gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

W, 2, W, W, W… : યુઝવેન્દ્ર ચહલે ઝડપી IPL 2025ની પહેલી હેટ્રિક, રેકોર્ડ્સની હારમાળા સર્જી | csk vs…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2025
in INDIA
0 0
0
W, 2, W, W, W… : યુઝવેન્દ્ર ચહલે ઝડપી IPL 2025ની પહેલી હેટ્રિક, રેકોર્ડ્સની હારમાળા સર્જી | csk vs…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)માં ગઈકાલે બુધવારે ચેન્નઈ સુપરકિંગ્સ અને પંજાબ કિંગ્સ ઈલેવન વચ્ચે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે ચાર વિકેટે જીત હાંસલ કરી હતી. આ સાથે CSK ની પ્લેઑફમાં પહોંચવાની તમામ શક્યતા ખતમ થઈ ગઈ. આ મુકાબલામાં યુઝવેન્દ્ર ચહલે આ સીઝનની પહેલી હેટ્રિક લીધી. 

ચેપૉકમાં લીધી સીઝનની પ્રથમ હેટ્રિક

ચહલે ચેન્નઈ સુપર કિંગ્સ વિરૂદ્ધ ચેપૉક સ્ટેડિયમમાં એક જ ઓવરમાં ચાર વિકેટ લઈ ઈતિહાસ રચ્યો હતો. આ ઓવરમાં તેણે હેટ્રિક પણ લીધી હતી. આઈપીએલમાં આ ચહલની બીજી હેટ્રિક હતી. 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ચહલે બ્રેબોર્ન સ્ટેડિયમમાં હેટ્રિક લીધી હતી. 

IPLમાં એક ઓવરમાં ચાર વિકેટ લેનારા ખેલાડીઓ

અમિત મિશ્રા – (SRH vs PWI-2013)

યુઝવેન્દ્ર ચહલ – (RR vs KKR, 2022)

આંદ્રે રસેલ (KKR vs GT, નવી મુંબઈ 2022)

યુઝવેન્દ્ર ચહલ (PBKS vs CSK, ચેન્નઈ 2025)

આ પણ વાંચોઃ CSK vs PBKS : પંજાબ કિંગ્સની 4 વિકેટથી જીત, ચેન્નાઇ સુપર કિંગ્સ પ્લેઓફમાંથી બહાર

IPLમાં સૌથી વધુ હેટ્રિક

– અમિત મિશ્રા – 3 (2008, 2011, 2013)

– યુવરાજ સિંહ – 2 (2009)

– યુઝવેન્દ્ર ચહલ – 2 (2022, 2025)

IPLમાં સૌથી વધુ 4+ વિકેટ ઝડપનારા ખેલાડીઓ

યુઝવેન્દ્ર ચહલ –9

– સુનીલ નારાયણ -8

– લસિથ મલિંગા – 7

– કાગીસો રબાડા – 6

પંજાબ કિંગ્સ માટે હેટ્રિક લેનારા બોલર્સ

યુવરાજ સિંહ- 2

અમિત મિશ્રા- 1

સેમ કરન- 1

યુઝવેન્દ્ર ચહલ-1

ચહલનું આ પર્ફોર્મન્સ ફક્ત વ્યક્તિગત સિદ્ધિઓ માટે જ નહીં, પરંતુ તેની ટીમ માટે ગેમ-ચેન્જર સાબિત થયું છે. તેની બોલિંગે પંજાબ કિંગ્સને જીત અપાવી પ્લેઓફની રેસમાં જાળવી રાખી છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ પંજાબ કિંગ્સે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. CSK સંપૂર્ણ 20 ઓવર રમી શકી ન હતી અને 190 રનમાં ઓલઆઉટ થઈ હતી. ચહલે 19મી ઓવરમાં હેટ્રિક સાથે એક ઓવરમાં જ 4 વિકેટ ઝડપી હતી.

