gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અમારું સોનું પાછું આપો’, ભારત રાતોરાત કેમ પાછું લાવી રહ્યું છે પોતાનું સોનું? જાણો કારણ | rbi shift…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in INDIA
0 0
0
‘અમારું સોનું પાછું આપો’, ભારત રાતોરાત કેમ પાછું લાવી રહ્યું છે પોતાનું સોનું? જાણો કારણ | rbi shift…
0
VIEWS
Share on FacebookShare on Twitter

RBI Shifts Gold Reserves: ઈરાન અને અન્ય દેશો વચ્ચે વધતા યુદ્ધના તણાવ અને બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે દુનિયાભરમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી જે સોનું લંડન અને ન્યૂયોર્ક જેવા શહેરોમાં સુરક્ષિત માનવામાં આવતું હતું, તેને હવે વિવિધ દેશો પોતાની ઘરેલું તિજોરીઓમાં પરત લાવી રહ્યા છે. આ ‘ગોલ્ડ રશ’ પાછળ સુરક્ષા અને ભરોસાનો પ્રશ્ન મુખ્ય છે. ભારત આ બાબતે સૌથી વધુ સક્રિય છે અને પોતાના સોનાનો મોટો હિસ્સો દેશમાં પરત લાવી રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને અફઘાનિસ્તાનની સંપત્તિ ફ્રીઝ થવા જેવી ઘટનાઓએ કેન્દ્રીય બેન્કોને વિચારવા મજબૂર કરી છે કે વિદેશમાં રાખેલું સોનું રાજકીય નિર્ણયોને કારણે ગમે ત્યારે ફસાઈ શકે છે.

RBIનો માસ્ટરપ્લાન: 77% સોનું હવે ભારતમાં સુરક્ષિત

ભારતીય રિઝર્વ બેન્કે(RBI) વિદેશમાંથી સોનું પરત લાવવાની પ્રક્રિયાને નોંધપાત્ર રીતે ઝડપી બનાવી છે. ઓક્ટોબર 2025થી માર્ચ 2026ના રિપોર્ટ અનુસાર, ભારતના કુલ 880.52 ટન સોનામાંથી હવે અંદાજે 77% એટલે કે 680 ટન સોનું દેશની અંદર જ રાખવામાં આવ્યું છે. જ્યારે 197.67 ટન સોનું હજુ પણ બેન્ક ઓફ ઇંગ્લેન્ડ અને બેન્ક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ પાસે છે અને 2.8 ટન સોનું ડિપોઝિટ તરીકે રાખેલું છે. છેલ્લા માત્ર 6 મહિનામાં જ RBI દ્વારા 104.23 ટન સોનું ભારત પરત મંગાવી લેવામાં આવ્યું છે. માર્ચ 2023માં ભારત પાસે માત્ર 37% સોનું દેશમાં હતું, જે હવે વધીને 77% થઈ ગયું છે.

આ પણ વાંચો: મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો

‘જો સોનું તમારી પાસે નથી, તો તે તમારું નથી’

નિષ્ણાતોના મતે હવે સોનું માત્ર એક રોકાણ નહીં પણ ‘સુરક્ષા વીમો’ બની ગયું છે અને વીમો ત્યારે જ કામ આવે જ્યારે જરૂરીયાતના સમયે તે તમારી પાસે હોય. ભારતની કુલ વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનો હિસ્સો 13.9%થી વધીને હવે 16.7% થયો છે. અગાઉ લંડન જેવા બજારોમાં ટ્રેડિંગની સરળતા માટે સોનું ત્યાં રાખવામાં આવતું હતું, પરંતુ હવે લિક્વિડિટી કરતાં સુરક્ષા વધુ મહત્ત્વની બની છે. ભારત અત્યારે એવું સંતુલન બનાવી રહ્યું છે કે થોડું સોનું લિક્વિડિટી માટે બહાર રહે પરંતુ મોટો હિસ્સો પોતાના સંપૂર્ણ નિયંત્રણમાં રહે, જેથી કોઈપણ કટોકટીના સમયે તેનો તાત્કાલિક ઉપયોગ કરી શકાય.

