gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાઇકસવારે ટક્કર મારતા મોપેડ સવાર સીનિઅર સિટિઝનનું મોત | Senior citizen dies after being hit by bike …

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in GUJARAT
0 0
0
બાઇકસવારે ટક્કર મારતા મોપેડ સવાર સીનિઅર સિટિઝનનું મોત | Senior citizen dies after being hit by bike …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,સોમા તળાવ પાસે મોપેડ લઇને જતા સીનિઅર સિટિઝનને  ટક્કર મારીને બાઇક ચાલક ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત સીનિઅર સિટિઝનનું સારવાર દરમિયાન મોત થયું છે. ભાગી ગયેલા બાઇક ચાલકની પોલીસે શોધખોળ શરૃ કરી છે. હાઇવે પર જાંબુવા પાસે રોડ ક્રોસ કરતા શખ્સને ટક્કર મારીને કારચાલક ભાગી ગયો હતો.

તરસાલી રેવાપાર્ક સોસાયટીમાં રહેતા ૬૮ વર્ષના બળદેવભાઇ પુજાભાઇ વણકર કોર્પોરેશનની સ્ટ્રીટ વિભાગમાં નોકરી કરતા નિવૃત્ત થયા હતા. હાલમાં તેઓ પુત્ર કમલેશ સાથે વાઘોડિયા ડભોઇ રિંગરોડ પર દુકાનમાં પી.યુ.સી.નું કામ કરે છે. ગઇકાલે બળદેવભાઇ નજીકમાં આવેલા એ.ટી.એમ.માં પેૈસા ઉપાડવા ગયા હતા.ત્યાંથી તેઓ મોપેડ લઇને  પરત આવતા હતા. તે દરમિયાન સોમા તળાવ નજીકના પેટ્રોલપંપ પાસે મોપેડને ટક્કર મારીને બાઇકચાલક ભાગી ગયો હતો. બળદેવભાઇને ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. મોંઢે કાળા કલરનું માસ્ક પહેરીને અકસ્માત કરીને ભાગી ગયેલા બાઇકચાલકની સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, મહારાષ્ટ્રના રાયગઢના વેસ્ટર્ન ગ્લાસ કોલોનીમાં રહેતો વિશાલ ચંદ્રકાંતભાઇ કદમ ક્લિનર તરીકે વડોદરાની ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરતો હતો. ગઇકાલે રાત્રે તે હાઇવે પર જાંબુવા નજીક રોડ ક્રોસ કરતો હતો. તે દરમિયાન કારચાલક તેને ટક્કર મારીને ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત ક્લિનરનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
કોર્પોરેશનની લેબોરેટરી હોવા છતાં સીઝન પુરી થઈ ગયા પછી ખાદ્યચીજોના પરિણામ ફુડ વિભાગ જાહેર કરે છે | De…

કોર્પોરેશનની લેબોરેટરી હોવા છતાં સીઝન પુરી થઈ ગયા પછી ખાદ્યચીજોના પરિણામ ફુડ વિભાગ જાહેર કરે છે | De...

શેત્રુંજય પર્વત પરથી પાશ્વર્વનાથ ભગવાનની મૂર્તિની ચોરી થઈ | The idol of Lord Paswarwanath was stolen…

શેત્રુંજય પર્વત પરથી પાશ્વર્વનાથ ભગવાનની મૂર્તિની ચોરી થઈ | The idol of Lord Paswarwanath was stolen...

મહત્તમ તાપમાનમાં વધારો થતા અમદાવાદમાં પાણીજન્ય રોગના ૮૦૦થી વધુ કેસ ,લોકો ત્રાહિમામ | As the maximum …

મહત્તમ તાપમાનમાં વધારો થતા અમદાવાદમાં પાણીજન્ય રોગના ૮૦૦થી વધુ કેસ ,લોકો ત્રાહિમામ | As the maximum ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોમાસામાં વાળ ખરવાની સમસ્યાથી બચવું હોય તો ભૂલથી પણ ન કરો આ કામ, અપનાવો 6 સરળ ટિપ્સ | best ways to control hair fall during monsoon season

ચોમાસામાં વાળ ખરવાની સમસ્યાથી બચવું હોય તો ભૂલથી પણ ન કરો આ કામ, અપનાવો 6 સરળ ટિપ્સ | best ways to control hair fall during monsoon season

1 year ago
ખંઢેરા ગામની પરિણીતાએ પતિ દિયર અને નણંદના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાધો | woman from Khandhera hanged…

ખંઢેરા ગામની પરિણીતાએ પતિ દિયર અને નણંદના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાધો | woman from Khandhera hanged…

4 months ago
સોનામાં રૂ.3000નો જ્યારે ચાંદીમાં રૂ.5000નો ઉછાળો

સોનામાં રૂ.3000નો જ્યારે ચાંદીમાં રૂ.5000નો ઉછાળો

7 months ago
શેરબજાર સળંગ ચોથા દિવસે સુધર્યા, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23000 ક્રોસ |

શેરબજાર સળંગ ચોથા દિવસે સુધર્યા, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23000 ક્રોસ |

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News