gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો: રાજનાથ સિંહનું નિવેદન; કોંગ્રેસે કહ્યું- સરકારે પાકિસ્તાનને ક્લીનચીટ…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in INDIA
0 0
0
આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો: રાજનાથ સિંહનું નિવેદન; કોંગ્રેસે કહ્યું- સરકારે પાકિસ્તાનને ક્લીનચીટ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sco Defence Ministers Meeting: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કિર્ગિસ્તાનના બિશ્કેકમાં આપેલા નિવેદન પર આજે બુધવારે કોંગ્રેસે જોરદાર હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશનો આરોપ છે કે શાંઘાઈ કોઓપરેશન ઑર્ગેનાઇઝેશન(SCO)ની બેઠકમાં સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાનને ક્લીનચીટ આપી દીધી. તેમણે આરોપ લગાવ્યો કે રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર આ પ્રકારનું કથિત નિવેદન આપ્યું છે.

‘અમેરિકાને ખુશ કરવાની નીતિનો હિસ્સો’

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે આક્ષેપ કર્યો કે પાકિસ્તાનને લઈને ભારતે નવો દૃષ્ટિકોણ અપનાવ્યો છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાને ખુશ કરવાની નીતિનો હિસ્સો છે અને ચીન સામે સંતુલિત આત્મસમર્પણનો ભાગ છે.

રાજનાથ સિંહનો વીડિયો શેર કરી ભાજપ પર કોંગ્રેસના પ્રહાર

જયરામ રમેશે મોદી સરકાર પર નિશાન સાધવા માટે સોશિયલ મીડિયા પર રાજનાથ સિંહના બિશ્કેકવાળા સંબોધનની એક નાની વીડિયો ક્લિપ પણ શેર કરી છે. જેમાં સંરક્ષણ મંત્રી કહી રહ્યા છે કે, ‘આપણે એ ન ભૂલવું જોઈએ કે આતંકવાદનો કોઈ દેશ હોતો નથી અને ન તો કોઈ ધર્મ. આતંકવાદ અને માનવીય નુકસાન માટે કોઈ પણ કારણ, પછી તે વાસ્તવિક હોય કે કાલ્પનિક, તે વ્યાજબી નથી.’ આ જ આધારે કોંગ્રેસ નેતાએ મોદી સરકાર પર એવું કહીને હુમલો કર્યો છે કે ‘શું પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર નથી? શું પાકિસ્તાનમાં એવા આતંકી કેમ્પ નથી, જેનું નિશાન ભારત છે?’

‘પાકિસ્તાનને શરમજનક ક્લીન ચીટ આપી દીધી’: જયરામ રમેશ, કોંગ્રેસ મહાસચિવ

ગઈકાલે સંરક્ષણ મંત્રીએ, સ્પષ્ટપણે વડાપ્રધાનની સ્વીકૃતિ અને તેમના નિર્દેશ પર, બિશ્કેકમાં બોલતા પાકિસ્તાનને શરમજનક ક્લીન ચીટ આપી દીધી. સંરક્ષણ મંત્રીના આ ચોંકાવનારા નિવેદનો એટલા જ રાષ્ટ્ર વિરોધી છે, જેટલી 19 જૂન, 2020ના રોજ ચીનને લઈને વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલી વિચિત્ર ક્લીન ચીટ હતી.

‘પાકિસ્તાન પ્રત્યે આ નવો અભિગમ ‘

કોંગ્રેસ નેતાએ સવાલ કર્યો કે શું પાકિસ્તાનમાં ભારત વિરોધી વિચારને આગળ વધારવામાં નથી આવતો. તેમણે આ માટે મુંબઈ અને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને તેના આતંકવાદીઓના ત્યાંથી જોડાયેલા તારનો પણ હવાલો આપ્યો છે. તેમણે આગળ લખ્યું-, ‘સાફ છે કે પાકિસ્તાન પ્રત્યે આ નવો અભિગમ છે, જે અમેરિકાને ખુશ કરવા માટે અને ચીન સામે એક રીતે સમર્પણની વડાપ્રધાનની નીતિનો જ ભાગ છે.’

