gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

D I L R કચેરીમાંથી ઇશ્યૂ થયેલી નોટિસ ત્રાહિત વ્યક્તિએ લઇ લીધી | A third party took the notice issued…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2026
in GUJARAT
0 0
0
D I L R કચેરીમાંથી ઇશ્યૂ થયેલી નોટિસ ત્રાહિત વ્યક્તિએ લઇ લીધી | A third party took the notice issued…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ડી.આઇ.એલ.આર. કચેરીમાંથી ઇશ્યૂ થયેલી નોટિસ અરજદાર સુધી ના પહોંચે તે માટે પોસ્ટ ઓફિસ અને સોસાયટીના સિક્યુપરિટી ગાર્ડ પાસેથી નોટિસ લઇ લેનાર સામે ગોરવા પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

ઇલોરાપાર્ક મમતા સોસાયટી, વ્હાઇટ એસ. માં રહેતા મનીષ સુરેન્દ્રલાલ દીક્ષિત ખેતીકામ તથા સલાહકાર તરીકે કામ કરે છે. ગોરવા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ભાયલી ખાતે આવેલી જમીન ખરીદવા માટે વર્ષ – ૨૦૨૦ માં મને ચેતનાબેન અશ્વિનભાઇ પટેલ તથા અશ્વિનભાઇ  ત્રિભુવનભાઇ પટેલ  પાસેથી દસ્તાવેજ કરવા માટે લખાણ કર્યું હતું. લખાણના આધારે તેઓ મને વેચાણ દસ્તાવેજ કરી આપતા ન હોઇ મેં દસ્તાવેજ કરવા માટે કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. હું વાંધા  રજૂ ના કરી શકું  તેમજ મારી જમીન પચાવી  પાડવા માટે  ડી.આઇ.એલ.આર. કચેરી દ્વારા બે વખત ઇશ્યૂ થયેલી નોટિસ આરોપી ચિરાગ જયેન્દ્રસિંહ સોલંકી (રહે. અનુપમ એપાર્ટમેન્ટ,  પટેલ કોલોની, ઉર્મિ રોડ, અકોટા) દ્વારા પોસ્ટ ઓફિસ અને મારા ઘરના સિક્યુરિટી ગાર્ડ પાસેથી બારોબાર લઇ લેવામાં આવી હતી. આ જમીન ૩.૧૨લાખ ચોરસ ફૂટ છે. જેની અંદાજીત કિંમત ૨૪ કરોડ થાય છે.   ઉલ્લેખનીય છે કે, ગુનો દાખલ થયાના ૩ દિવસ પછી પણ તે પોલીસની પહોંચથી દૂર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધીનગરમાં LCBનો સપાટો: સેક્ટર-1ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, લાખોના મુદ્દામાલ સાથે અમદાવાદની ગેંગના…
GUJARAT

June 19, 2026
અમદાવાદ ગ્રામ્ય SP ઓફિસ નજીક ગટર અને વરસાદી પાણી ભરાયા, સર્વિસ રોડ બેસી જવાની ભીતિ, હાઈવે પર ટ્રાફિક…

પ્લાસ્ટિક બેગમાં 120 માઇક્રોન સુધીની મર્યાદા, છતાં અમદાવાદમાં 13થી 50 માઇક્રોનનું બેફામ ઉત્પાદન | si…

Next Post
લગ્નમાં દારૃની પાર્ટી કરીને નીકળેલા યુવકે વૃદ્ધાને કચડી નાખી

લગ્નના માત્ર બે જ મહિનામાં પત્નીની હત્યા કરતો પતિ | Husband kills wife just two months into marriage

ઉ.ભારતનાં અનેક રાજ્યોમાં વરસાદથી તાપમાન ઘટતાં ગરમીથી આશિંક રાહત | Rains in several northern states p…

ઉ.ભારતનાં અનેક રાજ્યોમાં વરસાદથી તાપમાન ઘટતાં ગરમીથી આશિંક રાહત | Rains in several northern states p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર PGVCL કચેરી દ્વારા વીજબિલના બાકી નાણાની વસુલાત માટે કડક કામગીરી : 3894 વિજ જોડાણ કટ કરાયા | J…

3 months ago
એલ.એલ.બી. સેમ-6 નો પ્રશ્ન ઉકેલાયો નથી ત્યાં બી.કોમ. સેમ-2 રીપીટરના પરિણામમાં 100 પૈકી 83 છાત્રો ફેઈલ…

8 months ago
પંચમહાલ: શહેરાના જંગલમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી, લાકડા વીણવા ગયેલો સ્થાનિક ‘દેવદૂત’ બન્યો | …

4 months ago
પોતાનો રૂ.2 લાખનો વીમો પકવવા સુરતમાં મિત્રનું મર્ડર, ચિક્કાર દારૂ પીવડાવી ટ્રક ફેરવી દીધી | surat in…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News