gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લાના જોડીયામાં જામદુધઈ રોડ પર ટ્રક અને બોલેરો પીકપ વેન વચ્ચેના અકસ્માત : એકનું મોત, એકને …

G METRO NEWS by G METRO NEWS
April 30, 2026
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લાના જોડીયામાં જામદુધઈ રોડ પર ટ્રક અને બોલેરો પીકપ વેન વચ્ચેના અકસ્માત : એકનું મોત, એકને …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Accident : જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં ધ્રોલ–જોડીયા હાઇવે પર ગંભીર માર્ગ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જોડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હા મુજબ તા.29/04/2026ના રોજ સવારના અંદાજે 9:00 વાગ્યે જામદુધઈ ગામથી આગળ સનસાઇન સ્કૂલ સામે આ અકસ્માત બન્યો હતો.

ફરીયાદી અબ્દુલજબ્બાર અબ્દુલમજીદ મન્સુરી (ઉ.વ.22, રહે. ઉત્તરપ્રદેશ) દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ મુજબ, તેમના મોટા ભાઈ અબ્દુલગફાર અબ્દુલમજીદ મન્સુરી (ઉ.વ.35) બોલેરો પીકઅપ (રજી. નં.યૂ. પી. 43 સી.ટી. 2892) ચલાવી દેવભૂમિ દ્વારકાના વરવાળાથી મોરબી જિલ્લાના આમરણ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન આગળ જતો ટ્રક (રજી. નં. જી.જે. 12 બી.ડબ્લ્યુ 6933)ના ચાલક ધર્મેન્દ્રકુમાર રમજીત પાલે અચાનક બેદરકારીપૂર્વક બ્રેક મારતા પાછળથી આવતી બોલેરો પીકઅપ ટ્રકના પાછળના ભાગે અથડાઈ હતી.

 આ અકસ્માતમાં રામસેવક સોનકરને માથાના ભાગે ઈજા પહોંચી હતી, જ્યારે અબ્દુલગફાર મન્સુરીને માથા તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરવાળામાં યોજાયેલા ઉર્ષના મેળામાંથી પરત આવતી વખતે અને આમરણના મેળામાં જતી વખતે રસ્તામાં આ અકસ્માત નડ્યો હતો.

 આ બનાવ અંગે જોડીયા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ 106(1), 125(એ), 281 તથા મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…
GUJARAT

June 18, 2026
શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

Next Post
જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન થયેલા મનદુઃખના કારણે વેપારી અને તેના ભાઈ પર હુમલો : એક શખ્સ …

જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન થયેલા મનદુઃખના કારણે વેપારી અને તેના ભાઈ પર હુમલો : એક શખ્સ ...

જામનગરમાં નવા બંધાઈ રહેલા બે મકાનોના બાંધકામના સ્થળેથી 26 નંગ ઇલેક્ટ્રીક વાયરના બંડલોની ચોરી થયાની પ…

જામનગરમાં નવા બંધાઈ રહેલા બે મકાનોના બાંધકામના સ્થળેથી 26 નંગ ઇલેક્ટ્રીક વાયરના બંડલોની ચોરી થયાની પ...

જામનગર જિલ્લામાં જુગાર વિરુદ્ધ કડક કાર્યવાહી : 10 સ્થળોએ દરોડા, અનેક આરોપીઓ ઝડપાયા | Strict action a…

જામનગર જિલ્લામાં જુગાર વિરુદ્ધ કડક કાર્યવાહી : 10 સ્થળોએ દરોડા, અનેક આરોપીઓ ઝડપાયા | Strict action a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, સિઝનનો કુલ 115% વરસાદ થયો, સૌથી વધુ કચ્છમાં | gujarat rain update…

9 months ago
ખેલ મહાકુંભમાં વડોદરા સ્વિમિંગ ટીમનો શાનદાર દેખાવ : 115 મેડલ હાંસલ કર્યા | Vadodara swimming team’s …

3 months ago
મોરબીમાં ડિવાઇડર ક્રોસ કરતી વખતે બોલેરો કારે અડફેટે લેતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત | gujarat morbi ma…

10 months ago
વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં 40 વર્ષ બાદ સફેદ વાઘની જોડીનું પુનરાગમન : ક્વોરન્ટાઇન કરાશે | …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News