આ પણ વાંચો: વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: 81 હજાર કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીના પ્રહાર

SCOના મંચ પરથી પાકિસ્તાનને કડક સંદેશ

સંરક્ષણ મંત્રીએ SCO કોન્ક્લેવને સંબોધિત કરી હતી. જેમાં તેમણે એ સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધું કે ઓપરેશન સિંદૂર એ ભારતના એ સંકલ્પને પ્રદર્શિત કર્યો છે કે આતંકવાદના કેન્દ્રો ‘ઉચિત દંડ’થી સુરક્ષિત નથી. તેમણે નામ લીધા વિના સીધો પાકિસ્તાન તરફ ઇશારો કરતાં પ્રભાવશાળી દેશોને રોકડું પરખાવી દીધું કે રાજ્ય-પ્રાયોજિત સીમા પારના આતંકવાદને નજરઅંદાજ ન કરો અને તેના પર કોઈનું બેવડું વલણ નહીં ચાલે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…
INDIA

ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…

June 13, 2026
સયાની ઘોષ અને બંદોપાધ્યાયની TMCના મહત્વના પદ પરથી હકાલપટ્ટી, મમતા બેનરજીની કાર્યવાહી | tmc removes s…
INDIA

સયાની ઘોષ અને બંદોપાધ્યાયની TMCના મહત્વના પદ પરથી હકાલપટ્ટી, મમતા બેનરજીની કાર્યવાહી | tmc removes s…

June 13, 2026
G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા | Modi Trump M…
INDIA

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા | Modi Trump M…

June 13, 2026
Next Post
વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત, પરિવારનો ગંભીર આરો…

વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: 'મોટી લહેર'ના કારણે 21 વર્ષના યુવકનું મોત, પરિવારનો ગંભીર આરો...

સુરત: આલુપુરી લેવા ગયેલી 11 વર્ષની બાળકીની છેડતી કરનાર 56 વર્ષીય આધેડનો પોલીસની હાજરીમાં ‘ટપલીદાવ’ |…

સુરત: આલુપુરી લેવા ગયેલી 11 વર્ષની બાળકીની છેડતી કરનાર 56 વર્ષીય આધેડનો પોલીસની હાજરીમાં ‘ટપલીદાવ’ |...

સરથાણા નેચર પાર્કમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો | roar of…

સરથાણા નેચર પાર્કમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો | roar of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇથેનોલના કારણે ખેડૂતો સમૃદ્ધ થતા હોવાના દાવા ભ્રામક, પાકની ઝડપી ચૂકવણી સિવાય એક રૂપિયાનો ફાયદો નથી |…

ઇથેનોલના કારણે ખેડૂતો સમૃદ્ધ થતા હોવાના દાવા ભ્રામક, પાકની ઝડપી ચૂકવણી સિવાય એક રૂપિયાનો ફાયદો નથી |…

9 months ago
‘વિપક્ષ પોતાના જ પગ પર કુહાડી મારવામાં માહેર’, NDA સંસદીય દળની બેઠકમાં PM મોદીના પ્રહાર | nda parlia…

‘વિપક્ષ પોતાના જ પગ પર કુહાડી મારવામાં માહેર’, NDA સંસદીય દળની બેઠકમાં PM મોદીના પ્રહાર | nda parlia…

10 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

દિલ્હીને યમુનાએ ઘમરોળી, રાહત કેમ્પોમાં પાણી ઘૂસ્યા

9 months ago
દુબઈથી પેટમાં સોનું છુપાવીને લાવેલો મુસાફર અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયો, પેટમાંથી 3 સોનાની કેપ્સૂલ નીકળ…

દુબઈથી પેટમાં સોનું છુપાવીને લાવેલો મુસાફર અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયો, પેટમાંથી 3 સોનાની કેપ્સૂલ નીકળ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News