gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક દસ દિવસમાં, મેયર-ડેપ્યુટી મેયરની વરણી થશે | Ah…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક દસ દિવસમાં, મેયર-ડેપ્યુટી મેયરની વરણી થશે | Ah…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,27
એપ્રિલ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ આજે
મંગળવાર બપોર સુધીમાં જાહેર થઈ જશે.આ સાથે જ નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક દસ
દિવસમાં બોલાવાશે. આ બેઠકમાં જ મેયર અને ડેપ્યુટી મેયરની વરણી પણ કરવામા આવશે.સતત
પાંચમી વખત અમદાવાદમાં ભાજપ સત્તાના સૂત્રો પ્રાપ્ત કરશે એવી પ્રબળ સંભાવના વ્યકત
કરાઈ રહી છે. રોટેશન મુજબ
,
નવી ટર્મના પહેલા અઢી વર્ષ માટે મેયર ઓ.બી.સી. વર્ગના હશે. મેયર પદના પ્રબળ
દાવેદાર તરીકે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ અને પૂર્વ
એ.એમ.ટી.એસ.ચેરમેન ધરમશી દેસાઈના નામ સૌથી આગળ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વિજેતા જાહેર થનારા તમામ
૧૯૨ ઉમેદવારો  તે જે વોર્ડમાંથી ચૂંટણી
જીત્યા હોય તે અંગેનુ સર્ટિફિકેટ કલેકટર કચેરીમાંથી મેળવી મ્યુનિસિપલ સેક્રેટરી
સમક્ષ જમા કરાવવા પડશે.નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક બોલવવા અંગે મ્યુનિસિપલ
સેક્રેટરી અરુણ પંડયાએ કહયુ
,સામાન્ય
રીતે પંદર દિવસનો સમય ધ્યાનમા લેવામા આવતો હોય છે. આમ છતાં જેમ બને તેમ વહેલુ
બોલાવવાનુ થાય તો પરિણામ જાહેર થયાના દસ દિવસની અંદર પહેલુ બોર્ડ બોલાવી શકાય.આમ
લગભગ ૧૩ મેની આસપાસ વર્ષ-૨૦૨૬થી ૨૦૩૧ સુધીની મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી ટર્મ
માટેની પહેલી બોર્ડ બેઠક મળવાની સંભાવના વ્યકત કરવામા આવી છે.આ બેઠકમાં શહેરના
મેયર ઉપરાંત ડેપ્યુટી મેયરની પણ વરણી કરવામા આવતી હોય છે.આ વખતે રોટેશન મુજબ
ડેપ્યુટી મેયર પદ ઉપર મહિલાની વરણી કરવામા આવશે. ડેપ્યુટી મેયર બનવાની રેસમાં
અસારવા વોર્ડના ભાજપના અનસુયા પટેલ ઉપરાંત લાંભા વોર્ડના ડોકટર ચાંદની બેન પટેલ
સૌથી આગળ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
સુરતની SBI બ્રાન્ચમાં પિસ્તોલની અણીએ સ્ટાફ-ગ્રાહકોને બંધક બનાવી રૂ.૫૨ લાખની લૂંટ | Staff and custome…

સુરતની SBI બ્રાન્ચમાં પિસ્તોલની અણીએ સ્ટાફ-ગ્રાહકોને બંધક બનાવી રૂ.૫૨ લાખની લૂંટ | Staff and custome...

શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગ્રીલા આકેર્ડમાં ભીષણ આગથી અફરાતફરી, પચાસ લોકોનું રેસ્કયુ | Located n…

શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગ્રીલા આકેર્ડમાં ભીષણ આગથી અફરાતફરી, પચાસ લોકોનું રેસ્કયુ | Located n...

ધંધુકા બગોદરા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં શ્રમિકનું મોત | Worker dies after car and bike collide o…

ધંધુકા બગોદરા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં શ્રમિકનું મોત | Worker dies after car and bike collide o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં રહેતા પરિવારને કેનેડાના પીઆરના નામે રૂપિયા ૨૩ લાખની ઠગાઇ | BJP member duped money on canad…

વડોદરામાં રહેતા પરિવારને કેનેડાના પીઆરના નામે રૂપિયા ૨૩ લાખની ઠગાઇ | BJP member duped money on canad…

1 year ago
સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં આજે ઑરેન્જ ઍલર્ટ, વડોદરા-સુરત સહિત આ જિલ્લામાં પણ વરસાદની આગાહી | Gujarat We…

સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં આજે ઑરેન્જ ઍલર્ટ, વડોદરા-સુરત સહિત આ જિલ્લામાં પણ વરસાદની આગાહી | Gujarat We…

11 months ago
અર્બન ગુજરાતી ફિલ્મ “કુકા”નો મુહુર્ત યોજાયો.

અર્બન ગુજરાતી ફિલ્મ “કુકા”નો મુહુર્ત યોજાયો.

11 months ago
બોટાદમાં લાકડીના ઘા ઝિંકી પુત્રએ પિતાની હત્યા કરી | Son kills father by stabbing him with a stick in…

બોટાદમાં લાકડીના ઘા ઝિંકી પુત્રએ પિતાની હત્યા કરી | Son kills father by stabbing him with a stick in…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News