gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રજનીકાંત અને કમલ હાસન ન કરી શક્યા, તે વિજયે કરી બતાવ્યું, તમિલનાડુના રાજકારણમાં મેજર અપસેટ | Tamil N…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in INDIA
0 0
0
રજનીકાંત અને કમલ હાસન ન કરી શક્યા, તે વિજયે કરી બતાવ્યું, તમિલનાડુના રાજકારણમાં મેજર અપસેટ | Tamil N…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tamil Nadu Results 2026: સિનેમાના પડદે અનેક યાદગાર ભૂમિકાઓ ભજવનાર વિજય થલાપતિ આજે તમિલનાડુના રાજકીય મેદાનમાં પોતાની અસલી ‘કમાન્ડ’ સાબિત કરી દીધી છે. દાયકાઓથી જે રાજ્યમાં DMK અને AIADMKનો દબદબો રહ્યો છે, ત્યાં વિજયની નવી પાર્ટી ‘તમિલગા વેટ્ટ્રી કઝગમ'(TVK) એ 100 બેઠકો પર શરૂઆતી સરસાઈ મેળવીને નવો ઈતિહાસ રચ્યો છે. આ માત્ર આંકડા નથી, પણ રજનીકાંત અને કમલ હાસન જેવા દિગ્ગજો જે ન કરી શક્યા, તે વિજયે કરી બતાવ્યું છે. તમિલનાડુની જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેમને હવે માત્ર સ્ક્રીનનો નહીં, પણ વ્યવસ્થા બદલવાવાળો અસલી ‘થલાપતિ’ મળી ગયો છે.

રજનીકાંત અને કમલ હાસન ક્યાં થાપ ખાઈ ગયા?

તમિલનાડુમાં ફિલ્મી સિતારાઓ અને રાજકારણ વચ્ચે જૂનો અને અતૂટ સંબંધ રહ્યો છે, તેમ છતાં હાલના સમયમાં મોટા ગજાના સુપરસ્ટાર્સ આ ક્ષેત્રમાં જોઈએ તેવી સફળતા મેળવી શક્યા નથી. રજનીકાંતે વર્ષ 2017માં રાજનીતિમાં આવવાની જાહેરાત તો કરી હતી, પરંતુ લાંબા સમય સુધી કોઈ ચોક્કસ પગલાં ન લેવાને કારણે અને છેવટે સ્વાસ્થ્યના કારણો આપીને પીછેહઠ કરવાથી જનતામાં તેમની વિશ્વસનીયતા ઓછી થઈ ગઈ. બીજી તરફ, કમલ હાસને પોતાની પાર્ટી ‘મક્કલ નીધિ મય્યમ'(MNM) બનાવી ખરી, પણ તેમની ‘બૌદ્ધિક રાજનીતિ’ સામાન્ય લોકો માટે સમજવી અઘરી રહી અને તેમની પાસે પાયાના સ્તરે કામ કરી શકે તેવા મજબૂત કાર્યકરોનો પણ અભાવ જોવા મળ્યો.

વિજયનો માસ્ટરસ્ટ્રોક: ફેન્સ ક્લબને બનાવી શિસ્તબદ્ધ સેના

વિજયે અન્ય સ્ટાર્સની ભૂલોમાંથી શીખીને રાતોરાત રાજકારણમાં ઝંપલાવવાને બદલે વર્ષો સુધી તૈયારી કરી હતી. તેમનું ‘વિજય મક્કલ ઇયક્કમ'(VMI) ફેન ક્લબ માત્ર મનોરંજન પૂરતું મર્યાદિત નહોતું. છેલ્લા 10 વર્ષથી આ ફેન્સ રક્તદાન, મફત ભોજન અને આપત્તિ રાહત જેવા સામાજિક કાર્યોમાં સક્રિય હતા. જ્યારે વિજયે પાર્ટી બનાવી, ત્યારે તેમની પાસે પહેલેથી જ એક શિસ્તબદ્ધ કેડર તૈયાર હતી.

યુવા મતદારો અને શિક્ષણ પર ધ્યાન

વિજયે પોતાનું પૂરું ધ્યાન પ્રથમવાર મતદાન કરનારા યુવાનો અને વિદ્યાર્થીઓ પર કેન્દ્રિત કર્યું. બોર્ડ પરીક્ષાના ટોપર્સને સન્માનિત કરવાના કાર્યક્રમો યોજીને અને વિદ્યાર્થીઓને ‘પૈસા લઈને મત ન આપવાની’ અપીલ કરીને તેમણે મધ્યમ વર્ગના વાલીઓમાં એક ગંભીર નેતાની છબી બનાવી. આ સિવાય, જયલલિતાના નિધન બાદ AIADMKની નબળાઈ અને DMK સામેની એન્ટિ-ઈન્કમ્બન્સીનો લાભ પણ વિજયને મળ્યો છે.

