gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હવે ચૂંટાનારા કોર્પોરેટરોને ભગવાન સદ્બુધ્ધિ આપે, બાળ કનૈયાને સાથે લઈને મહિલાએ મતદાન કર્યું | woman v…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2026
in GUJARAT
0 0
0
હવે ચૂંટાનારા કોર્પોરેટરોને ભગવાન સદ્બુધ્ધિ આપે, બાળ કનૈયાને સાથે લઈને મહિલાએ મતદાન કર્યું | woman v…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આજે થયેલા મતદાનમાં વોર્ડ નંબર ૩માં વીઆઈપી રોડ પર અમિત નગર વિસ્તારમાં એક મહિલા મતદાર બાળ ગોપાલ( ભગવાન શ્રીકૃષ્ણનું બાળ સ્વરુપ)ને સાથે લઈને મતદાન મથકે પહોંચ્યા હતા.ભગવાન સાથે મતદાન કરવા પહોંચેલા શિવાની પ્રજાપતિ નામના મતદારને જોઈને અન્ય મતદારો તથા ચૂંટણીની ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ પણ આશ્ચર્ય પામી ગયા હતા.મહિલાએ બાળ ગોપાલને સાથે રાખીને વોટ આપ્યો હતો અને સાથે સાથે નેતાઓ તેમજ વહીવટી તંત્ર સામે પોતાનો આક્રોશ પણ ઠાલવ્યો હતો. 

શિવાની બેને કહ્યું હતું કે, હું વર્ષોથી કાન્હાની સેવા કરું છું.આજે જ્યારે વોટિંગ કરવાનું હતું તો જગતનો કારભાર જે સંભાળે છે તે કાન્હાને તો મારે જોડે રાખવા જરુરી હતા.શહેરલાંબા સમયથી ચાલી રહેલા ખોદકામના કારણે અકસ્માતનો ખતરો સતત તોળાયેલો રહે છે.હાલમાં જ રસ્તા પર પાણી ઢોળાયેલું હોવાથી મારો ભાઈ વાહન સાથે સ્લીપ થઈ ગયો હતો.ઉંડા ખાડાઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.અમને એવા આગેવાનો જોઈએ છે જે સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવે.

તેમણે આગળ કહ્યું હતું કે,હવે પછી ચૂંટાનારા કોર્પોરેટરોને ભગવાન સદબુધ્ધિ આપે અને તેઓ પ્રજાની મુશ્કેલી સમજીને ઝડપથી કામ પૂરા કરે.આ માટે જ મેં ભગવાનને સાથે રાખીને મતદાન કર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
કોંગ્રેસના ઉમેદવારની જગ્યાએ બીજુ કોઈ મતદાન કરી ગયું | someone vote for congress candidate in vadodar…

કોંગ્રેસના ઉમેદવારની જગ્યાએ બીજુ કોઈ મતદાન કરી ગયું | someone vote for congress candidate in vadodar...

વોટર સ્લિપ નહીં મળતા અનેક મતદારો મતદાન માટે અટવાયા | Many voters were stuck voting after not receivi…

વોટર સ્લિપ નહીં મળતા અનેક મતદારો મતદાન માટે અટવાયા | Many voters were stuck voting after not receivi...

બપોરે પણ કેટલાક મતદાન મથકો પર વોટિંગ માટે લાઇન | Lines for voting at some polling stations even in t…

બપોરે પણ કેટલાક મતદાન મથકો પર વોટિંગ માટે લાઇન | Lines for voting at some polling stations even in t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક ધુતારપર પાસે બે બાઇક સામસામે અથડાઈ પડતાં બન્ને બાઈક સવારના અંતરીયાળ મૃત્યુ : અન્ય એક બાળ…

10 months ago
આણંદ નજીકના એક્ઝિટ પોઇન્ટ પાસે કન્ટેનરમાં આગ ભભૂકતા અફડાતફડી | Panic as container catches fire near …

5 months ago
2 લાખનો આંકડો સ્પર્શતા જ ચાંદીમાં મોટો કડાકો, ઓલ ટાઈમ હાઈથી રૂ. 9000 સસ્તી થઈ | Silver sees big drop…

7 months ago
કાલાવડના પીપર ગામના શ્રમિક પરિવારની 11 વર્ષની બાળકીને ચાર-પાંચ કુતરાઓએ ફાડી ખાતાં ભારે અરેરાટી | 11 …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News