gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિસિપલ તંત્રે હાથ અધ્ધર કર્યા, નાગરિકોએ ખાણી-પીણીના એકમની ગુણવત્તા જાતે જ ચકાસવી પડશે | The muni…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in GUJARAT
0 0
0
મ્યુનિસિપલ તંત્રે હાથ અધ્ધર કર્યા, નાગરિકોએ ખાણી-પીણીના એકમની ગુણવત્તા જાતે જ ચકાસવી પડશે | The muni…
2
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,ગુરુવાર,30 એપ્રિલ, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૨ હજારથી વધુ કર્મચારી
અને અધિકારી ફરજ બજાવે છે.આમ છતાં લોકો ઉપર ખાણીપીણીના એકમ તરફથી પીરસવામા આવતી
ખાદ્યચીજોની ગુણવત્તા ચકાસવા કયુ.આર.કોડ.ના નામે જવાબદારી નાંખી દઈ હેલ્થ વિભાગ
દ્વારા હાથ અધ્ધર કરી દેવામા આવ્યા છે.લોકોએ ખાદ્યચીજ ખાવાની સાથે રીસ્પોન્સ ફીડબેક
આપવો પડશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડોકટર તેજસ શાહે
કહ્યુ
,ખાણીપીણી
એકમ તરફથી લોકને આપવામા આવતી ખાદ્યચીજોની ગુણવત્તા કેવી છે તે અંગે લોકો તરફથી
રીસ્પોન્સ ફીડ બેક મેળવવામા આવશે. આ માટેની શરુઆત પાણીપુરીની લારીઓથી કરવામા આવશે.
શહેરમાં પાણીજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા આ અગાઉ પાણીપુરીની લારીઓ ઉપરથી પાણી
ઉપરાંત બટકા
,ચણાના
માવા સહિતના કુલ ૧૬૦૦ સેમ્પલ તપાસ માટે લેવામા આવ્યા હતા.શહેરમાં પાણીપુરી
વેચનારાઓની સંખ્યા ૧૫૦૦થી વધુ છે. આ તમામ હાઈજીન કન્ડીશનમાં પાણીપુરી વેચે તે માટે
દરેક લારીઓ ઉપર કયુ.આર.કોડ. જનરેટ કરવામા આવશે.આ કોડની મદદથી પાણીપુરી ખાવા જનારા
લોકો પાણીપુરીનુ પાણી કેવુ હતુ તે અંગે તેમનો અભિપ્રાય આપી શકે એ માટે સોફટવેર
ડેવલપ કરવામા આવશે.જે પછી સમગ્ર શહેરમાં જેટલા પણ ખાણીપીણીના એકમ આવેલા છે.તે
તમામને કયુ.આર.કોડ સિસ્ટમ હેઠળ આવરી લેવામા આવશે.નોંધપાત્ર બાબત એ છે કે
,કોઈપણ નાગરિક
ખાણીપીણીના એકમ ઉપર ખાવા જાય ત્યારે તે ખાવાની 
બાબતને પ્રાધાન્ય આપે કે પછી પાણી કેવુ છે એની ગુણવત્તા ચકાસીને
મ્યુનિ.આરોગ્ય વિભાગને ફીડબેક આપે. હેલ્થ વિભાગના આ ગતકડા સામે લોકોમાં રોષ જોવા
મળી રહયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
મત નહી આપ્યાની દાઝે પાલિતાણા યુવકને માર્યો | Palitana youth beaten for not voting

‘પ.બંગાળમાં ભાજપ જીતશે તો હું…’ ચૂંટણી પરિણામ અગાઉ કદાવર નેતાની મોટી જાહેરાત | Pappu Yadav vs Giri…

'પ.બંગાળમાં ભાજપ જીતશે તો હું...' ચૂંટણી પરિણામ અગાઉ કદાવર નેતાની મોટી જાહેરાત | Pappu Yadav vs Giri...

‘ચૂંટણી પંચ અને ભાજપ જાણતા નથી કે કોનાથી ટક્કર લઈ રહ્યા છે…’, EVM મુદ્દે બબાલ બાદ TMCનો હુંકાર | W…

'ચૂંટણી પંચ અને ભાજપ જાણતા નથી કે કોનાથી ટક્કર લઈ રહ્યા છે...', EVM મુદ્દે બબાલ બાદ TMCનો હુંકાર | W...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી નદીના પુલ પરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ કુદકો માર્યાની વાત વહેતી થતાં …

8 months ago
બે દિવસમાં સેન્સેક્સ 1058 પોઈન્ટ તૂટી 83939 | Sensex falls 1058 points in two days to 83939

9 months ago
થાનના કાનપર, મુલીના નવાણિયા ગ્રામ પંચાયતની આકસ્મિક મુલાકાત | A surprise visit to the Navania Gram Pa…

12 months ago
અમદાવાદના મેઘાણીનગરમાં પ્રેમ સંબંધની શંકામાં યુવકની હત્યા, પીઠ પર છરીના ઘા ઝીંકતા મોત | Ahmedabad Yo…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News