gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં દૂધની ચોરી! બે દિવસમાં એક જ જગ્યાએથી દૂધના કેરેટ ચોરાતા FIR નોંધાઈ | Milk Crates Theft in…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં દૂધની ચોરી! બે દિવસમાં એક જ જગ્યાએથી દૂધના કેરેટ ચોરાતા FIR નોંધાઈ | Milk Crates Theft in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Milk Crates Theft In Ahmedabad: અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરી અને લૂંટની ઘટનાઓ વચ્ચે હવે તસ્કરો હવે દૂધના કેરેટ પણ ચોરવા લાગ્યા છે. વસ્ત્રાપુર વિસ્તારમાં એનએફડી સર્કલ પાસે આવેલા એક બંગલોઝના મુખ્ય દરવાજેથી બે અલગ-અલગ દિવસોમાં દૂધના કેરેટની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે દૂધનું વિતરણ શરૂ થાય તે પૂર્વે જ અજાણ્યા શખસો આશરે 8 હજારની કિંમતનું દૂધ અને કેરેટ ચોરી જતાં વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તસ્કરો હવે દૂધના કેરેટ પણ ચોરવા લાગ્યા

વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, 53 વર્ષીય રમેશભાઈ પટેલ એનએફડી સર્કલ પાસે આવેલા અશ્નીમ બંગલોઝમાં સુપરવાઈઝર તરીકે કામ કરે છે અને આ સાથે દૂધના વેચાણનો વ્યવસાય પણ કરે છે. 28 એપ્રિલના રોજ વહેલી સવારે 5:30થી 5:45ના ટૂંકા ગાળામાં બંગલોઝના દરવાજે ઉતારવામાં આવેલા અમૂલ દૂધના 72 પેકેટ ભરેલા 3 કેરેટ કોઈ અજાણ્યા શખસો ઉઠાવી ગયા હતા.

બે દિવસ અગાઉ પણ દૂધની ચોરી થઈ હતી

માત્ર 28 તારીખ જ નહીં, પણ તેના બે દિવસ પહેલા એટલે કે 26 એપ્રિલના રોજ પણ આ જ સ્થળેથી ચોરી થઈ હતી. જેમાં રમેશભાઈના સાથીદાર દેવીસિંહ સિસોદિયાના દૂધના 3 કેરેટ પણ આજ રીતે વહેલી સવારે ગાયબ થયા હતા. આમ, બે દિવસમાં કુલ 6 કેરેટ અને તેમાં રહેલા દૂધના પેકેટ મળી કુલ રૂ. 7,884ની મત્તાની ચોરી થઈ છે.

આ પણ વાંચો: ભેળસેળિયા તત્ત્વો સામે તવાઈ: તરબૂચ, શેરડી અને કેરીનો રસ વેચનારાઓને ત્યાં આરોગ્ય વિભાગનું ચેકિંગ

CCTVના આધારે તપાસ તેજ

રમેશભાઈએ જ્યારે દૂધની ડિલિવરી આપનાર ડ્રાઈવર સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે દૂધનો પૂરેપૂરો જથ્થો ઉતારવામાં આવ્યો હતો. આસપાસ તપાસ કરવા છતાં કેરેટ ન મળતા આખરે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વસ્ત્રાપુર પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી આસપાસના CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
સાવધાન! બાઈક પર બાંધેલો LPGનો બાટલો અકસ્માત થતાં લીક થયો, યુવકનું કરુણ મોત | Chhota Udaipur News Bod…

સાવધાન! બાઈક પર બાંધેલો LPGનો બાટલો અકસ્માત થતાં લીક થયો, યુવકનું કરુણ મોત | Chhota Udaipur News Bod...

પશ્ચિમ બંગાળ: ચૂંટણી પંચે ફલતા વિધાનસભા બેઠક પર ફરી મતદાનનો કર્યો આદેશ, 21 મેંના રોજ વોટિંગ | bengal…

પશ્ચિમ બંગાળ: ચૂંટણી પંચે ફલતા વિધાનસભા બેઠક પર ફરી મતદાનનો કર્યો આદેશ, 21 મેંના રોજ વોટિંગ | bengal...

દિલ્હીમાં જજે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: બાથરૂમમાંથી મળી આવ્યો મૃતદેહ | delhi judge aman kumar s…

દિલ્હીમાં જજે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: બાથરૂમમાંથી મળી આવ્યો મૃતદેહ | delhi judge aman kumar s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેંકડો સ્પેશિયલ ટ્રેનના દાવા સામે અનેક રેલવે સ્ટેશનો પર 12-12 કલાકની કતાર, હજારો મુસાફરો પરેશાન | su…

સેંકડો સ્પેશિયલ ટ્રેનના દાવા સામે અનેક રેલવે સ્ટેશનો પર 12-12 કલાકની કતાર, હજારો મુસાફરો પરેશાન | su…

10 months ago
VIDEO| વડોદરા: ભાજપનો ખેસ લગાવેલી કાર બેંકે જપ્ત કરતા રાવપુરા પોલીસ મથકે ભારે હોબાળો, ₹34 લાખની લોન …

VIDEO| વડોદરા: ભાજપનો ખેસ લગાવેલી કાર બેંકે જપ્ત કરતા રાવપુરા પોલીસ મથકે ભારે હોબાળો, ₹34 લાખની લોન …

2 months ago
મ્યૂલ બેંક એકાઉન્ટમાં રૂપિયા 632 કરોડની હેરફેર કરનાર ગેંગ ઝડપાઇ, 3 મોટા શહેરોથી 13 ઝડપાયા | state cy…

મ્યૂલ બેંક એકાઉન્ટમાં રૂપિયા 632 કરોડની હેરફેર કરનાર ગેંગ ઝડપાઇ, 3 મોટા શહેરોથી 13 ઝડપાયા | state cy…

3 months ago
અમદાવાદ: SG હાઈવે પર પકવાન બ્રિજના ગુરુદ્વારા તરફ આવેલો સર્વિસ રોડ 31 ડિસેમ્બર સુધી રહેશે બંધ, જાણો …

અમદાવાદ: SG હાઈવે પર પકવાન બ્રિજના ગુરુદ્વારા તરફ આવેલો સર્વિસ રોડ 31 ડિસેમ્બર સુધી રહેશે બંધ, જાણો …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News