gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: વેપારીનો અશ્લીલ વીડિયો ઉતારી 8 લાખ પડાવ્યા, નકલી પોલીસે કેસ રફેદફે કરવા 15 લાખ માગ્યા | Ahm…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: વેપારીનો અશ્લીલ વીડિયો ઉતારી 8 લાખ પડાવ્યા, નકલી પોલીસે કેસ રફેદફે કરવા 15 લાખ માગ્યા | Ahm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Honeytrap Case: અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરતા 54 વર્ષીય વેપારી હનીટ્રેપ અને બ્લેકમેલિંગનો શિકાર બન્યા છે. વર્ષ 2023માં ટ્રેનની મુસાફરી દરમિયાન પંજાબના ફિરોજપુરના એક યુવક સાથે થયેલી સામાન્ય મિત્રતા આ વેપારી માટે મોટી મુસીબત બની ગઈ. ઠગે આધેડને વિશ્વાસમાં લઈ, તેમની પાસેથી શરૂઆતમાં સહાનુભૂતિના નામે પૈસા પડાવ્યા અને ત્યારબાદ અશ્લીલ વીડિયો બનાવીને લાખો રૂપિયાની ખંડણી વસૂલ કરી હોવાની ખોખરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે.

જાણો શું છે મામલો

આ ઘટનાની શરૂઆત વર્ષ 2023માં થઈ હતી જ્યારે વેપારી પંજાબ જઈ રહ્યા હતા, ત્યારે નિખિલ ખુરાના નામના શખસ સાથે તેમની ઓળખાણ થઈ હતી. બે મહિના પછી નિખિલે માતાની બીમારી અને પરીક્ષાની ફીનું બહાનું કાઢીને વેપારી પાસેથી ગુગલ પે મારફતે 17000 રૂપિયા લીધા હતા. ત્યારબાદ સપ્ટેમ્બર 2025માં નિખિલે વેપારીને વીડિયો કોલ કરી બિભત્સ વાતો કરી તેમને ઉશ્કેર્યા હતા અને છૂપી રીતે અશ્લીલ વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. આ વીડિયોના આધારે નિખિલ અને તેના ભાઈ સાહિલ ખુરાનાએ વેપારીને બદનામ કરવાની ધમકી આપીને ટુકડે ટુકડે 8.88 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: સાબરમતી નદીમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો, અકસ્માત નહીં પણ હત્યા હતી

આટલા લાખો રૂપિયા પડાવી લીધા પછી પણ ઠગને સંતોષ થયો ન હતો. આ ટોળકીના ત્રીજા સાગરીત રાહુલે પોતે ક્રાઈમ બ્રાન્ચનો PI હોવાની ઓળખ આપીને આધેડ વેપારીને ડરાવ્યા હતા અને કેસ રફેદફે કરવા માટે 15 લાખ રૂપિયાની મોટી રકમ માગી હતી. આ સતત ધમકીઓ અને માનસિક ત્રાસથી કંટાળીને આખરે વેપારીએ હિંમત દાખવીને સાયબર ક્રાઈમનો સંપર્ક કર્યો હતો. આ ફરિયાદના આધારે ખોખરા પોલીસે ત્રણેય આરોપીઓ નિખિલ, સાહિલ અને રાહુલ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનની ઓફિસને બોંબથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ | Threat to blow up Bh…
GUJARAT

ભાવનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનની ઓફિસને બોંબથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ | Threat to blow up Bh…

June 17, 2026
કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…
GUJARAT

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

June 17, 2026
ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …
GUJARAT

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

June 17, 2026
Next Post
વડોદરામાં મે.હેમ કેર ફાર્મા દ્વારા હજારોની સંખ્યામાં નશાકારક કફ સીરપનો ગેરકાયદે વેપલો : પરવાનો રદ | …

વડોદરામાં મે.હેમ કેર ફાર્મા દ્વારા હજારોની સંખ્યામાં નશાકારક કફ સીરપનો ગેરકાયદે વેપલો : પરવાનો રદ | ...

VIDEO: અમદાવાદના નિકોલમાં ભક્તિ સર્કલ નજીક કાર ડિવાઈડર કૂદી વૈભવી કાર સાથે ભટકાઈ | Ahmedabad Acciden…

VIDEO: અમદાવાદના નિકોલમાં ભક્તિ સર્કલ નજીક કાર ડિવાઈડર કૂદી વૈભવી કાર સાથે ભટકાઈ | Ahmedabad Acciden...

જામનગર નજીક દરેડ GIDC વિસ્તારમાં કરૂણ દુર્ઘટના : ટ્રક ચાલકનું વીજ આંચકાથી મોત | Tragic accident in D…

જામનગર નજીક દરેડ GIDC વિસ્તારમાં કરૂણ દુર્ઘટના : ટ્રક ચાલકનું વીજ આંચકાથી મોત | Tragic accident in D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાઈ-ભાભીની હત્યા બાદ મૃતદેહ નગ્ન કરી દાટ્યા, માતા-પુત્ર જાણે કશું બન્યું જ ન હોય તેમ રહ્યા: વિસાવદર …

ભાઈ-ભાભીની હત્યા બાદ મૃતદેહ નગ્ન કરી દાટ્યા, માતા-પુત્ર જાણે કશું બન્યું જ ન હોય તેમ રહ્યા: વિસાવદર …

8 months ago
લખતરમાં કુંભાર શેરીની મહિલાઓનો તાલુકા પંચાયત કચેરીમાં હલ્લાબોલ | Women from Kumbhar Street in Lakhta…

લખતરમાં કુંભાર શેરીની મહિલાઓનો તાલુકા પંચાયત કચેરીમાં હલ્લાબોલ | Women from Kumbhar Street in Lakhta…

5 months ago
તમામ સંસ્થાઓનો દાટ વાળી દેવાયો, કંઈ જ સ્વતંત્ર બચ્યું નથી : સુપ્રીમ કોર્ટ કેમ અકળાઈ?

તમામ સંસ્થાઓનો દાટ વાળી દેવાયો, કંઈ જ સ્વતંત્ર બચ્યું નથી : સુપ્રીમ કોર્ટ કેમ અકળાઈ?

7 months ago
અમદાવાદનો ગિરધર નગર ઓવરબ્રિજ 20 સપ્ટેમ્બર સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ | Ahmedabad Girdharnagar bridg…

અમદાવાદનો ગિરધર નગર ઓવરબ્રિજ 20 સપ્ટેમ્બર સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ | Ahmedabad Girdharnagar bridg…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News