gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

50% અનામત છતાં ઉદાસીનતા! દર 100માંથી 45 મહિલા મતદાનથી અલિપ્ત | Apathy despite 50% reservation 45 out…

G METRO NEWS by G METRO NEWS
April 27, 2026
in GUJARAT
0 0
0
50% અનામત છતાં ઉદાસીનતા! દર 100માંથી 45 મહિલા મતદાનથી અલિપ્ત | Apathy despite 50% reservation 45 out…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સૌરાષ્ટ્રમાં અડધી આબાદીનો અડધો જ હોંકારો : 35.04 લાખ પૈકી 15.76 લાખ મહિલાઓ મતદાનથી વેગળીઃ શહેરી નારી મતદાનમાં પાછળ, ગ્રામીણ સન્નારીઓનો દબદબો

રાજકોટ, : સૌરાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં સરેરાશ 50 ટકા જેવું મતદાન થયું હતું,  પણ 50 ટકા મહિલા અનામત હોવાથી અડધો-અડધ મહિલા ઉમેદવારો હોવા છતાં આશ્ચર્યજનક રીતે સ્ત્રી મતદારો નિરૃત્સાહ જોવા મળ્યા હતા અને 35.04 લાખમાંથી 15.76 લાખ  મહિલાઓએ મતદાન જ નથી કર્યું. પુરૂષોની સરખામણીએ મહિલાઓમાં મતદાનથી અલિપ્ત રહેવાનું પ્રમાણ 6 ટકા જેટલું વધારે છે.

સૌરાષ્ટ્રની ત્રણેય મુખ્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કુલ મળીને 15.76 લાખ એટલે કે અંદાજીત 45 ટકા મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો નથી અથવા  મતદાનથી અલિપ્ત રહ્યા છે. રાજકોટ અને પોરબંદર મહાનગરપાલિકા જેવા શહેરી વિસ્તારોમાં અલિપ્ત રહેલી મહિલાઓની સંખ્યા સૌથી વધુ છે, જ્યાં કુલ મતદારોના 50% થી પણ  ઓછું મહિલા મતદાન નોંધાયું છે. જ્યારે નગરપાલિકા સ્તરે મહિલાઓની જાગૃતિ પ્રમાણમાં વધુ જોવા મળી છે, ખાસ કરીને સિક્કા, સુત્રાપાડા અને ટંકારા જેવા વિસ્તારોમાં મતદાનની  ટકાવારી ઊંચી રહી છે. અંદાજે અડધો-અડધ મહિલા શક્તિ મતદાન પ્રક્રિયાથી દૂર રહી છે. જો આગામી સમયમાં રાજકીય પક્ષો ઉપરોક્ત અલિપ્ત મહિલા મતદારોને મતદાન મથક 

સુધી લાવવામાં સફળ રહે, તો તે ચૂંટણીનું પરિણામ બદલી શકે છે. રાજકોટ, જામનગર અને મોરબી જેવી મુખ્ય મહાનગરપાલિકાઓમાં મહિલા મતદારોની સંખ્યા લાખોમાં છે, પરંતુ મતદાનના દિવસે પુરૂષોની સરખામણીએ મહિલાઓ પાછળ રહી છે. જ્યારે જિલ્લા પંચાયતોમાં મતદાનની ટકાવારી મહાનગરપાલિકા કરતા ઊંચી જોવા મળી છે. જોકે, અહીં પણ પુરૂષો અને મહિલાઓ વચ્ચે મતદાનમાં ગેપ છે. વળી, રાજકોટ જેવા  મહાનગરપાલિકા વિસ્તારોમાં મહિલા મતદાનની ટકાવારી જિલ્લા પંચાયત કરતા નીચી છે, જે સૂચવે છે કે શહેરી મહિલાઓમાં મતાધિકાર પ્રત્યે ઉદાસીનતા હોઈ શકે છે. તમામ સ્તરે  પુરૂષ મતદારોની સંખ્યા અને મતદાનની ટકાવારી મહિલાઓ કરતા વધારે છે. જો આગામી ચૂંટણીઓમાં મહિલાઓના પ્રશ્નોને મુખ્ય મુદ્દો બનાવવો હોય, તો રાજકીય પક્ષોએ મહિલા  મતદાનની ટકાવારી વધારવા પર ખાસ ભાર મૂકવો પડશે. ખાસ કરીને પોરબંદર જેવા વિસ્તારોમાં જ્યાં મહિલા મતદાન ઘણું ઓછું નોંધાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતની SBI બ્રાન્ચમાં પિસ્તોલની અણીએ સ્ટાફ-ગ્રાહકોને બંધક બનાવી રૂ.૫૨ લાખની લૂંટ | Staff and custome…
GUJARAT