'અમારું સોનું પાછું આપો', ભારત રાતોરાત કેમ પાછું લાવી રહ્યું છે પોતાનું સોનું? જાણો કારણ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશના પાંચ રાજ્યોમાં સ્ટાર ઉમેદવારના ભાવિનો ફેંસલો, દ્રવિડિયન ગઢમાં વિજયની જોરદાર એન્ટ્રી | Election…
INDIA

દેશના પાંચ રાજ્યોમાં સ્ટાર ઉમેદવારના ભાવિનો ફેંસલો, દ્રવિડિયન ગઢમાં વિજયની જોરદાર એન્ટ્રી | Election…

May 4, 2026
5 રાજ્યોની ચૂંટણી વચ્ચે ભાજપ માટે કર્ણાટકથી પણ ગુડ ન્યૂઝ, હારેલા ઉમેદવાર MLA બન્યા | Karnataka Elect…
INDIA

5 રાજ્યોની ચૂંટણી વચ્ચે ભાજપ માટે કર્ણાટકથી પણ ગુડ ન્યૂઝ, હારેલા ઉમેદવાર MLA બન્યા | Karnataka Elect…

May 4, 2026
બંગાળમાં વડાપ્રધાન મોદીએ જ્યાં ફોક્સ કર્યું હતું, ત્યાંના વલણોમાં જ ભાજપને પછડાટ | West Bengal Elect…
INDIA

બંગાળમાં વડાપ્રધાન મોદીએ જ્યાં ફોક્સ કર્યું હતું, ત્યાંના વલણોમાં જ ભાજપને પછડાટ | West Bengal Elect…

May 4, 2026
Next Post
તમારા ફોનમાં પણ અચાનક વાગવા લાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ! | NDMA Cell Bro…

તમારા ફોનમાં પણ અચાનક વાગવા લાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ! | NDMA Cell Bro...

સરકારની ટીકા કરવી એ ગુનો નથી, લોકશાહીમાં મતભેદ અનિવાર્ય: રાહુલ ગાંધીને હાઈકોર્ટની મોટી રાહત | Allaha…

સરકારની ટીકા કરવી એ ગુનો નથી, લોકશાહીમાં મતભેદ અનિવાર્ય: રાહુલ ગાંધીને હાઈકોર્ટની મોટી રાહત | Allaha...

મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો | Supreme Co…

મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો | Supreme Co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇન્સ્ટાગ્રામ પર કાચબાની તસ્કરી!: અમદાવાદમાં ઝડપાયું આંતરરાજ્ય રેકેટ, કુરિયરથી ડિલિવરી અને UPIથી પેમે…

ઇન્સ્ટાગ્રામ પર કાચબાની તસ્કરી!: અમદાવાદમાં ઝડપાયું આંતરરાજ્ય રેકેટ, કુરિયરથી ડિલિવરી અને UPIથી પેમે…

6 months ago
અવધના ઢાળ પર પોલીસની મોબાઈલને ઘેરી લઈ ટોળાંનો બેફામ પથ્થરમારો | A mob surrounds a police mobile and …

અવધના ઢાળ પર પોલીસની મોબાઈલને ઘેરી લઈ ટોળાંનો બેફામ પથ્થરમારો | A mob surrounds a police mobile and …

5 months ago
વડોદરાના એક્સપોર્ટરનું સરકારી વેબસાઈટ પર એકાઉન્ટ બનાવી સરકારી લાભના 8 લાખ ટ્રાન્સફર કરી લીધા | case …

વડોદરાના એક્સપોર્ટરનું સરકારી વેબસાઈટ પર એકાઉન્ટ બનાવી સરકારી લાભના 8 લાખ ટ્રાન્સફર કરી લીધા | case …

3 months ago
અમેરિકા – વેનેઝુએલાના ઓઈલ સોદાથી ભારતને ફાયદો થશે | India will benefit from US Venezuela oil deal

અમેરિકા – વેનેઝુએલાના ઓઈલ સોદાથી ભારતને ફાયદો થશે | India will benefit from US Venezuela oil deal

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News