આ પણ વાંચો: LIVE : કેરલમમાં કોંગ્રેસ ગઠબંધનને બહુમતી, પ.બંગાળ અને આસામમાં ભાજપનો દબદબો, તમિલનાડુમાં ‘વિજયભવ’

વિચારધારા અને જમીની જોડાણનું સંતુલન

વિજયે પોતાની રાજકીય વિચારધારામાં પેરિયાર, કામરાજ અને બી.આર. આંબેડકરના મૂલ્યોને અપનાવ્યા છે. તેમણે સામાજિક ન્યાય અને સર્વસમાવેશક રાજનીતિની વાત કરી છે. રેલીઓમાં ઉમટેલી ભીડને મતોમાં ફેરવવાનું મુશ્કેલ કામ વિજયે ખૂબ જ સચોટ રીતે કરી બતાવ્યું છે. 100 બેઠકો પરની આ સરસાઈ સાબિત કરે છે કે તમિલનાડુની જનતાએ તેમને માત્ર સિનેમા સ્ટાર તરીકે નહીં, પણ એક મજબૂત રાજકીય વિકલ્પ તરીકે સ્વીકારી લીધા છે. જો આ વલણ અકબંધ રહેશે, તો તે દિવસ દૂર નથી જ્યારે વિજય તમિલનાડુના અસલી ‘થલાપતિ’ તરીકે શાસન કરશે.

રજનીકાંત અને કમલ હાસન ન કરી શક્યા, તે વિજયે કરી બતાવ્યું, તમિલનાડુના રાજકારણમાં મેજર અપસેટ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘SIRના બહાને વોટની લૂંટ થઈ, પરંતુ છેલ્લા રાઉન્ડ સુધીમાં અમે જીતી જઈશું…’, મમતા બેનરજીનું પહેલું નિ…
INDIA

‘SIRના બહાને વોટની લૂંટ થઈ, પરંતુ છેલ્લા રાઉન્ડ સુધીમાં અમે જીતી જઈશું…’, મમતા બેનરજીનું પહેલું નિ…

May 4, 2026
આસામમાં હિમંતની હેટ્રિક: ‘મિયાં પોલિટિક્સ’ અને ‘મામા’ની લોકપ્રિયતા, ભાજપની જીતના 5 કારણો | himanta b…
INDIA

આસામમાં હિમંતની હેટ્રિક: ‘મિયાં પોલિટિક્સ’ અને ‘મામા’ની લોકપ્રિયતા, ભાજપની જીતના 5 કારણો | himanta b…

May 4, 2026
તૃણમૂલ ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઈનકાર કરી શકે છે, ભાજપ નેતાના દાવાથી ટેન્શન વધ્યું | Bengal Result…
INDIA

તૃણમૂલ ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઈનકાર કરી શકે છે, ભાજપ નેતાના દાવાથી ટેન્શન વધ્યું | Bengal Result…

May 4, 2026
Next Post
દર મહિને 2,500 રોકડા અને મફત સોનું… વિજયના 7 વાયદાના કારણે તમિલનાડુમાં રાજકીય ભૂકંપ | Tamil Nadu E…

દર મહિને 2,500 રોકડા અને મફત સોનું... વિજયના 7 વાયદાના કારણે તમિલનાડુમાં રાજકીય ભૂકંપ | Tamil Nadu E...

એક ઝોકું 6 જિંદગી ભરખી ગયું! અયોધ્યા દર્શન કરી પરત ફરતા પરિવારને નડ્યો કાળમુખો અકસ્માત | Jalaun Road…

એક ઝોકું 6 જિંદગી ભરખી ગયું! અયોધ્યા દર્શન કરી પરત ફરતા પરિવારને નડ્યો કાળમુખો અકસ્માત | Jalaun Road...

થલાપતિ વિજય: અભિનયના શિખરો સર કર્યા બાદ રાજકીય રણમેદાનમાં, જાણો સુપર સ્ટારથી નેતા સુધીની સફર | Thala…

થલાપતિ વિજય: અભિનયના શિખરો સર કર્યા બાદ રાજકીય રણમેદાનમાં, જાણો સુપર સ્ટારથી નેતા સુધીની સફર | Thala...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચ્છનું હમીરસર તળાવ છલકાયું, ભુજની શાળાઓ-કચેરીઓમાં જાહેર રજા | Bhuj Hamirsar lake overflows public h…

કચ્છનું હમીરસર તળાવ છલકાયું, ભુજની શાળાઓ-કચેરીઓમાં જાહેર રજા | Bhuj Hamirsar lake overflows public h…

8 months ago

આ હોળી પર પાર્ટનરને આપો સરપ્રાઈઝ! ભારતના આ 5 સ્થળો રોમેન્ટિક હોળી વેકેશન માટે પરફેક્ટ | best romantic places for holi vacation with partner

2 months ago
વિરેન પટેલ સામે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ | Gujarat police reported more than 100 FIR against Viren…

વિરેન પટેલ સામે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ | Gujarat police reported more than 100 FIR against Viren…

4 months ago
યુરોપ સાથે મુકત વેપાર કરાર થતા ટેકસટાઈલ ઉદ્યોગની સ્પર્ધાત્મકતાવધશે | Free trade agreement with Europ…

યુરોપ સાથે મુકત વેપાર કરાર થતા ટેકસટાઈલ ઉદ્યોગની સ્પર્ધાત્મકતાવધશે | Free trade agreement with Europ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News