W, 2, W, W, W... : યુઝવેન્દ્ર ચહલે ઝડપી IPL 2025ની પહેલી હેટ્રિક, રેકોર્ડ્સની હારમાળા સર્જી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ઈથેનોલવાળુ પેટ્રોલ સંપૂર્ણ સુરક્ષિત…’ ઈન્ટરનેટ પર વાઇરલ દાવાઓ અંગે કેન્દ્ર સરકારનો જવાબ | Govt Sl…
INDIA

‘ઈથેનોલવાળુ પેટ્રોલ સંપૂર્ણ સુરક્ષિત…’ ઈન્ટરનેટ પર વાઇરલ દાવાઓ અંગે કેન્દ્ર સરકારનો જવાબ | Govt Sl…

June 24, 2026
નીરવ મોદીને મોટો ફટકો, બેન્ક ઓફ ઈન્ડિયા ભાગેડુ હીરા વેપારી સામે 100 કરોડનો કેસ જીતી | nirav modi pnb…
INDIA

નીરવ મોદીને મોટો ફટકો, બેન્ક ઓફ ઈન્ડિયા ભાગેડુ હીરા વેપારી સામે 100 કરોડનો કેસ જીતી | nirav modi pnb…

June 24, 2026
ઉજ્જૈન જમીન વિવાદમાં મુખ્યમંત્રી મોહન યાદવનો પરિવાર તપાસના દાયરામાં, કોંગ્રેસ આક્રમક | MP CM Mohan Y…
INDIA

ઉજ્જૈન જમીન વિવાદમાં મુખ્યમંત્રી મોહન યાદવનો પરિવાર તપાસના દાયરામાં, કોંગ્રેસ આક્રમક | MP CM Mohan Y…

June 24, 2026
Next Post
દેશમાં કુલ 143 મહિલા સાંસદ અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ, ADRના રિપોર્ટમાં ખુલાસો | india women mp…

દેશમાં કુલ 143 મહિલા સાંસદ અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ, ADRના રિપોર્ટમાં ખુલાસો | india women mp...

ITR Filing 2025: અસેસમેન્ટ યર 2026 માટે ITR ફોર્મ 1 અને 4 જાહેર, કોણ ફાઈલ કરી શકશે રિટર્ન | /itr fil…

ITR Filing 2025: અસેસમેન્ટ યર 2026 માટે ITR ફોર્મ 1 અને 4 જાહેર, કોણ ફાઈલ કરી શકશે રિટર્ન | /itr fil...

‘સરકાર મોદીની અને સિસ્ટમ રાહુલની…’ જાતિ આધારિત વસતી ગણતરી અંગે રાઉતનું નિવેદન | sanjay raut rahul …

'સરકાર મોદીની અને સિસ્ટમ રાહુલની...' જાતિ આધારિત વસતી ગણતરી અંગે રાઉતનું નિવેદન | sanjay raut rahul ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં સોની વેપારીનું રૂા. 40 લાખનું સોનું કારીગર ઓળવી ગયો | Goldsmith in Rajkot stole Rs 40 lakh…

રાજકોટમાં સોની વેપારીનું રૂા. 40 લાખનું સોનું કારીગર ઓળવી ગયો | Goldsmith in Rajkot stole Rs 40 lakh…

3 months ago
‘અમારા તો મુખ્યમંત્રી જ ઘૂસણખોર….’ અખિલેશ યાદવનો યોગી આદિત્યનાથ પર ગંભીર કટાક્ષ | akhilesh yadav c…

‘અમારા તો મુખ્યમંત્રી જ ઘૂસણખોર….’ અખિલેશ યાદવનો યોગી આદિત્યનાથ પર ગંભીર કટાક્ષ | akhilesh yadav c…

8 months ago
મોબાઈલમાં સ્ટેટ્સ મુકવા મામલે પાલિતાણાના પરિવારને માર માર્યો | Palitana family beaten up for posting…

મોબાઈલમાં સ્ટેટ્સ મુકવા મામલે પાલિતાણાના પરિવારને માર માર્યો | Palitana family beaten up for posting…

1 month ago
થાનગઢ રેલવે સ્ટેશન પરિસરમાં ગંદકીથી મુસાફરોને હાલાકી | Passengers suffer due to dirt in Thangadh rai…

થાનગઢ રેલવે સ્ટેશન પરિસરમાં ગંદકીથી મુસાફરોને હાલાકી | Passengers suffer due to dirt in Thangadh rai…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News