ્રેમજીભાઇ હરજીવનભાઇ અહલગામાના આજે લગ્ન નિર્ધારિત હોવાથી મંગળ ફેરા પૂર્વે અને માળિયાના ભારતનગર ગામે જાન પ્રસ્થાન કરે તે પહેલાં, વરરાજાના વેશમાં સજ્જ પ્રેમજીભાઇએ અણીયારી ગામની પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથકે જઇ મતાધિકારનો ઉપયોગ કરી પોતાની આંગળી પર અમિટ શાહીનું નિશાન અંકિત કરાવ્યું હતું.યાત્રાધામ વીરપુર ખાતે પોતાની લગ્નવિધિ પૂર્વે વરરાજા સંદિપભાઇ દિનેશભાઇ ચાવડાએ મતદાન કરી લોકશાહીના પર્વનાં સહભાગી બન્યા હતા. જ્યારે ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે મંડપ મુહુર્ત પહેલાં વરરાજા સુનિલભાઇ પરમારે મતદાન કર્યુ હતું. ચોટીલાના ગ્રામ્ય વિસ્તારમાં પણ બે યુવાનોએ લગ્નમાં જાન પ્રસ્થાન પૂર્વે મતદાન મથકે પહોંચી પોતાનો કિંમતી મત આપ્યો હતો. વાંકાનેરમાં લગ્નવિધિ પૂર્વે વરરાજાના પોશાકમાં સાહિલભાઇ જગદીશભાઇ અગોલાએ મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.જ્યારે ધોરાજીના ઝાંઝમેર ગામે વરરાજા રાજેશભાઇ સોલંકીએ લગ્ન પૂર્વે મતદાન કર્યું હતું. જેતપુરના પેઢલા ગામે જયદીપભાઈ અરવિંદભાઈ મકવાણાએ લગ્ન પૂર્ણ થયા બાદ જાનૈયા સાથે સીધા મતદાન મથકે જઇ મતદાન કર્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…
GUJARAT

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

September 9, 2026
રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?
GUJARAT

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

September 9, 2026
Next Post
રાજકીય પક્ષોનું સ્લીપ મેનજમેન્ટ ખોરવાયું,ચૂંટણી પંચે તમાશો જોયો | Ekkewe banner seni ewe BJP ra ffér…

રાજકીય પક્ષોનું સ્લીપ મેનજમેન્ટ ખોરવાયું,ચૂંટણી પંચે તમાશો જોયો | Ekkewe banner seni ewe BJP ra ffér...

હવે ચૂંટાનારા કોર્પોરેટરોને ભગવાન સદ્બુધ્ધિ આપે, બાળ કનૈયાને સાથે લઈને મહિલાએ મતદાન કર્યું | woman v…

હવે ચૂંટાનારા કોર્પોરેટરોને ભગવાન સદ્બુધ્ધિ આપે, બાળ કનૈયાને સાથે લઈને મહિલાએ મતદાન કર્યું | woman v...

કોંગ્રેસના ઉમેદવારની જગ્યાએ બીજુ કોઈ મતદાન કરી ગયું | someone vote for congress candidate in vadodar…

કોંગ્રેસના ઉમેદવારની જગ્યાએ બીજુ કોઈ મતદાન કરી ગયું | someone vote for congress candidate in vadodar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખંડેરાવ માર્કેટ પાછળ હિંમત ભવનની ચાલીમાં પાણીનો કકળાટ | The sound of water in the Himmat Bhavan’s ch…

ખંડેરાવ માર્કેટ પાછળ હિંમત ભવનની ચાલીમાં પાણીનો કકળાટ | The sound of water in the Himmat Bhavan’s ch…

7 months ago
વૈજ્ઞાનિક ડો. રાજનનું કૈલાશ રત્ન એવોર્ડ થી સન્માન કરાયું

વૈજ્ઞાનિક ડો. રાજનનું કૈલાશ રત્ન એવોર્ડ થી સન્માન કરાયું

1 year ago
અમદાવાદ: ઇન્કમ ટેક્સ પાસે આવેલી ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી, ઈમેલ મળતાં કોર્ટ સંકુલમાં દોડ…

અમદાવાદ: ઇન્કમ ટેક્સ પાસે આવેલી ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી, ઈમેલ મળતાં કોર્ટ સંકુલમાં દોડ…

8 months ago
બદનક્ષીને ગુનાની શ્રેણીમાંથી બહાર કરવાનો સમય આવી ગયો છે : સુપ્રીમ | It’s time to decriminalize defam…

બદનક્ષીને ગુનાની શ્રેણીમાંથી બહાર કરવાનો સમય આવી ગયો છે : સુપ્રીમ | It’s time to decriminalize defam…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News