gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભારત ગમે ત્યારે હુમલો કરી શકે’, PoKના ‘પ્રેસિડેન્ટ’ ડર્યા! UN પાસે તાત્કાલિક મધ્યસ્થાની કરી માગ | p…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2025
in INDIA
0 0
0
‘ભારત ગમે ત્યારે હુમલો કરી શકે’, PoKના ‘પ્રેસિડેન્ટ’ ડર્યા! UN પાસે તાત્કાલિક મધ્યસ્થાની કરી માગ | p…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Terrorist Attack: 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને એક અઠવાડિયાથી વધુનો સમય થઈ ચૂક્યો છે. ભારતના એક્શનથી પાકિસ્તાનમાં ડરનો માહોલ છે. તેના નેતા રાત્રે અઢી વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. પાડોશી દેશ વારંવાર કહી રહ્યા છે કે ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે. હવે PoKના પ્રેસિડેન્ટ ગણાતા સુલ્તાન ચૌધરીએ યુએન અને મિત્ર દેશો સાથે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માગ કરી છે.

ચૌધરીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ સાથે તણાવ વધવાની ચેતવણી આપતા મધ્યસ્થતાની ભૂમિકા નિભાવવાની અપીલ કરી છે. સુલ્તાન ચૌધરીએ આંતરરાષ્ટ્રીય ભાગીદારીની તત્કાલ જરૂરિયાત જણાવી. તેમણે કહ્યું કે, ‘ઘણી બધી ગતિવિધિઓ ચાલી રહી છે અને બીજું કંઈ પણ હોય શકે છે. મને લાગે છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ માટે કાશ્મીર પર કેટલીક મધ્યસ્થતાની ભૂમિકા નિભાવવાનો આ યોગ્ય સમય છે. કારણ કે આટલા લાંબા સમયથી અમારા કાશ્મીરના લોકોએ ઘણું બધુ સહન કર્યું છે. ભારત કંઈ પણ કરી શકે છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું | Tamil Nadu Cris…
INDIA

May 8, 2026
‘વિજયને સમર્થન આપવું એ કોંગ્રેસનો વાહિયાત નિર્ણય…’, મણિશંકર અય્યર પાર્ટી પર બગડ્યાં | Tamil Nadu P…

બંગાળના નવા CMનું નામ નક્કી! ભાજપ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાવશે, ઔપચારિક જાહેરાત બાકી | Suv…

Next Post
પહલગામથી ધ્યાન હટાવવા માટે જાતિગત વસ્તીગણતરીનું કાર્ડ ખેલ્યું, પાક. સાથે તણાવ વચ્ચે સંજય રાઉતનો દાવો…

પહલગામથી ધ્યાન હટાવવા માટે જાતિગત વસ્તીગણતરીનું કાર્ડ ખેલ્યું, પાક. સાથે તણાવ વચ્ચે સંજય રાઉતનો દાવો...

કેસરભૂમિ કાશ્મીરમાં ૧ કિલો કેસરનો ભાવ પાંચ લાખને પાર, અફઘાનિસ્તાનથી આયાત અટકી ગઇ | 1 kg of saffron i…

કેસરભૂમિ કાશ્મીરમાં ૧ કિલો કેસરનો ભાવ પાંચ લાખને પાર, અફઘાનિસ્તાનથી આયાત અટકી ગઇ | 1 kg of saffron i...

અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો ઝટકો, યુદ્ધના ભણકારા વચ્ચે ભારત માટે કરી મોટી જાહેરાત | Pahalgam Attack U…

અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો ઝટકો, યુદ્ધના ભણકારા વચ્ચે ભારત માટે કરી મોટી જાહેરાત | Pahalgam Attack U...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તહેવારની સિઝનમાં મોંઘવારીનો ઝટકો, કોમર્શિયલ LPG સિલિન્ડર મોંઘું થયું, જાણો લેટેસ્ટ કિંમત | LPG cylin…

7 months ago
સિહોરના સોનગઢ-જીથરી વિસ્તારમાં કરા સાથે વરસાદ | Rain with hail in Songadh Jithri area of ​​Sehore

1 year ago
અજિત પવારની NCPની કમાન સુનેત્રા પવારને, મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો | Sunetra Paw…

3 months ago
આણંદ અમૂલ ડેરીની ચૂંટણીમાં ચેરમેન અને વાઈસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા | Chairman and Vice Chairman elect…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News