gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજુલામાં લોહીયાળ ખેલ: પુત્રને બચાવવા આવેલી માતા પર કાર ચડાવી હત્યા, મહિલા સહિત 7 ઝડપાયા | Rajula Ki…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2026
in GUJARAT
0 0
0
રાજુલામાં લોહીયાળ ખેલ: પુત્રને બચાવવા આવેલી માતા પર કાર ચડાવી હત્યા, મહિલા સહિત 7 ઝડપાયા | Rajula Ki…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Crime News: અમરેલી જિલ્લાના રાજુલામાં નેશનલ હાઈવે પર પ્રેમ પ્રકરણના મનદુઃખમાં માનવતાને શરમાવે તેવી સનસનીખેજ ઘટના સામે આવી છે. પીપાવાવ પોર્ટ ચોકડી નજીક એક પ્રેમી યુવકનું જાહેરમાં અપહરણ કરી, તેને બચાવવા વચ્ચે પડેલી તેની માતા પર આરોપીઓએ કાર ચડાવી દઈ કરુણ હત્યા કરી નાખી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેણે પંથકમાં ચકચાર મ જગાવી છે.

જાહેરમાં અપહરણ અને હત્યાની વિગત

મળતી માહિતી અનુસાર, રાજુલાના પીપાવાવ પોર્ટ ચોકડી પાસે આવેલા એક પેટ્રોલ પંપ નજીક આ ઘટના બની હતી. આરોપીઓએ જાહેરમાં પ્રેમી યુવક ભાવેશ ભીલને આંતરીને તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પુત્રને અપહરણકર્તાઓની ચુંગાલમાંથી બચાવવા જ્યારે તેની 50 વર્ષીય માતા જીતુબહેન ભીલ વચ્ચે પડી, ત્યારે બેફામ બનેલા આરોપીઓએ તેના પર કાર ચડાવી દીધી હતી. ગંભીર ઈજાઓને કારણે જીતુબહેનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતા જ મરીન પીપાવાવ પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે અપહરણકર્તાઓનો પીછો કરીને ફિલ્મી ઢબે યુવક ભાવેશને આરોપીઓની ચુંગાલમાંથી છોડાવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલાયેલું રૂ. 2.58 કરોડનું સોનું ગાયબ, એરલાઇન્સ કંપની સામે છેતરપિંડીની ફરિયાદ

પોલીસ કાર્યવાહી અને 9 આરોપીઓ સામે ફરિયાદ

આ મામલે મરીન પીપાવાવ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કુલ 9 આરોપીઓ સામે હત્યા અને અપહરણ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ત્રણ મહિલા સહિત સાત આરોપીની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે વધુ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પ્રેમ પ્રકરણમાં થયેલી આ ઘાતકી હત્યા અને અપહરણની ઘટનાથી સમગ્ર રાજુલા પંથકમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…
GUJARAT

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

August 4, 2026
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર
GUJARAT

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

August 4, 2026
Next Post
બાપોદ ગામ પાસે જુગાર રમતા 7 ઝડપાયા : મોબાઇલ અને રોકડા મળી 45,600 ની મતા કબજે | 7 arrested for gambli…

બાપોદ ગામ પાસે જુગાર રમતા 7 ઝડપાયા : મોબાઇલ અને રોકડા મળી 45,600 ની મતા કબજે | 7 arrested for gambli...

અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલાયેલું રૂ. 2.58 કરોડનું સોનું ગાયબ, એરલાઇન્સ કંપની સામે છેતરપિંડીની ફ…

અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલાયેલું રૂ. 2.58 કરોડનું સોનું ગાયબ, એરલાઇન્સ કંપની સામે છેતરપિંડીની ફ...

નાઇટ શોમાં ફેમિલી સાથે મુવી જોવા ગયેલી કિશોરીની છેડતી | Vadodara : teenage girl who went to watch mo…

નાઇટ શોમાં ફેમિલી સાથે મુવી જોવા ગયેલી કિશોરીની છેડતી | Vadodara : teenage girl who went to watch mo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તાલાલા ગીરથી આવકમાં ઘટાડો થતા કેસર કેરીના ભાવ ઉંચા રહ્યા | Prices of saffron and mango remained high…

તાલાલા ગીરથી આવકમાં ઘટાડો થતા કેસર કેરીના ભાવ ઉંચા રહ્યા | Prices of saffron and mango remained high…

2 months ago
સોનામાં રૂ.800 તથા ચાંદીમાં રૂ.2000નો ઝડપી ઉછાળો નોંધાયો

સોનામાં રૂ.800 તથા ચાંદીમાં રૂ.2000નો ઝડપી ઉછાળો નોંધાયો

11 months ago
અમદાવાદ: ધોળકાના કોઠ ગામે લૂંટારૂઓએ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ મચાવી, સીસીટીવી તોડ્યા | Masked R…

અમદાવાદ: ધોળકાના કોઠ ગામે લૂંટારૂઓએ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ મચાવી, સીસીટીવી તોડ્યા | Masked R…

2 months ago
ટીટી અંડર – 15ની ફાઇનલમાં પશ્ચિમ બંગાળના ખેલાડીઓએ મેદાન માર્યું | West Bengal players enter TT Under…

ટીટી અંડર – 15ની ફાઇનલમાં પશ્ચિમ બંગાળના ખેલાડીઓએ મેદાન માર્યું | West Bengal players enter TT Under…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News