gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

6.44 લાખ જેટલા શહેરીજનોમાંથી 14642 લોકોએ નોટાને મત આપ્યા | 14000 voters give vote to nota in vadodar…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in GUJARAT
0 0
0
6.44 લાખ જેટલા શહેરીજનોમાંથી 14642 લોકોએ નોટાને મત આપ્યા | 14000 voters give vote to nota in vadodar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ૬.૪૪ લાખ જેટલા મતદારોએ મતદાન કર્યું હતું પણ આ પૈકી નોટાનો ઉપયોગ માત્ર ૧૪૬૪૨ લોકોએ જ કર્યો છે.

ચૂંટણી પંચ દ્વારા લોકોને કોઈ પણ  ઉમેદવાર પસંદ ના હોય તો નન ઓફ ધ એબોવ( નોટા)ના વિકલ્પને પણ મત આપી શકે છે.આ વખતે વડોદરા શહેરમાં ચારે તરફ ખોદકામ, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વ્યાપક ભ્રષ્ટાચારના કારણે લોકોમાં રોષની લાગણી હતી.આવા સંજોગોમાં નોટાનું બટન દબાવનારા મતદારોની સંખ્યા વધી જતી હોય છે.

જોકે વડોદરાવાસીઓએ નોટાને અપેક્ષા કરતા ઓછા મત આપ્યા છે.નોટા પર સૌથી વધારે બટન વોર્ડ નંબર ૧૧ના મતદારોએ દબાવ્યું હતું.આ વોર્ડના ૧૦૪૬ મતદારોએ નોટાને મત આપ્યો હતો.જ્યારે નોટાના વિકલ્પને સૌથી ઓછો વોર્ડ નંબર ૧૩ના મતદારોએ પસંદ કર્યો હતો.અહીંયા ૪૬૩ મતદારોએ નોટા માટે મતદાન કર્યું હતું.

યોગાનુયોગ વોર્ડ ૧માં કોંગ્રેસના ઉમેદવાર અમી રાવત ૩૧ મતથી હારી ગયા છે .અહીંયા નોટાને ૫૪૮ મત મળ્યા છે.આમ અહીંયા નોટાના મતોએ  હાર જીતમાં ભાગ ભજવ્યો છે.

કયા વોર્ડમાં નોટાને કેટલા મત

વોર્ડ મત

૧ ૫૪૮

૨ ૭૪૬

૩ ૮૬૯

૪ ૯૧૯

૫ ૯૧૫

૮ ૬૯૧

૭ ૬૩૧

૮ ૬૭૦

૯ ૮૬૬

૧૦ ૯૩૯

૧૧ ૧૦૪૬

૧૨ ૯૯૭

૧૩ ૪૬૩

૧૪ ૫૫૩

૧૫ ૭૧૨

૧૬ ૬૬૨

૧૭ ૮૫૬

૧૮ ૭૮૦

૧૯ ૭૬૧

સરકારી કર્મચારીઓએ પણ મતદાનમાં છબરડા વાળ્યા, ૧૩૬ મત રદ

ચૂંટણી ફરજ પરના સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.જોકે આ  કર્મચારીઓએ પણ મત આપવામાં ભૂલ કરી છે અને તેના કારણે પોસ્ટલ બેલેટના ૧૩૬ મતને અમાન્ય ઠેરવ્યા છે.જોકે વોર્ડ નંબર ૧,૨,૩, ૧૩,૧૪,૧૫ એમ ૬ વોર્ડ એવા છે જેમાં એક પણ પોસ્ટલ બેલેટ રદ થયો નથી.આ સિવાય સૌથી વધારે ૨૭  પોસ્ટલ બેલેટ  વોર્ડ નંબર પાંચમા રદ થયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાપુનગર,સરસપુર,ઠકકરનગરમાં પેનલ તુટી , અમદાવાદમાં સતત પાંચમી ટર્મમાં ભાજપ,કોંગ્રેસને આઠ બેઠકનો ફાયદો …
GUJARAT

