gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પેટ્રોલ-ડીઝલનો જમાનો પૂરો? ગડકરીની ઓટો કંપનીઓને મોટી ચેતવણી; હવે આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ | Nit…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in INDIA
0 0
0
પેટ્રોલ-ડીઝલનો જમાનો પૂરો? ગડકરીની ઓટો કંપનીઓને મોટી ચેતવણી; હવે આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ | Nit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nitin Gadkari Warns Auto Sector: ભારતના વાહનવ્યવહાર ક્ષેત્રે આવનારા સમયમાં ધરખમ ફેરફારો થવા જઈ રહ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઓટોમોબાઈલ ક્ષેત્રની કંપનીઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, ભારત હવે પેટ્રોલ અને ડીઝલ જેવા પરંપરાગત ઈંધણથી હંમેશ માટે દૂર જઈ રહ્યું છે. બેંગલુરુમાં આયોજિત ‘બસવર્લ્ડ ઇન્ડિયા 2026’ શિખર સંમેલનમાં બોલતા ગડકરીએ કહ્યું કે, જો કંપનીઓ સમયસર વૈકલ્પિક ઈંધણ તરફ નહીં વળે, તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

વૈશ્વિક તણાવ અને ઊર્જા સંકટ

ભારત સરકારના આ કડક વલણ પાછળ વૈશ્વિક સ્તરે વધી રહેલો તણાવ એક મુખ્ય કારણ છે. ખાસ કરીને અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે દુનિયાભરમાં ઊર્જા સંકટ ઊભું થયું છે. ભારત અત્યારે ક્રૂડ ઓઇલની જરૂરિયાત માટે બીજા દેશો પર નિર્ભર છે, તેથી જો વૈશ્વિક સપ્લાય ચેઈનમાં કોઈ અવરોધ આવે તો ભારત માટે મોટું આર્થિક જોખમ ઊભું થઈ શકે છે. આ સ્થિતિને પહોંચી વળવા સરકાર ભારતને ઊર્જા ક્ષેત્રે સંપૂર્ણપણે સ્વનિર્ભર બનાવવા માંગે છે.

આ પણ વાંચો: આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો: રાજનાથ સિંહનું નિવેદન; કોંગ્રેસે કહ્યું- સરકારે પાકિસ્તાનને ક્લીનચીટ આપી

આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ

નીતિન ગડકરીએ જણાવ્યું કે પેટ્રોલ-ડીઝલનું ભાવિ હવે ઉજ્જવળ નથી, તેથી કંપનીઓએ નીચેના પાંચ વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ:

1. હાઇડ્રોજન (Hydrogen): સરકાર અત્યારે હાઇડ્રોજન ફ્યુઅલના પાયલટ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ટૂંક સમયમાં દેશના 10 મુખ્ય માર્ગો પર હાઇડ્રોજનથી ચાલતી બસો અને ટ્રકો જોવા મળશે.

2. ઇલેક્ટ્રિક વાહનો (EV): ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન અત્યાર કરતા ત્રણ ગણું વધારવા અપીલ કરવામાં આવી છે જેથી સામાન્ય લોકોને સસ્તું પરિવહન મળી શકે.

3. ઇથેનોલ (Ethanol): પેટ્રોલ પરની નિર્ભરતા ઘટાડવા માટે ઇથેનોલના મિશ્રણને વધારવાની યોજના છે. ગડકરીએ કંપનીઓને ‘ફ્લેક્સ-ફ્યુઅલ’ એન્જિન બનાવવા પર ભાર મૂકવા કહ્યું છે.

4. સીએનજી (CNG): પ્રદૂષણ ઘટાડવા અને આર્થિક બચત માટે સીએનજી એક ઉત્તમ વિકલ્પ તરીકે ચાલુ રહેશે.

5. એલએનજી (LNG): ભારે વાહનો અને લાંબા અંતરના પરિવહન માટે એલએનજી એટલે કે લિક્વિફાઇડ નેચરલ ગેસના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે.

પેટ્રોલ-ડીઝલનો જમાનો પૂરો? ગડકરીની ઓટો કંપનીઓને મોટી ચેતવણી; હવે આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…
INDIA

ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…

June 13, 2026
સયાની ઘોષ અને બંદોપાધ્યાયની TMCના મહત્વના પદ પરથી હકાલપટ્ટી, મમતા બેનરજીની કાર્યવાહી | tmc removes s…
INDIA

સયાની ઘોષ અને બંદોપાધ્યાયની TMCના મહત્વના પદ પરથી હકાલપટ્ટી, મમતા બેનરજીની કાર્યવાહી | tmc removes s…

June 13, 2026
G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા | Modi Trump M…
INDIA

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા | Modi Trump M…

June 13, 2026
Next Post
આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો: રાજનાથ સિંહનું નિવેદન; કોંગ્રેસે કહ્યું- સરકારે પાકિસ્તાનને ક્લીનચીટ…

આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો: રાજનાથ સિંહનું નિવેદન; કોંગ્રેસે કહ્યું- સરકારે પાકિસ્તાનને ક્લીનચીટ...

વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત, પરિવારનો ગંભીર આરો…

વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: 'મોટી લહેર'ના કારણે 21 વર્ષના યુવકનું મોત, પરિવારનો ગંભીર આરો...

સુરત: આલુપુરી લેવા ગયેલી 11 વર્ષની બાળકીની છેડતી કરનાર 56 વર્ષીય આધેડનો પોલીસની હાજરીમાં ‘ટપલીદાવ’ |…

સુરત: આલુપુરી લેવા ગયેલી 11 વર્ષની બાળકીની છેડતી કરનાર 56 વર્ષીય આધેડનો પોલીસની હાજરીમાં ‘ટપલીદાવ’ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાવધાન! ATMમાં કોઈ મદદ કરવા આવે તો ચેતજો, અમદાવાદમાં વાતોના વડા કરી કાર્ડ બદલી નાખતી ગેંગ ઝડપાઈ | ah…

સાવધાન! ATMમાં કોઈ મદદ કરવા આવે તો ચેતજો, અમદાવાદમાં વાતોના વડા કરી કાર્ડ બદલી નાખતી ગેંગ ઝડપાઈ | ah…

3 weeks ago

રોજ સવારે ચામાં આ વસ્તુ ઉમેરી પીઓ, પેટની દરેક તકલીફ થશે દૂર, વજન પણ ઘટશે | add this to morning tea for weight loss and digestion benefits

8 months ago
ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવક પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઇ જતા મોત | A young man trying to board …

ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવક પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઇ જતા મોત | A young man trying to board …

7 months ago
વિશ્વની સરખામણીએ ભારતમાં ક્રિપ્ટો વેપારમાં HNIના હિસ્સામાં વધારો | HNI share in crypto trading incre…

વિશ્વની સરખામણીએ ભારતમાં ક્રિપ્ટો વેપારમાં HNIના હિસ્સામાં વધારો | HNI share in crypto trading incre…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News