gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજથી રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશ: સરકારી કર્મચારીઓ પણ પોલીસની રડારમાં, આખો મહિનો ચાલશે ડ્રાઇવ | Gujar…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in GUJARAT
0 0
0
આજથી રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશ: સરકારી કર્મચારીઓ પણ પોલીસની રડારમાં, આખો મહિનો ચાલશે ડ્રાઇવ | Gujar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Helmet Drive: રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે ગુજરાત પોલીસ સજ્જ થઈ છે. પહેલી મેથી 31મી મે 2026 સુધી સમગ્ર રાજ્યમાં ખાસ ‘હેલ્મેટ ડ્રાઇવ’ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન માત્ર સામાન્ય જનતા જ નહીં, પરંતુ નિયમ તોડનારા સરકારી અધિકારીઓ સામે પણ લાલ આંખ કરવામાં આવશે.

નિયમ શું કહે છે?

ગુજરાત પોલીસના ઇન ચાર્જ આઈજી (STB) મકરંદ ચૌહાણ દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, મોટર વાહન અધિનિયમની કલમ 129 મુજબ ટુ-વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનાર (પિલિયન રાઇડર) બંને માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. નિયમનો ભંગ કરનાર પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવશે.

આજથી રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશ: સરકારી કર્મચારીઓ પણ પોલીસની રડારમાં, આખો મહિનો ચાલશે ડ્રાઇવ 2 - image

આજથી રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશ: સરકારી કર્મચારીઓ પણ પોલીસની રડારમાં, આખો મહિનો ચાલશે ડ્રાઇવ 3 - image

સરકારી કચેરીઓના દરવાજે જ પોલીસનો પહેરો

આ વખતે પોલીસની વ્યૂહરચનામાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરવાની બાબતમાં બેદરકારી ન દાખવે તે માટે તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પર ટ્રાફિક પોલીસ કહેનાત રહેશે. હેલ્મેટ વગર ઓફિસ આવતા કર્મચારીઓ કે અધિકારીઓ સામે કોઈપણ પ્રકારની શેહશરમ રાખ્યા વગર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: કચ્છમાં 10 વર્ષે જન્મેલું ઘોરાડનું બચ્ચું ગુમ! શિકાર કરાયાની આશંકા, ‘ઓપરેશન એગ ટ્રાન્સફર’ માટે આંચકાજનક ઘટના

રોજિંદો રિપોર્ટ ગાંધીનગર મોકલાશે

આ ડ્રાઇવની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તમામ પોલીસ કમિશનરો અને રેન્જ વડાઓએ દરરોજ સવારે 8 વાગ્યા સુધીમાં મુખ્ય કચેરીને ઈ-મેલ દ્વારા રિપોર્ટ મોકલવાનો રહેશે. આ રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે કે, કેટલા સામાન્ય નાગરિકો પાસેથી દંડ વસૂલ્યો? કેટલા સરકારી કર્મચારીઓ નિયમ ભંગ કરતા ઝડપાયા?

મોટા શહેરોમાં કડક અમલીકરણ

સુરત શહેરમાં હેલ્મેટના નિયમોના સફળ મોડેલ બાદ હવે અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં પણ તે જ પ્રકારે શિસ્તબદ્ધ અમલવારી કરવાનો સરકારનો લક્ષ્યાંક છે. પોલીસની આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય દંડ વસૂલવા કરતા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
પંચમહાલમાં શિક્ષણ જગતને લાંછન: સમગ્ર શિક્ષા અભિયાનમાં 2.79 કરોડનું કૌભાંડ, 6 સામે ફરિયાદ | Rs 2 79 C…

પંચમહાલમાં શિક્ષણ જગતને લાંછન: સમગ્ર શિક્ષા અભિયાનમાં 2.79 કરોડનું કૌભાંડ, 6 સામે ફરિયાદ | Rs 2 79 C...

પ.બંગાળમાં ભાજપની જીતના વાવડથી અમદાવાદથી હાવડા, રાજકોટ-ભુજથી કોલકાતા માટે 4 વિશેષ ટ્રેન | 4 Special …

પ.બંગાળમાં ભાજપની જીતના વાવડથી અમદાવાદથી હાવડા, રાજકોટ-ભુજથી કોલકાતા માટે 4 વિશેષ ટ્રેન | 4 Special ...

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ‘પરિવારવાદ’ ન ચાલ્યો, દિગ્ગજોના પુત્રો-ભાઈઓ પણ હારી ગયા | Gujarat Electio…

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 'પરિવારવાદ' ન ચાલ્યો, દિગ્ગજોના પુત્રો-ભાઈઓ પણ હારી ગયા | Gujarat Electio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અચાનક દિલ્હી પહોંચ્યા નીતિશ કુમાર, PM મોદી સાથે કરી મુલાકાત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા | Bihar Politi…

અચાનક દિલ્હી પહોંચ્યા નીતિશ કુમાર, PM મોદી સાથે કરી મુલાકાત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા | Bihar Politi…

9 months ago
સરકારી ચોપડે લોકો સ્વસ્થ! અમદાવાદમાં બે વર્ષમાં પાણીજન્ય રોગના માત્ર 194 કેસ નોંધાયા | ahmedabad dis…

સરકારી ચોપડે લોકો સ્વસ્થ! અમદાવાદમાં બે વર્ષમાં પાણીજન્ય રોગના માત્ર 194 કેસ નોંધાયા | ahmedabad dis…

6 months ago
ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો, ભારણ પ્રજા પર | Oil Compa…

ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો, ભારણ પ્રજા પર | Oil Compa…

4 months ago
વલસાડ બાદ હવે નવસારીને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળશે, આગામી સમયમાં સત્તાવાર જાહેરાત કરાશે | Navsar…

વલસાડ બાદ હવે નવસારીને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળશે, આગામી સમયમાં સત્તાવાર જાહેરાત કરાશે | Navsar…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News