gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની ચૂંટણીમાં અનોખો વિરોધાભાસ: એક તરફ ભાજપની વિજયી રેલી, બીજી તરફ જેલમાંથી જીતેલા નેતાનું સરઘસ …

G METRO NEWS by G METRO NEWS
April 28, 2026
in GUJARAT
0 0
0
જામનગરની ચૂંટણીમાં અનોખો વિરોધાભાસ: એક તરફ ભાજપની વિજયી રેલી, બીજી તરફ જેલમાંથી જીતેલા નેતાનું સરઘસ …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Municipal Corporation Election Results: જામનગર મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામોએ શહેરના રાજકીય ઇતિહાસમાં બે સાવ અલગ અને કદી ન ભૂલાય તેવા ચિત્રો અંકિત કર્યા છે. 16માંથી 15 વૉર્ડમાં ભાજપના ભગવા લહેરની ગુંજ સંભળાઈ રહી છે, ત્યારે વૉર્ડ નં. 12 માં સર્જાયેલા દ્રશ્યોએ સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે.

ભાજપનો ભવ્ય વિજયોત્સવ: શહેરભરમાં ‘ભગવો માહોલ’

ભાજપને મળેલા પ્રચંડ જનસમર્થન બાદ જામનગરની સડકો પર વિજય રેલીઓનો રેલો ઉતરી આવ્યો હતો. સાંસદ પૂનમબહેન માડમ, શિક્ષણમંત્રી રિવાબા જાડેજા અને અન્ય દિગ્ગજ નેતાઓની હાજરીમાં વિજેતા ઉમેદવારોએ ડી.જે.ના તાલે મતદારોનો આભાર માન્યો હતો. ભવ્ય આતશબાજી અને ‘રામ રાજ ફિર આયેગા’ના નારાઓ વચ્ચે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 15 વૉર્ડમાં એકતરફી જીત મેળવીને ભાજપે પોતાનો ગઢ મજબૂત કર્યો છે.

વૉર્ડ નં. 12 ની અનોખી ગાથા: નેતા જેલમાં, આરોપીના કટઆઉટ સાથે રેલી!

જોકે, ભાજપના આ વિજય રથની વચ્ચે વૉર્ડ નં. 12ની તસવીરોએ વધુ કુતૂહલ જગાવ્યું છે. આ વૉર્ડમાં ભાજપનું ખાતું પણ ખુલ્યું નથી. અહીં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ જેલના સળિયા પાછળ હોવા છતાં જવલંત વિજય મેળવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર અલ્તાફ ખફી જેલમાં હોવાથી તેમના સમર્થકોએ તેમની મોટી ફોટો ફ્રેમ(કટઆઉટ)ને જીપમાં રાખીને ભવ્ય સરઘસ કાઢ્યું હતું.તો આવી જ સ્થિતિ ‘આપ’ના વિજેતા ઉમેદવાર અસલમ ખીલજીની રહી. તેઓ પણ જેલમાં હોવાથી તેમની ગેરહાજરીમાં માત્ર તેમના ફોટા સાથે વિજય સરઘસ નીકળ્યું હતું. જામનગરના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યાં ઉમેદવારો પોતે ગેરહાજર હોય અને તેમના માત્ર કટઆઉટ કે ફોટા જોઈને જનમેદની ઉમટી પડી હોય.

આ પણ વાંચો: જામનગર: શબ્દોના બાણ બાદ સ્નેહની સરવાણી! પૂનમ માડમ અને રિવાબા જૂની કડવાશ ભૂલી જીતના જશ્નમાં ભેટી પડ્યા

લોકશાહીના બે અલગ રંગો

એક બાજુ સત્તાધારી પક્ષનો શક્તિ પ્રદર્શન જેવો માહોલ અને બીજી બાજુ જેલમાંથી મળેલી જીતનો જુસ્સો—જામનગરની આ ચૂંટણીએ સાબિત કર્યું છે કે રાજકારણમાં જનમત ગમે તેવા સમીકરણો સર્જી શકે છે. જામનગરના રસ્તાઓ પર એક તરફ વિજેતા નેતાઓ પ્રત્યક્ષ હાથ હલાવીને આભાર માનતા હતા, તો બીજી તરફ વૉર્ડ નં. 12માં નેતાઓના ‘કટઆઉટ’ લોકશાહીની અનોખી વાર્તા કહી રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
15 મહાનગર પાલિકા ,78 નગરપાલિકા, 33 જિલ્લા પંચાયત અને 250 જેટલી તાલુકા પંચાયતમાં કેસરિયો લહેરાયો | Sa…

15 મહાનગર પાલિકા ,78 નગરપાલિકા, 33 જિલ્લા પંચાયત અને 250 જેટલી તાલુકા પંચાયતમાં કેસરિયો લહેરાયો | Sa...

ચૂંટણી બાદ પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાની અફવા ! પેટ્રોલ પંપો પર ભીડ ઉમટતાં સરકારે કરી સ્પષ્ટતા | Petrol …

ચૂંટણી બાદ પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાની અફવા ! પેટ્રોલ પંપો પર ભીડ ઉમટતાં સરકારે કરી સ્પષ્ટતા | Petrol ...

સોના ચાંદી બજારમાં ‘અમંગળવાર’, ચાંદીમાં 7,000 તો સોનામાં 2,500 રૂપિયાનો કડાકો, જાણો લેટેસ્ટ રેટ | go…

સોના ચાંદી બજારમાં 'અમંગળવાર', ચાંદીમાં 7,000 તો સોનામાં 2,500 રૂપિયાનો કડાકો, જાણો લેટેસ્ટ રેટ | go...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હૈદરાબાદ IITના સંશોધકોએ ડ્રાઈવરલેસ બસ બનાવી, ભારતમાં પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિ

હૈદરાબાદ IITના સંશોધકોએ ડ્રાઈવરલેસ બસ બનાવી, ભારતમાં પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિ

1 year ago
સાળંગપુરમાં શખ્સના ત્રાસથી કંટાળી યુવાને ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું | man fed up with being tortu…

સાળંગપુરમાં શખ્સના ત્રાસથી કંટાળી યુવાને ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું | man fed up with being tortu…

5 months ago
ગુજરાત બિન હથિયારી PSI ભરતી: ક્વોલિફાય ઉમેદવારોનું લિસ્ટ જાહેર, જાણો ક્યારે શરૂ થશે ડોક્યુમેન્ટ વેરિ…

ગુજરાત બિન હથિયારી PSI ભરતી: ક્વોલિફાય ઉમેદવારોનું લિસ્ટ જાહેર, જાણો ક્યારે શરૂ થશે ડોક્યુમેન્ટ વેરિ…

8 months ago

Annual open water swim returns to Western Australia in February

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News