gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગંભીરા પુલ જેવી દુર્ઘટના બિહારમાં: ભાગલપુરમાં ગંગા નદી પરના વિક્રમશિલા બ્રિજનો હિસ્સો તૂટી પડ્યો | B…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in INDIA
0 0
0
ગંભીરા પુલ જેવી દુર્ઘટના બિહારમાં: ભાગલપુરમાં ગંગા નદી પરના વિક્રમશિલા બ્રિજનો હિસ્સો તૂટી પડ્યો | B…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Bridge Collapse: બિહારના ભાગલપુરમાં ગત રાત્રે (ત્રીજી મે) ગંભીરા પુલ જેવી મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. ગંગા નદી પર બનેલા વિક્રમશિલા બ્રિજનો એક મોટો ભાગ અચાનક તૂટીને નદીમાં ખાબક્યો હતો. સ્થાનિક વહીવટી તંત્રની સમયસૂચકતાને કારણે બ્રિજ પરથી લોકોને સમયસર હટાવી લેવાતા કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

15 મિનિટ વહેલી સતર્કતાએ અનેક જીવ બચાવ્યા

જિલ્લા મેજિસ્ટ્રેટ નવલ કિશોર ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘બ્રિજમાં તિરાડ અને જોખમ જણાતા સ્થાનિક SHO અને અન્ય અધિકારીઓએ તાત્કાલિક લોકોને બ્રિજ પરથી દૂર કરવાનું શરૂ કર્યું હતું. આ સ્થળાંતરના માત્ર 15 મિનિટ બાદ જ બ્રિજનો સ્લેબ તૂટીને ગંગા નદીમાં પડ્યો હતો. જો અધિકારીઓએ સમયસર કાર્યવાહી ન કરી હોત, તો મોટી જાનહાનિ થઈ નથી.’

બ્રિજ પર વાહનવ્યવહાર ઠપ

આ ઘટના બાદ વહીવટીતંત્રે સુરક્ષાના કારણોસર ભાગલપુર અને નવગછિયા બંને બાજુથી વિક્રમશિલા બ્રિજ પરથી તમામ પ્રકારના વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં પુલની મજબૂતીની તપાસ કર્યા વિના તેના પર અવરજવર શરૂ કરવી જોખમી છે.

25 વર્ષમાં જ પુલ ધરાશાયી

વિક્રમશિલા બ્રિજ વર્ષ 2001માં આશરે ₹2000 કરોડના ખર્ચે તૈયાર થયો હતો. આશરે 4.5 કિલોમીટર લાંબો આ પુલ હજારો વાહનો માટે જીવાદોરી સમાન હતો. માત્ર 25 વર્ષના ટૂંકા ગાળામાં પુલનો ભાગ તૂટી પડતા બાંધકામની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

બ્રિજ બંધ થવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટીતંત્રે ભાગલપુર જવા માંગતા લોકો માટે મુંગેર બ્રિજને વિકલ્પ તરીકે સૂચવ્યો છે. જો કે, આ વૈકલ્પિક માર્ગ 60 કિલોમીટર જેટલો દૂર હોવાથી મુસાફરોના સમય અને ખર્ચમાં મોટો વધારો થશે.

ગંભીરા બ્રિજ દુર્ઘટના 22ના મોત થયા હતા

ઉલ્લેખનીય છેકે, વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મહુવડ પાસે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ નવમી જુલાઈ 2025ના રોજ તૂટી પડવાથી 22 લોકોના મોત થયા હતા. જોકે, મહત્ત્વપૂર્ણ વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા આ તૂટેલા બ્રિજ પરનું સમારકામ અને ટ્રાયલ પૂર્ણ થતા ટુ-વ્હિલરો અને રાહદારીઓ માટે ફરીથી ખોલવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

12 વર્ષમાં 8થી વધીને 22 રાજ્યોમાં ભાજપ-NDAની સરકાર, બંગાળનો અભેદ્ય કિલ્લો પણ જીત્યો | india shifting…
INDIA

