gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એક રુમના ક્વાર્ટરમાં રહીને અભ્યાસ કર્યો સાયન્સમાં ૯૮.૪૨ પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા | studied in one r…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in GUJARAT
0 0
0
એક રુમના ક્વાર્ટરમાં રહીને અભ્યાસ કર્યો સાયન્સમાં ૯૮.૪૨ પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા | studied in one r…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ નિષ્ઠા, મહેનત, લગન સાથે અભ્યાસ કરવામાં આવે તો ગમે તેવી અડચણો પણ સફળતાની આડે આવતી નથી તેવું  ભાર્ગર્વી સોલંકીએ સાબિત કર્યું છે.એક રુમના મકાનમાં રહીને અભ્યાસ કરનાર ભાર્ગવીએ ધો.૧૨ સાયન્સના આજે જાહેર થયેલા પરિણામમાં ૯૮.૪૨  પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે.

ડભોઈ રોડ પર આવેલી કંપનીમાં સામાન્ય કામ કરતા ભાર્ગવીના પિતા અનિલભાઈ સોલંકીએ  દીકરીને ટયુશન કરાવવા માટે લોન લીધી હતી.આજે પરિણામ જાહેર થયા બાદ તેમની આંખમાં આંસુ આવી ગયા હતા.તેમણે કહ્યું હતું કે, સ્કોલરશિપ મેળવવા માટે અમે પ્રયાસો કર્યા હતા પણ તેમાં સફળતા મળી નહોતી.મારો પગાર ૧૫૦૦૦ રુપિયા છે.જેમાંથી લોનના હપ્તા પણ ભરું છું અને ઘર પણ ચલાવું છું.અમે જ્યાં રહીએ છે તે પણ કંપનીનું ક્વાર્ટર છે.

ભાર્ગવીએ કહ્યું હતું કે, એક જ રુમ હોવાથી હું રાત્રે પરિવારના બીજા સભ્યો ઉંઘી જાય તે પછી વાંચવાનું પસંદ કરતી હતી.જેથી એકાગ્રતા જળવાઈ રહે.રોજ હું સાત થી આઠ કલાકનું વાંચન કરતી હતી.હવે હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો અભ્યાસ કરવા માગુ છું.જેથી ભવિષ્યમાં હું સારી નોકરી કરીને મારા માતા પિતાની અને પરિવારની આર્થિક  સ્થિતિ સુધારી શકું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગની ડિમોલેશન કામગીરી હાલ સ્થગિત રાખી | Jamnagar C…
GUJARAT

June 19, 2026
જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા યુવાનને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા : સાળા સહિત 4 શખ્સોન…

જામનગર નજીક જામવણથલીમાં રહેતા યુવક પર જીવલેણ હુમલો, એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો | …

Next Post
લેથ મશિન ઓપરેટરની દીકરીના ધો.૧૨ કોમર્સમાં ૯૯.૯૬ પર્સેન્ટાઈલ | lath operator daughter gets success in…

લેથ મશિન ઓપરેટરની દીકરીના ધો.૧૨ કોમર્સમાં ૯૯.૯૬ પર્સેન્ટાઈલ | lath operator daughter gets success in...

વડોદરાના છાણી રોડ પર બુલેટની ટાંકી પર યુવતીને બેસાડી અશ્લીલ હરકત સાથે સ્ટન્ટ કરનાર પકડાયો | A young …

વડોદરાના છાણી રોડ પર બુલેટની ટાંકી પર યુવતીને બેસાડી અશ્લીલ હરકત સાથે સ્ટન્ટ કરનાર પકડાયો | A young ...

વડોદરાઃ લગ્નના બે મહિનામાં પત્નીની હત્યા કરનાર પતિ જેલમાં ધકેલાયો | husband who murder his wife sent…

વડોદરાઃ લગ્નના બે મહિનામાં પત્નીની હત્યા કરનાર પતિ જેલમાં ધકેલાયો | husband who murder his wife sent...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જગન્નાથ રથયાત્રા માર્ગના નવીનીકરણની 95 ટકા કામગીરી પૂર્ણ, રૂટને વધુ આકર્ષક અને આધુનિક બનાવાશે | ahme…

7 days ago
હરસિધ્ધિ મંદિરની ચોરીના મુદ્દામાલ સાથે 3 ની ધરપડ | 3 arrested for theft of Harsiddhi temple property

11 months ago
કોલકાતામાં સરકારી બિલ્ડિંગમાં આગ લાગતાં 4000 EVM ભસ્મ! ભાજપના નેતાઓને કાવતરાની આશંકા | west bengal k…

1 week ago
અકસ્માતની દુઘટના બાદ તંત્ર જાગ્યું વુડા સર્કલ પાસે ચારે બાજુ સ્પ્રિંગ પોસ્ટ મૂકી ટ્રાફિક હળવો કરાશે …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News