gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હું 1984થી ચૂંટણી લડું છું પણ આ વખતે…’ પરિણામ અગાઉ મમતાના નિવેદને ચર્ચા જગાવી | West bengal electi…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2026
in INDIA
0 0
0
હું 1984થી ચૂંટણી લડું છું પણ આ વખતે…’ પરિણામ અગાઉ મમતાના નિવેદને ચર્ચા જગાવી | West bengal electi…
2
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal Election 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મતદાનના તમામ તબ્બકા પૂર્ણ થયા છે.  મતદાન દરમિયાન ક્યાંક-ક્યાંક હિંસાના અહેવાલો પણ સામે આવ્યા હતા, પરંતુ કોઈ મોટી ઘટના નથી નોંધાઈ. એવું માનવામાં આવે છે કે કેન્દ્રીય દળો દ્વારા કડક દેખરેખ અને 142 સામાન્ય નિરીક્ષકો અને 95 પોલીસ નિરીક્ષકોની તહેનાતીના કારણે પરિસ્થિતિ ઘણી હદ સુધી નિયંત્રણમાં રહી હતી.

RPF આવી રીતે ટોર્ચર ન કરી શકે: મમતા બેનર્જી

આ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી વચ્ચે વાક યુદ્ધ પણ વધુ તેજ બન્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં CRPFની ભારે તહેનાતીને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. ભવાનીપુરમાં મતદાન કર્યા બાદ તેમણે કહ્યું કે, ‘તૃણમૂલ કોંગ્રેસ (TMC) ચૂંટણી જીતી રહી છે. CRPF આ રીતે ટોર્ચર ન કરી શકે. મતદાન કર્યા પછી તેમણે વિક્ટ્રી સાઈન બતાવ્યું.’

TMC ચીફ મમતા બેનર્જીએ કહ્યું કે, કેન્દ્રીય દળો અને કેન્દ્રીય નિરીક્ષકો લોકોને મારી રહ્યા છે, તેમણે મહિલાઓ અને બાળકોને પણ ન છોડ્યા. તેમણે આપણા ઘણા લોકોને અટકાયતમાં લીધા. આ કોર્ટની અવમાનના છે. મેં ક્યારેય આ પ્રકારનું લોકતંત્ર નથી જોયું.

સેન્ટ્રલ ફોર્સ પર ભડકી મમતા બેનર્જી

મમતા બનર્જીએ આગળ કહ્યું કે, ‘CRPF લોકોને આ રીતે હેરાન ન કરી શકે. અહીંરાજ્ય પોલીસ નથી, તેમણે સરહદનું રક્ષણ કરવું જોઈએ, પરંતુ તેના બદલે તેઓ એક રાજકીય પક્ષનું રક્ષણ કરી રહ્યા છે. હું 1984થી ચૂંટણી લડી રહી છું અને આ વખતે ખૂબ જ અત્યાચાર થઈ રહ્યો છે.તેઓએ મહિલાઓ અને બાળકોને પણ માર્યા. રાણાઘાટ, કલ્યાણી, આરામબાગ, ઘોઘાટ, કેનિંગ આ બધી જગ્યાએથી તેઓએ એજન્ટોને હટાવી દીધા. શું આ સ્વતંત્ર અને ન્યાયી ચૂંટણી છે?’

આ પણ વાંચો: Exit Poll 2026: બંગાળમાં ભાજપ આવે છે! છ માંથી એક જ પોલમાં TMCને બહુમત, આસામમાં કોંગ્રેસને ઝટકો

તમામ હિન્દુ જાગો: શુવેન્દુ અધિકારી

ભાજપના નેતા શુવેન્દુ અધિકારીએ આ પહેલા કહ્યું હતું કે, ‘COએ તાજેતરમાં જ આદેશ આપ્યો છે કે સમગ્ર રાજ્યમાં 4થી વધુ લોકો જ્યાં ઉભા હોય તેમને ભગાડવા માટે સેન્ટ્રલ ફોર્સ જે ઈચ્છે તે કરી શકે છે. TMCના હોબાળા અંગે તેમણે કહ્યું કે, બાંગ્લાદેશી મુસ્લિમો, ઘૂસણખોરો હોબાળો મચાવી રહ્યા હતા, પરંતુ બધા હિન્દુઓ જાગી ગયા છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…
INDIA

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

June 17, 2026
PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…
INDIA

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

June 17, 2026
‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …
INDIA

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

June 17, 2026
Next Post
ગુજરાતની શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર, ચોથી મેથી 35 દિવસનું વેકેશન રહેશે | Gujarat Declares Summer Va…

ગુજરાતની શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર, ચોથી મેથી 35 દિવસનું વેકેશન રહેશે | Gujarat Declares Summer Va...

અમદાવાદ: વેપારીનો અશ્લીલ વીડિયો ઉતારી 8 લાખ પડાવ્યા, નકલી પોલીસે કેસ રફેદફે કરવા 15 લાખ માગ્યા | Ahm…

અમદાવાદ: વેપારીનો અશ્લીલ વીડિયો ઉતારી 8 લાખ પડાવ્યા, નકલી પોલીસે કેસ રફેદફે કરવા 15 લાખ માગ્યા | Ahm...

વડોદરામાં મે.હેમ કેર ફાર્મા દ્વારા હજારોની સંખ્યામાં નશાકારક કફ સીરપનો ગેરકાયદે વેપલો : પરવાનો રદ | …

વડોદરામાં મે.હેમ કેર ફાર્મા દ્વારા હજારોની સંખ્યામાં નશાકારક કફ સીરપનો ગેરકાયદે વેપલો : પરવાનો રદ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં અંધાધૂંધી બાદ તંત્રની દોડધામ,20 બસ અને 30 નવી બોટ મુકી | After chaos …

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં અવ્યવસ્થા બાદ તંત્રમાં દોડધામ, બસ-હોડીઓની સંખ્યા વધારાઈ | Narmada Par…

1 year ago
જામનગર શહેરમાં શનિવારે રાત્રે પોલીસની કોમ્બિંગ ડ્રાઈવમાં અનેક વાહન ચાલકો દંડાયા | Several vehicle dr…

જામનગર શહેરમાં શનિવારે રાત્રે પોલીસની કોમ્બિંગ ડ્રાઈવમાં અનેક વાહન ચાલકો દંડાયા | Several vehicle dr…

6 months ago
ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષાનો આજથી પ્રારંભ: 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ | Gujarat Board …

ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષાનો આજથી પ્રારંભ: 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ | Gujarat Board …

4 months ago
જૂનાગઢ નજીક સિંહ પરિવારે મીટર ગેજ ટ્રેક પર અડીંગો જમાવ્યો | LION family takes a stand on meter gauge…

જૂનાગઢ નજીક સિંહ પરિવારે મીટર ગેજ ટ્રેક પર અડીંગો જમાવ્યો | LION family takes a stand on meter gauge…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News