12 વર્ષમાં 8થી વધીને 22 રાજ્યોમાં ભાજપ-NDAની સરકાર, બંગાળનો અભેદ્ય કિલ્લો પણ જીત્યો | india shifting…

May 4, 2026
વર્ષો બાદ ગુરુ-શુક્રની બનશે જોડી! 10 દિવસ બાદ ચમકશે આ રાશિના જાતકોનું ભાગ્ય | Gajlaxmi Rajyog 2026: …
INDIA

વર્ષો બાદ ગુરુ-શુક્રની બનશે જોડી! 10 દિવસ બાદ ચમકશે આ રાશિના જાતકોનું ભાગ્ય | Gajlaxmi Rajyog 2026: …

May 4, 2026
તમિલનાડુમાં બનશે ‘રાહુલ અને વિજય’ની જોડી? TVKને ટેકો આપવા કોંગ્રેસમાં હલચલ તેજ! | tamil nadu electio…
INDIA

તમિલનાડુમાં બનશે ‘રાહુલ અને વિજય’ની જોડી? TVKને ટેકો આપવા કોંગ્રેસમાં હલચલ તેજ! | tamil nadu electio…

May 4, 2026
Next Post
સુરત: વરાછાની SBI બેન્કમાં 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી 2 આરોપી ઝડપ્ય…

સુરત: વરાછાની SBI બેન્કમાં 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી 2 આરોપી ઝડપ્ય...

5 રાજ્યોના ચૂંટણી પરિણામથી ‘INDIA’ ગઠબંધનની નૈયા ડૂબી! બે સૌથી મજબૂત સ્તંભો ધરાશાયી | Major setback …

5 રાજ્યોના ચૂંટણી પરિણામથી 'INDIA' ગઠબંધનની નૈયા ડૂબી! બે સૌથી મજબૂત સ્તંભો ધરાશાયી | Major setback ...

વડોદરામાં વાસણા રોડના સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને ગેરકાયદે રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | …

વડોદરામાં વાસણા રોડના સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને ગેરકાયદે રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિસનગર પહોંચેલા અભિનેતા દીપક તિજોરીએ પોતાના પૂર્વજોની યાદો તાજી કરી, જાણો ટાવર જોઈ કેમ ભાવુક થયા | A…

વિસનગર પહોંચેલા અભિનેતા દીપક તિજોરીએ પોતાના પૂર્વજોની યાદો તાજી કરી, જાણો ટાવર જોઈ કેમ ભાવુક થયા | A…

9 months ago
વલસાડ: ભારે પવન-વરસાદથી ગરબાના ડોમને નુકસાન, ફરીથી સર્ટિફિકેટ મેળવીને જ ગરબાનું આયોજન કરવા આદેશ | Ga…

વલસાડ: ભારે પવન-વરસાદથી ગરબાના ડોમને નુકસાન, ફરીથી સર્ટિફિકેટ મેળવીને જ ગરબાનું આયોજન કરવા આદેશ | Ga…

7 months ago
પાલડી અને રાણીપ વોર્ડમાં સિમેન્ટ રોડ બનાવવામાં વિલંબ બદલ કોન્ટ્રાકટરને બાવન લાખની પેનલ્ટી | In Paldi…

પાલડી અને રાણીપ વોર્ડમાં સિમેન્ટ રોડ બનાવવામાં વિલંબ બદલ કોન્ટ્રાકટરને બાવન લાખની પેનલ્ટી | In Paldi…

1 month ago
દુધરેજ કેનાલ પાસેનો ડાયવર્ઝન રોડ ખખડધજ હાલતમાં, વાહન ચાલકો તોબા પોકારી ઉઠયા | diversion road near Du…

દુધરેજ કેનાલ પાસેનો ડાયવર્ઝન રોડ ખખડધજ હાલતમાં, વાહન ચાલકો તોબા પોકારી ઉઠયા | diversion road near Du…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News