gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના વોર્ડ નં.1માં 31 મતનો તફાવત : કોંગ્રેસની રિકાઉન્ટિંગની માગ, હાઈકોર્ટ જવાની તૈયારી | Differe…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના વોર્ડ નં.1માં 31 મતનો તફાવત : કોંગ્રેસની રિકાઉન્ટિંગની માગ, હાઈકોર્ટ જવાની તૈયારી | Differe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation Elections : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની 2026ની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં માત્ર 31 મતના તફાવતે રાજકીય ગરમાવો વધી ગયો છે. સામાન્ય બેઠક પર કોંગ્રેસના મહિલા ઉમેદવાર પુષ્પાબેન વાઘેલાને 13,341 મત મળ્યા હતા, જ્યારે અપક્ષ ઉમેદવાર હરીશ પટેલે 13,372 મત મેળવી માત્ર 31 મતથી જીત નોંધાવી છે. 

આ પરિણામ બાદ કોંગ્રેસે ફરી મતગણતરી (રિકાઉન્ટિંગ) કરવાની માગ ઉઠાવી છે. પક્ષના મતે જો પુષ્પાબેનને 31 કરતાં વધુ વધારાના મત મળે તો તેઓ પ્રથમ બેઠક પર વિજેતા જાહેર થઈ શકે છે.

આ સાથે બીજી સામાન્ય મહિલા બેઠક પર કોંગ્રેસની અમી રાવતને 11,920 મત મળ્યા છે, જ્યારે ભાજપની શ્વેતા શાહને 10,785 મત મળ્યા છે. એટલે કે અમી રાવત લગભગ 1,000થી વધુ મતોથી આગળ છે. હાલની સ્થિતિમાં કોંગ્રેસના અમી રાવત 11,135 મત સાથે આગળ હોવાનું દર્શાવવામાં આવ્યું છે, 

કોંગ્રેસનું ગણિત એવું છે કે જો રિકાઉન્ટિંગમાં પુષ્પાબેન વાઘેલાને 31 કરતા વધુ મત વધુ મળે તો બીજી બેઠક પર અમી રાવતની લીડને કારણે કોંગ્રેસને વોર્ડ નં. 1માં સીધી બે બેઠકો મળી શકે. 

આ સમગ્ર મામલે કોંગ્રેસે હાઈકોર્ટમાં રિકાઉન્ટિંગ માટે અરજી સાથે પિટિશન દાખલ કરવાની તૈયારી દર્શાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોધરામાં ‘કમળ’ ખીલ્યું! ઈતિહાસમાં પ્રથમવાર પૂર્ણ બહુમતી સાથે નગરપાલિકામાં જીત | BJP Creates History …
GUJARAT

ગોધરામાં ‘કમળ’ ખીલ્યું! ઈતિહાસમાં પ્રથમવાર પૂર્ણ બહુમતી સાથે નગરપાલિકામાં જીત | BJP Creates History …

April 28, 2026
સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય, પક્ષપલટો અને વાણીવિલાસને જાકારો | surat smc elec…

જામનગર મનપા: જેલમાંથી જીત્યા ગુજસીટોકના 2 આરોપી, ભાજપના દબદબા વચ્ચે કોંગ્રેસનો સફાયો, AAPએ ખાતું ખોલ…

Next Post
રાજપીપળા નગરપાલિકામાં ભાજપની આંધી! ઈતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ 0 પર સમેટાઈ | rajpipla nagarpalika el…

રાજપીપળા નગરપાલિકામાં ભાજપની આંધી! ઈતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ 0 પર સમેટાઈ | rajpipla nagarpalika el...

રાજકોટ કોર્પોરેશનમાં ભાજપને જંગી બહુમતી, અમદાવાદની 3 નગરપાલિકામાં પણ કમળ ખીલ્યું | gujarat local bod…

રાજકોટ કોર્પોરેશનમાં ભાજપને જંગી બહુમતી, અમદાવાદની 3 નગરપાલિકામાં પણ કમળ ખીલ્યું | gujarat local bod...

વડોદરાના વોર્ડ નં.14માં રાજકીય સમીકરણ બદલાયું : ભાજપની પેનલ તૂટી, કોંગ્રેસે ખોલ્યું ખાતું | Politica…

વડોદરાના વોર્ડ નં.14માં રાજકીય સમીકરણ બદલાયું : ભાજપની પેનલ તૂટી, કોંગ્રેસે ખોલ્યું ખાતું | Politica...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

થલતેજની સ્નેહાંજલિ સોસાયટી પર ગમે તે ઘડીએ બુલડોઝર ફેરવાશે, સુપ્રીમમાં કન્ટેમ્પ્ટ દાખલ થયાનો ઘટસ્ફોટ …

4 months ago
જામનગરમાં નુરી ચોકડી પાસે ભેળની રેકડી ચલાવતા પિતા-પુત્ર અને ભાઈ-ભાભી સહિત 4 વ્યક્તિ પર હિચકારો હુમલો…

6 months ago
‘HR88B8888’ નંબર હવે 26.71 લાખ વેચાયો, પહેલા લાગી હતી 1.17 કરોડની બોલી, જાણો આખરે થયું શું? | HR88B8…

5 months ago
વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને પગલે પોલીસતંત્ર એલર્ટ, 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ કેન્સલ | Gujarat Poli…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News