gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જાતિ આધારિત વસ્તી ગણતરીને રાહુલ ગાંધીનું સમર્થન, કહ્યું- ‘આ પહેલું ડગલું, હવે તારીખ જણાવો’ | caste c…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2025
in INDIA
0 0
0
જાતિ આધારિત વસ્તી ગણતરીને રાહુલ ગાંધીનું સમર્થન, કહ્યું- ‘આ પહેલું ડગલું, હવે તારીખ જણાવો’ | caste c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Caste Census in India: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે દિલ્હીમાં થયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે દેશભરમાં વસ્તી ગણતરીની સાથે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય લીધો છે. જો કે, વિપક્ષી પાર્ટીઓ ખાસ કરીને કોંગ્રેસ તરફથી તેને 2024ની લોકસભા ચૂંટણી પહેલાથી જ મુદ્દો બનાવાય રહ્યો હતો. હવે કેન્દ્ર સરકાર તરફથી જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાના આ નિર્ણય બાદ વિપક્ષ તરફથી પણ તેને લઈને પ્રતિક્રિયા આવી રહી છે. ત્યારે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ‘સંસદમાં અમે કહ્યું હતું કે, જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીને રહીશું. સાથે જ 50 ટકા અનામતની મર્યાદા પણ હટાવીશું. અમે આ નિર્ણયનું સમર્થન કરીએ છીએ.’

તારીખ જણાવો કે ક્યારથી થશે જાતિ આધારિત વસ્તી ગણતરી: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘જાતિ આધારિત વસ્તી ગણતરીને ડિઝાઈન કરવામાં અમારું સરકારને સમર્થન છે. અમારી પાસે બિહાર અને તેલંગાણાના બે ઉદાહરણ છે, જેમાં આસમાન અને જમીનનો ફરક છે. સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરીની રીતો જણાવો. સરકાર તારીખ જણાવે કે ક્યારે થશે જાતિ આધારિત વસ્તી ગણતરી.

સંસદમાં અમે કહ્યું હતું કે, જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીને જ રહીશું. 50 ટકા અનામતની જે દિવાલ છે, તે પણ તોડીને રહીશું. ખબર નહીં આવું શા માટે અચાનક 11 વર્ષ બાદ જાતિ આધારિત વસ્તી ગણતરીની જાહેરાત કરી દીધી. અમે ભાજપ પર તેનું પણ દબાણ કરીશું કે 50 ટકા અનામતની દિવાલ તોડવામાં આવે.

જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને અમે માત્ર દબાણ જ નહોતું કર્યું, પરંતુ સમગ્ર દેશમાં વ્યાપક કેમ્પેઈન પણ ચલાવ્યું છે, પરંતુ અચાનક તેમણે આ નિર્ણય લીધો. અમે દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીને એક નવી રીતે વિકાસ લાવવા ઈચ્છી છીએ.

ભલે ઓબીસી હોય, દલિત હોય અથવા આદિવાસી તેમની દેશમાં કેટલી ભાગીદારી છે આ માત્ર જાતિ આધારિત વસ્તીગણતરીથી ખબર પડશે, પરંતુ આપણ વધુ આગળ જવાનું છે. આપણે તપાસ કરવાની છે કે, દેશની સંસ્થાઓ અને પાવર સ્ટ્રક્ચરમાં આ લોકોની કેટલી ભાગીદારી છે.

કોંગ્રેસ પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં લખ્યું હતું કે, આર્ટિકલ 15(5) હેઠળ ખાનગી શિક્ષણ સંસ્થાનોમાં અનામત લાગૂ કરવામાં આવે અને અમારી માગ છે કે સરકાર તેને તાત્કાલિક લાગૂ કરે. આ અમારું વિઝન છે, પરંતુ સરકારે તેનો સ્વીકાર કર્યો, એટલા માટે અમે તેમનો આભાર માનીએ છીએ. અમને સંપૂર્ણ ટાઇમલાઈન જોઈએ કે ક્યાં સુધીમાં જાતિગત વસ્તીગણતરીનું કામ પૂર્ણ થઈ જશે. આ સિવાય ડેવલોપમેન્ટ વિઝન પણ અમારી સામે રાખો.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં કેન્દ્રએ ભારત માતાને વેચી દીધા : રાહુલ | Centre sold out Mother India in t…
INDIA

અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં કેન્દ્રએ ભારત માતાને વેચી દીધા : રાહુલ | Centre sold out Mother India in t…

February 12, 2026
હવેથી જન ગણ મન પહેલા સંપૂર્ણ વંદે માતરમ ગાવા કેન્દ્રનો આદેશ | From now on the Centre has ordered tha…
INDIA

હવેથી જન ગણ મન પહેલા સંપૂર્ણ વંદે માતરમ ગાવા કેન્દ્રનો આદેશ | From now on the Centre has ordered tha…

February 12, 2026
કેન્દ્રની નીતિઓ વિરુદ્ધ આજે ટ્રેડ યુનિયનોની આજે દેશવ્યાપી હડતાળ, 30 કરોડ કર્મચારી જોડાશે | Nationwid…
INDIA

કેન્દ્રની નીતિઓ વિરુદ્ધ આજે ટ્રેડ યુનિયનોની આજે દેશવ્યાપી હડતાળ, 30 કરોડ કર્મચારી જોડાશે | Nationwid…

February 12, 2026
Next Post
Caste Census: ક્યારે શરુ થઈ, છેલ્લે ક્યારે થઈ અને શું ફાયદો થયો? જાતિ આધારિત વસ્તી ગણતરી સંબંધિત 10 …

Caste Census: ક્યારે શરુ થઈ, છેલ્લે ક્યારે થઈ અને શું ફાયદો થયો? જાતિ આધારિત વસ્તી ગણતરી સંબંધિત 10 ...

દિલ્હી હાટમાં ભીષણ આગ, 30 દુકાનો ખાખ, સરકારે મદદનું આપ્યું આશ્વાસન

દિલ્હી હાટમાં ભીષણ આગ, 30 દુકાનો ખાખ, સરકારે મદદનું આપ્યું આશ્વાસન

Explainer: ‘ચાર ધામ યાત્રા’નું અથથી ઈતિ. જાણી લો, યાત્રાની તારીખોથી નોંધણીની પ્રક્રિયા સુધીની તમામ વ…

Explainer: ‘ચાર ધામ યાત્રા’નું અથથી ઈતિ. જાણી લો, યાત્રાની તારીખોથી નોંધણીની પ્રક્રિયા સુધીની તમામ વ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જય હનુમાન જ્ઞાન ગુન સાગર… સૌરાષ્ટ્રમાં આજે હનુમાન જયંતીની ઉજવણી થશે | Hanuman Jayanti will be cele…

જય હનુમાન જ્ઞાન ગુન સાગર… સૌરાષ્ટ્રમાં આજે હનુમાન જયંતીની ઉજવણી થશે | Hanuman Jayanti will be cele…

10 months ago
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના FTAથી વેપાર અને ગ્રાહકો માટે નવી તકો ખુલશે | FTA between India and New …

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના FTAથી વેપાર અને ગ્રાહકો માટે નવી તકો ખુલશે | FTA between India and New …

9 months ago
ઉત્તરકાશી દુર્ઘટના: 11 સૈનિકો સહિત 70 લોકો હજુ પણ ગુમ, ધરાલી જતો પ્રથમ રસ્તો ખૂલ્યો | uttarkashi dha…

ઉત્તરકાશી દુર્ઘટના: 11 સૈનિકો સહિત 70 લોકો હજુ પણ ગુમ, ધરાલી જતો પ્રથમ રસ્તો ખૂલ્યો | uttarkashi dha…

6 months ago
આરોપો અંદાજ આધારિત ગણાવી લોકપાલની પૂર્વ SEBI પ્રમુખ માધબી પુરી બુચને ક્લિનચીટ | Lokpal gives clean c…

આરોપો અંદાજ આધારિત ગણાવી લોકપાલની પૂર્વ SEBI પ્રમુખ માધબી પુરી બુચને ક્લિનચીટ | Lokpal gives clean c…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News