gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચૂંટણી જીતનાર લંગાળાના યુવકને માર મારી ધમકી | young man from Langala who won the election was threat…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in GUJARAT
0 0
0
ચૂંટણી જીતનાર લંગાળાના યુવકને માર મારી ધમકી | young man from Langala who won the election was threat…
2
VIEWS
Share on FacebookShare on Twitter

‘ચૂંટણી જીતી ગયા છો એટલે તમને હવા ભરાઈ ગઈ છે’

ધોળા ગામમાં ધમકી આપનારા શખ્સ સામે ઉમરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ભાવનગર: સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીમાં વિજેતા થનારા લંગાળા ગામના યુવકને ઉમરાળા તાલુકાના ધોળા ગામ ખાતે લંગાળા ગામના શખ્સે અપશબ્દો કહી ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ ઉમરાળા પોલીસ મથકમાં નોંધાઈ છે.

ઉમરાળા તાલુકાના લંગાળા ગામે રહેતા ભાવેશભાઈ રામભાઈ સાંગાએ ઉમરાળા પોલીસ મથકમાં મહેશ ઉર્ફે જમાદાર રામભાઈ કોતર (રહે.લંગાળા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આજે સવારે તેમના પિતાને ભાવનગર જવાનું હોવાથી ધોળા (જં.) ખાતે ઉતારીને તેઓ પરત ઘરે જઈ રહ્યાં હતા ત્યારે ધોળા ગામમાં સામેથી તેમના ગામના ઉક્ત મહેશભાઈએ તેમને અટકાવી ‘ચૂંટણી જીતી ગયા છો એટલે તમને હવા ભરાઈ ગઈ છે’ તેમ કહી ઉશ્કેરાઈ જઈ અપશબ્દો કહી કાઠલો પકડી ઢીકાપાટુંનો માર મારવા લાગ્યા હતા અને તેમના કાકાનો દિકરો ત્યાં આવી જતાં તેમને વધુ મારથી બચાવ્યા હતા. તેમજ ઉક્ત મહેશભાઈ આજે તુ બચી ગયો છે પણ હું લંગાળા ઉભો છું ન્યા આવ તને જાનથી મારી નાખવાનો છે તેવી ધમકી આપી હતી. આ અંગે ઉમરાળા પોલીસે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત

Next Post
એલએલબીના વિદ્યાર્થીએ રજીસ્ટ્રારમાં અશાંતધારાની નકલી પરમિશન રજૂ કરી | Ewe mumuta mi chofona seni Asha…

એલએલબીના વિદ્યાર્થીએ રજીસ્ટ્રારમાં અશાંતધારાની નકલી પરમિશન રજૂ કરી | Ewe mumuta mi chofona seni Asha...

રાંધેજાના યુવકની હત્યા કરી પુરાવાનો નાશ કરવા લાશ સાબરમતીમાં ફેંકી હતી | Ewe sarafo a ninniilo me ini…

રાંધેજાના યુવકની હત્યા કરી પુરાવાનો નાશ કરવા લાશ સાબરમતીમાં ફેંકી હતી | Ewe sarafo a ninniilo me ini...

૧૦૦ કરોડની જમીનનો દસ્તાવેજ કરી આપવા માટે બીસીએએ કરેલો દાવો અદાલતે રદ કર્યો | Court dismisses BCAA’s …

૧૦૦ કરોડની જમીનનો દસ્તાવેજ કરી આપવા માટે બીસીએએ કરેલો દાવો અદાલતે રદ કર્યો | Court dismisses BCAA's ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વ બજાર પાછળ સોનાચાંદીમાં પીછેહઠ : અમેરિકામાં કોપર નવી ટોચે પહોંચ્યું | Gold and silver retreat b…

1 year ago
સ્ટ્રોમ વોટરલાઈનની કામગીરી પ્રગતિ હેઠળ. શેલામાં ૩૦ કરોડના ખર્ચથી ૩૦ મીટર પહોળો રોડ જુન સુધીમાં કાર્ય…

7 months ago
ગુજરાતના 26 સાંસદો એક વર્ષમાં 95 ટકા ફંડ ન વાપરી શક્યા, ADRનો ચોંકાવનારો રિપોર્ટ | 26 MPs from Gujar…

લદાખ હિંસા: 50 લોકોની અટકાયત, આરોપી કોંગ્રેસ કાઉન્સિલર વિરુદ્ધ કેસ | ladakh protests crackdown 50 pe…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News