gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘તેના અનેક સાથે આડા સંબંધ છે’, અમદાવાદમાં બે બાળકોના પિતાએ પત્નીથી ત્રાસી જીવન ટૂંકાવ્યું | husband …

G METRO NEWS by G METRO NEWS
April 30, 2026
in GUJARAT
0 0
0
‘તેના અનેક સાથે આડા સંબંધ છે’, અમદાવાદમાં બે બાળકોના પિતાએ પત્નીથી ત્રાસી જીવન ટૂંકાવ્યું | husband …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના રાણીપ વિસ્તારમાં પત્નીના માનસિક ત્રાસ અને અનૈતિક સંબંધોથી કંટાળીને પતિએ મોતને વ્હાલુ કર્યું હતું. મૃતકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો તે પહેલા વીડિયો બનાવીને પત્નીના ત્રાસ અને આર્થિક છેતરપિંડી મામલે જણાવ્યું હતું. આ ઉપરાંત, મૃતકે બે પાનાની સુસાઇડ નોટ લખી હતી. સમગ્ર મામલે રાણીપ પોલીસે વીડિયો અને સુસાઇડ નોટના આધારે આરોપી પત્નીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમાં બે બાળકોના પિતાએ પત્નીથી ત્રાસી જીવન ટૂંકાવ્યું

પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર, ગત 22 માર્ચ, 2026ના રોજ રાણીપ વિસ્તારમાં દશરથ દેસાઈ નામના વ્યક્તિએ પત્ની ભગવતીના અનૈતિક સંબંધો અને માનસિક ત્રાસના કારણે આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા દશરથે 6.51 મિનિટનો વીડિયો બનાવ્યો હતો. જેમાં પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધ વિશે જણાવે છે. પતિએ આપઘાત કરી લેતા પત્ની ફરાર થઈ ગઈ હતી. જો કે, પોલીસે તેને ઝડપી પાડી હતી. 

વીડિયોમાં મૃતક તેની પત્ની ભગવતી, લસી, મહેશ, ભીખાભાઈ અને સુરેખા જેવા વ્યક્તિના નામનો ઉલ્લેખ કરીને પોતાના મોત માટે જવાબદાર ગણાવ્યા હતા. દશરથે જણાવ્યુ હતું કે, તેની પત્ની ભગતી વારંવાર પોતે આપઘાત કરી લેશે તેમ કહીને ધમકી આપતી હતી. આર્થિક છેતરપિંડી, પત્નીના પર પુરુષ સાથેના આડા સંબંધો અને ઘરકંકાસથી કંટાળીને અંતે દશરથે જીવન ટૂંકાવ્યું હતું. 

આ પણ વાંચો: મૃતકની આત્માએ પોતાને જ અપાવ્યો ન્યાય? અમદાવાદમાં 34 વર્ષ બાદ ઉકેલાયો હત્યાનો કેસ, ઘરમાં 20 ફૂટ ઊંડે મળ્યું હાડપિંજર

સમગ્ર મામલે મૃતકના ભાઈ દેવશીએ આક્ષેપ કર્યા છે કે, ‘મારા ભાઈએ કરેલી કમાણી, તમામ તેની પત્ની ભગવતીએે પડાવી લીધી હતી. પત્નીના આડા સંબંધના કારણે દશરથ ભાંગી ગયો હતો.’ પોલીસે આપઘાતના કેસ મામલે મૃતકના પત્નીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
અમદાવાદ: નારોલમાં અકસ્માતની મધ્યસ્થી કરવા બાબતે થયેલી તકરારમાં મહિલા પર હુમલો | Woman Attacked with …

અમદાવાદ: નારોલમાં અકસ્માતની મધ્યસ્થી કરવા બાબતે થયેલી તકરારમાં મહિલા પર હુમલો | Woman Attacked with ...

1 મે: સુરતમાં ‘ગુજરાત ગૌરવ દિન’ની થશે રંગેચંગે ઉજવણી, મોટરસાયકલ કરતબ આકર્ષણનું કેન્દ્ર | Gujarat Sth…

1 મે: સુરતમાં ‘ગુજરાત ગૌરવ દિન’ની થશે રંગેચંગે ઉજવણી, મોટરસાયકલ કરતબ આકર્ષણનું કેન્દ્ર | Gujarat Sth...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના ૫૧ પટેલ,૧૪ જૈન અને ૧૬ બ્રાહ્મણ ઉમેદવારની જીત થઈ | Ahmedabad …

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના ૫૧ પટેલ,૧૪ જૈન અને ૧૬ બ્રાહ્મણ ઉમેદવારની જીત થઈ | Ahmedabad ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સ્વદેશી વસ્તુઓ અપનાવો, સોશિયલ મીડિયા પર..’, દિવાળીએ PM મોદીની દેશવાસીઓને અપીલ

‘સ્વદેશી વસ્તુઓ અપનાવો, સોશિયલ મીડિયા પર..’, દિવાળીએ PM મોદીની દેશવાસીઓને અપીલ

11 months ago
જામનગરમાં કાર પાર્કિંગ મુદ્દે બે પાડોશી વચ્ચે તકરાર: તલવાર સાથે પાડોશીને ધમકી, એક યુવાન વિરુદ્ધ ગુનો…

જામનગરમાં કાર પાર્કિંગ મુદ્દે બે પાડોશી વચ્ચે તકરાર: તલવાર સાથે પાડોશીને ધમકી, એક યુવાન વિરુદ્ધ ગુનો…

5 months ago
VIDEO: અમદાવાદ LCBએ આંતરરાજ્ય વાહન ચોરીના રેકેટનો કર્યો પર્દાફાશ, બેની ધરપકડ, 10 ટુ-વ્હીલર જપ્ત | Ah…

VIDEO: અમદાવાદ LCBએ આંતરરાજ્ય વાહન ચોરીના રેકેટનો કર્યો પર્દાફાશ, બેની ધરપકડ, 10 ટુ-વ્હીલર જપ્ત | Ah…

9 months ago
જામનગર પોલીસનો સપાટો : ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતી બે કાર સાથે આરોપીને દબોચ્યા | Jamnagar Police ar…

જામનગર પોલીસનો સપાટો : ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતી બે કાર સાથે આરોપીને દબોચ્યા | Jamnagar Police ar…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News