સુરતની SBI બ્રાન્ચમાં પિસ્તોલની અણીએ સ્ટાફ-ગ્રાહકોને બંધક બનાવી રૂ.૫૨ લાખની લૂંટ | Staff and custome…

April 28, 2026
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક દસ દિવસમાં, મેયર-ડેપ્યુટી મેયરની વરણી થશે | Ah…
GUJARAT

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક દસ દિવસમાં, મેયર-ડેપ્યુટી મેયરની વરણી થશે | Ah…

April 28, 2026
જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા | Three lion came to the village of Juna Pa in J…
GUJARAT

જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા | Three lion came to the village of Juna Pa in J…

April 28, 2026
Next Post
સૌરાષ્ટ્રની 18 સુધરાઈમાં 65 ટકા, 8 જિ.પં.માં 61.90 ટકા, 4 કોર્પો.માં 55.89 ટકા મતદાન | Rajkot Electi…

સૌરાષ્ટ્રની 18 સુધરાઈમાં 65 ટકા, 8 જિ.પં.માં 61.90 ટકા, 4 કોર્પો.માં 55.89 ટકા મતદાન | Rajkot Electi...

શાહીબાગમાં બે યુવકો પર તલવારથી જીવલેણ હુમલો કરતાં સારવાર હેઠળ | Ruemon sarafo ra atake lon Shahibaug

શાહીબાગમાં બે યુવકો પર તલવારથી જીવલેણ હુમલો કરતાં સારવાર હેઠળ | Ruemon sarafo ra atake lon Shahibaug

ભાજપ- કોગ્રેસના કાર્યકરો વચ્ચેની મારા મારીમાં કોગ્રસના ઉમેદવાર સામે ફરિયાદ | Tipisin tipis ngeni fom…

ભાજપ- કોગ્રેસના કાર્યકરો વચ્ચેની મારા મારીમાં કોગ્રસના ઉમેદવાર સામે ફરિયાદ | Tipisin tipis ngeni fom...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલોલના સઈજ ઓવરબ્રિજ પર અકસ્માત, મહિલાનું મોત | Accident on Saij overbridge in Kalol woman dies

કલોલના સઈજ ઓવરબ્રિજ પર અકસ્માત, મહિલાનું મોત | Accident on Saij overbridge in Kalol woman dies

8 months ago
Explainer: ભારતના એરલાઇન્સ ક્ષેત્રની ‘નોઝ ડાઇવ’, જાણો લાખો મુસાફરો હોવા છતાં શું મુશ્કેલી પડે છે | i…

Explainer: ભારતના એરલાઇન્સ ક્ષેત્રની ‘નોઝ ડાઇવ’, જાણો લાખો મુસાફરો હોવા છતાં શું મુશ્કેલી પડે છે | i…

5 months ago
GUJCET 2026ની પરીક્ષાના ફોર્મ ભરાવવાના આજથી શરુ, જાણો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અને છેલ્લી તારીખ | GUJ…

GUJCET 2026ની પરીક્ષાના ફોર્મ ભરાવવાના આજથી શરુ, જાણો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અને છેલ્લી તારીખ | GUJ…

4 months ago
ટ્રમ્પના ટેરિફ ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી પાડશે | Trump’s tariffs will slow down the pace of the In…

ટ્રમ્પના ટેરિફ ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી પાડશે | Trump’s tariffs will slow down the pace of the In…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News