બાપુનગર,સરસપુર,ઠકકરનગરમાં પેનલ તુટી , અમદાવાદમાં સતત પાંચમી ટર્મમાં ભાજપ,કોંગ્રેસને આઠ બેઠકનો ફાયદો …

April 29, 2026
સરવા ગામે 2 પડોશી વચ્ચે સામાન્ય બાબતે અથડામણ | Clash between 2 neighbors over a common issue in Sarv…
GUJARAT

સરવા ગામે 2 પડોશી વચ્ચે સામાન્ય બાબતે અથડામણ | Clash between 2 neighbors over a common issue in Sarv…

April 29, 2026
પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનો ભ્રષ્ટાચાર નડયો, ૫૪ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત ખાડીયામા ભાજપની પેનલ હારી …
GUJARAT

પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનો ભ્રષ્ટાચાર નડયો, ૫૪ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત ખાડીયામા ભાજપની પેનલ હારી …

April 29, 2026
Next Post
જાંબુવા બ્રિજ નજીક સુરતના યુવકોની કારને અકસ્માત : ત્રણના મોત | Car of Surat youths meets with accide…

જાંબુવા બ્રિજ નજીક સુરતના યુવકોની કારને અકસ્માત : ત્રણના મોત | Car of Surat youths meets with accide...

વડોદરા જિલ્લામાં જંગી બહુમતી બાદ હવે ભાજપ ગદ્દારોને પાઠ ભણાવશે,કોંગ્રેસના જિલ્લા પ્રમુખ-મહામંત્રીના …

વડોદરા જિલ્લામાં જંગી બહુમતી બાદ હવે ભાજપ ગદ્દારોને પાઠ ભણાવશે,કોંગ્રેસના જિલ્લા પ્રમુખ-મહામંત્રીના ...

ધાર્મિક પ્રવૃત્તિના નામે રોડ બ્લોક ના કરી શકો : સબરીમાલા કેસમાં સુપ્રીમ | Roadblocks cannot be done …

ધાર્મિક પ્રવૃત્તિના નામે રોડ બ્લોક ના કરી શકો : સબરીમાલા કેસમાં સુપ્રીમ | Roadblocks cannot be done ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાહોદમાં જૂથ અથડામણ: જૂની અદાવતમાં 5 રાઉન્ડ ફાયરિંગ, 2 લોકો ઈજાગ્રસ્ત | Dahod Group Clash: 2 Injured…

દાહોદમાં જૂથ અથડામણ: જૂની અદાવતમાં 5 રાઉન્ડ ફાયરિંગ, 2 લોકો ઈજાગ્રસ્ત | Dahod Group Clash: 2 Injured…

4 months ago
2025ના પ્રથમ અર્ધવાષક સમયગાળામાં ભારતીય નિકાસકારોનું સફળ વૈવિધ્યીકરણ | Successful diversification of…

2025ના પ્રથમ અર્ધવાષક સમયગાળામાં ભારતીય નિકાસકારોનું સફળ વૈવિધ્યીકરણ | Successful diversification of…

6 months ago
‘જૂની બોટલમાં નવો દારૂ…’ રાહુલ ગાંધીના આક્ષેપોનો ચૂંટણી પંચે આપ્યો જવાબ

‘જૂની બોટલમાં નવો દારૂ…’ રાહુલ ગાંધીના આક્ષેપોનો ચૂંટણી પંચે આપ્યો જવાબ

9 months ago
માત્ર એક માસમાં નવા વાહન ખરીદીમાં 5 ગણો ઉછાળો : 10026 નો ઉમેરો | 5 fold jump in new vehicle purchase…

માત્ર એક માસમાં નવા વાહન ખરીદીમાં 5 ગણો ઉછાળો : 10026 નો ઉમેરો | 5 fold jump in new vehicle purchase…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News