gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

PM મોદીએ WAVES સમિટનું લોકાર્પણ કર્યું, કહ્યું- સંસ્કૃતિ અને ક્રિએટિવિટીની લહેર | waves summit 2025 …

G METRO NEWS by G METRO NEWS
May 1, 2025
in INDIA
0 0
0
PM મોદીએ WAVES સમિટનું લોકાર્પણ કર્યું, કહ્યું- સંસ્કૃતિ અને ક્રિએટિવિટીની લહેર | waves summit 2025 …
2
VIEWS
Share on FacebookShare on Twitter

WAVES Summit 2025: ભારતના મીડિયા અને મનોરંજન ઉદ્યોગને વિશ્વમાં પ્રમોટ કરવા માટે વેવ્ઝ 2025 નામનો એક ખાસ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ કોન્ફરન્સ મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ચાર દિવસ સુધી ચાલશે. તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશ્વભરના ક્રિએટિવ લોકો, ઇન્વેસ્ટર, સ્ટાર્ટઅપ્સ અને ટૅક્નોલૉજી સાથે જોડાયેલા ઉદ્યોગસાહસિકો ભાગ લઈ રહ્યા છે.

WAVES એક લહેર છે: પીએમ મોદી 

પીએમ મોદીએ કહ્યું કે WAVESનો અર્થ છે – વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઇનમેન્ટ સમિટ. તેમણે કહ્યું કે, ‘WAVES એ ફક્ત એક ટૂંકું નામ નથી. તે ખરેખર એક લહેર છે. સંસ્કૃતિ, ક્રિએટિવિટી અને દુનિયાને જોડનારી એક લહેર છે. આ લહેર પર ફિલ્મો, સંગીત, ગેમિંગ, નવીનતા અને વાર્તા કહેવાની છે. આજે 100થી વધુ દેશોના કલાકારો, નવીનતાઓ, રોકાણકારો અને નીતિ નિર્માતાઓ અહીં એક છત નીચે ભેગા થયા છે. અમે પ્રતિભા અને રચનાત્મકતાના વૈશ્વિક ઈકોસિસ્ટમનો પાયો નાખી રહ્યા છીએ. WAVES એક વૈશ્વિક પ્લેટફોર્મ છે જે દરેક કલાકાર અને સર્જકનું છે.’

ભારતીય સિનેમાની સમગ્ર વિશ્વમાં ગુંજ: પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું- ભારતીય સિનેમા સમગ્ર વિશ્વમાં ગુંજતું રહે છે. આપણે બધાનું દિલ જીતવું પડશે. વિકસિત ભારત તરફની આપણી યાત્રા હવે શરુ થઈ રહી છે. પીએમ મોદીએ આગળ કહ્યું- સંગીત આપણા માટે એક સાધના છે. ભારતના દરેક ખૂણામાં પ્રતિભા છે.’

આ પણ વાંચો: VIDEO : નમાઝ પઢવા અધવચ્ચે સરકારી બસ અટકાવી, ડ્રાઈવર વિરુદ્ધ તપાસના આદેશ

આ ઑરેન્જ ઈકોનોમીના ઉદ્ભવનો સમય છે

પીએમ મોદીએ કહ્યું, ‘આ સમય ભારતમાં ઑરેન્જ ઈકોનોમીના ઉદ્ભવનો છે. કન્ટેન્ટ, ક્રિએટિવિટી અને સંસ્કૃતિ – આ ત્રણેય આ ઑરેન્જ ઈકોનોમીના મજબૂત પાયા છે.’

તેમણે કહ્યું, ‘હવે ભારતીય ફિલ્મો વિશ્વના દરેક ખૂણા સુધી પહોંચી રહી છે. આજે આપણી ફિલ્મો 100થી વધુ દેશોમાં રિલીઝ થાય છે. તેથી, હવે મોટી સંખ્યામાં વિદેશીઓ પણ સબટાઇટલ સાથે ભારતીય કન્ટેન્ટ જોઈ રહ્યા છે અને પસંદ કરી રહ્યા છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…
INDIA

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…

May 16, 2026
સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…
INDIA

સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…

May 16, 2026
NEET પેપર લીક કાંડ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: NTAમાં તાબડતોબ બદલાયા ટોચના અધિકારીઓ! | NEET UG 2026 P…
INDIA

NEET પેપર લીક કાંડ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: NTAમાં તાબડતોબ બદલાયા ટોચના અધિકારીઓ! | NEET UG 2026 P…

May 16, 2026
Next Post
VIDEO : નમાઝ પઢવા અધવચ્ચે સરકારી બસ અટકાવી, ડ્રાઇવર વિરુદ્ધ તપાસના આદેશ | Government bus stopped mid…

VIDEO : નમાઝ પઢવા અધવચ્ચે સરકારી બસ અટકાવી, ડ્રાઇવર વિરુદ્ધ તપાસના આદેશ | Government bus stopped mid...

સરકારી તિજોરી છલકાઈ, GST કલેક્શન એપ્રિલમાં 2.37 લાખ કરોડની રેકોર્ડ સપાટીએ | gst collection rises ove…

સરકારી તિજોરી છલકાઈ, GST કલેક્શન એપ્રિલમાં 2.37 લાખ કરોડની રેકોર્ડ સપાટીએ | gst collection rises ove...

BIG NEWS: વાઘા બોર્ડરના દરવાજા બંધ, અધવચ્ચે જ ફસાયા પાકિસ્તાની નાગરિકો | pakistan wagah border gates…

BIG NEWS: વાઘા બોર્ડરના દરવાજા બંધ, અધવચ્ચે જ ફસાયા પાકિસ્તાની નાગરિકો | pakistan wagah border gates...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ત્રણ દાયકા અગાઉ અપાયેલી જમાલપુર કબાડી માર્કેટની ચાર હજાર ચો.મી.જમીન પરત લેવા અંગે કવાયત | Given thre…

ત્રણ દાયકા અગાઉ અપાયેલી જમાલપુર કબાડી માર્કેટની ચાર હજાર ચો.મી.જમીન પરત લેવા અંગે કવાયત | Given thre…

9 months ago
સુરેન્દ્રનગરમાં 5 દિવસ વકગની માંગ સાથે બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા | Bank employees go on strike…

સુરેન્દ્રનગરમાં 5 દિવસ વકગની માંગ સાથે બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા | Bank employees go on strike…

4 months ago
અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ડ્રગ્સનું નેટવર્ક વકર્યું, વટવામાંથી બે પેડલરો MD ડ્રગ્સ સાથે ઝડપાયા | MD D…

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ડ્રગ્સનું નેટવર્ક વકર્યું, વટવામાંથી બે પેડલરો MD ડ્રગ્સ સાથે ઝડપાયા | MD D…

5 months ago
દાહોદમાં BLOની કામગીરી કરતા શિક્ષકની તબિયત લથડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | teacher Health Down du…

દાહોદમાં BLOની કામગીરી કરતા શિક્ષકની તબિયત લથડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | teacher Health Down du…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News