gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહલગામથી ધ્યાન હટાવવા માટે જાતિગત વસ્તીગણતરીનું કાર્ડ ખેલ્યું, પાક. સાથે તણાવ વચ્ચે સંજય રાઉતનો દાવો…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2025
in INDIA
0 0
0
પહલગામથી ધ્યાન હટાવવા માટે જાતિગત વસ્તીગણતરીનું કાર્ડ ખેલ્યું, પાક. સાથે તણાવ વચ્ચે સંજય રાઉતનો દાવો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sanjay Raut On Caste-Based Census : શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકારના જાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણયનો શ્રેય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આપ્યો છે. રાઉતે એવો પણ દાવો કર્યો હતો કે, પહલગામ આતંકવાદી હુમલા પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાઉતે જણાવ્યું હતું કે, જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાના કેન્દ્રના નિર્ણયનો સમય શંકાસ્પદ હતો, કારણ કે તે દક્ષિણ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાના એક અઠવાડિયા પછી જ આવ્યો હતો.

‘પહલગામ હુમલાથી લોકોનું ધ્યાન ફટકાવવા માટે સરકારે નિર્ણય લીધો’

રાજ્યસભાના સદસ્યએ દાવો કર્યો હતો કે, સરકારનો આ પ્રકારનો નિર્ણય લોકોનું ધ્યાન ફટકાવવા માટે છે. આ દરમિયાન ભાજપ સરકાર જમ્મુ-કાશ્મીરમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા પહલગામ આતંકી હુમલાને લઈને સવાલોનો સામનો કરી રહી છે. કેન્દ્ર સરકારે ગત બુધવારે નિર્ણય કર્યો કે, આગામી વસ્તી ગણતરી જાતિ આધારિત ‘પારદર્શક’ રીતે સામેલ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે જાતિ આધારિત સર્વેક્ષણને ‘રાજકીય હથિયાર’ તરીકે ઉપયોગ કરવા બદલ વિપક્ષી દળોની પણ ટીકા કરી હતી.

જાતિગત વસ્તી ગણતરી સામાજિક ન્યાય સાથે સંબંધિત મુદ્દો..

સ્વતંત્રતા પછી પહેલીવાર જાતિ આધારિત ગણતરીનો સમાવેશ કરવાના આ પ્રસ્તાવિત પગલાને ભાજપ અને તેના સાથી પક્ષોએ ‘ખરેખર ન્યાયી અને કેન્દ્રિત’ નીતિઓ ડિઝાઇન કરવામાં મદદ કરવાના ઐતિહાસિક પગલા તરીકે આવકાર્યો છે. રાજકીય બાબતોની કેબિનેટ કમિટી (CCPA) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાઉતે ભાર મૂક્યો કે જાતિગત વસ્તી ગણતરી સામાજિક ન્યાય સાથે સંબંધિત મુદ્દો છે.

આ પણ વાંચો: બંધારણીય સંસ્થાઓ પોત-પોતાના દાયરામાં સીમિત રહે, ત્યારે જ થાય છે પરસ્પર સન્માન: જગદીપ ધનખડ

રાઉતે કહ્યું કે, ‘બહુજન વસ્તી માટે આ નિર્ણય મહત્ત્વપૂર્ણ છે. કેબિનેટ દ્વારા ભલેને આ નિર્ણય લીધો છે, પરંતુ જનતા, દેશ, દલિતો, શોષિત અને વંચિત સમાજ આનો શ્રેય રાહુલ ગાંધીને આપી રહ્યા છે. રાહુલ ગાંધી છેલ્લા 10 વર્ષથી જાતિગત વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા.  બિહાર વર્ષ 2025ના અંતમાં અને પશ્ચિમ બંગાળમાં 2026માં થવા જનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય લેવાયો છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…
INDIA

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…

June 24, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…
INDIA

માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…

June 24, 2026
પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…
INDIA

પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…

June 24, 2026
Next Post
કેસરભૂમિ કાશ્મીરમાં ૧ કિલો કેસરનો ભાવ પાંચ લાખને પાર, અફઘાનિસ્તાનથી આયાત અટકી ગઇ | 1 kg of saffron i…

કેસરભૂમિ કાશ્મીરમાં ૧ કિલો કેસરનો ભાવ પાંચ લાખને પાર, અફઘાનિસ્તાનથી આયાત અટકી ગઇ | 1 kg of saffron i...

અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો ઝટકો, યુદ્ધના ભણકારા વચ્ચે ભારત માટે કરી મોટી જાહેરાત | Pahalgam Attack U…

અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો ઝટકો, યુદ્ધના ભણકારા વચ્ચે ભારત માટે કરી મોટી જાહેરાત | Pahalgam Attack U...

બંધારણીય સંસ્થાઓ પોત-પોતાના દાયરામાં સીમિત રહે, ત્યારે જ થાય છે પરસ્પર સન્માન: જગદીપ ધનખડ | Vice Pre…

બંધારણીય સંસ્થાઓ પોત-પોતાના દાયરામાં સીમિત રહે, ત્યારે જ થાય છે પરસ્પર સન્માન: જગદીપ ધનખડ | Vice Pre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રમાં ફરી થશે મોટી ઉથલપાથલ? CM ફડણવીસે ઉદ્ધવને આપી ખુલ્લી ઓફર, કહ્યું- ‘ઈચ્છો તો સાથે આવી જા…

મહારાષ્ટ્રમાં ફરી થશે મોટી ઉથલપાથલ? CM ફડણવીસે ઉદ્ધવને આપી ખુલ્લી ઓફર, કહ્યું- ‘ઈચ્છો તો સાથે આવી જા…

11 months ago
અમદાવાદના શાહવાડી વિસ્તારમાં વાનરનો આતંક, પતંગ ચગાવતી બાળકીને બચકું ભર્યું, બે અઠવાડિયામાં 5મી ઘટના …

અમદાવાદના શાહવાડી વિસ્તારમાં વાનરનો આતંક, પતંગ ચગાવતી બાળકીને બચકું ભર્યું, બે અઠવાડિયામાં 5મી ઘટના …

5 months ago
જીસેકમાં હેલ્પરોની 800 જગ્યા પર ભરતી માટે ઉમેદવારો 1 એપ્રિલથી ભૂખ હડતાળ પર બેસશે | Candidates for re…

જીસેકમાં હેલ્પરોની 800 જગ્યા પર ભરતી માટે ઉમેદવારો 1 એપ્રિલથી ભૂખ હડતાળ પર બેસશે | Candidates for re…

1 year ago
4.5 કિ.મી. લાંબી માલગાડી રૂદ્રાસ્ત્રે 14 કલાકમાં 400 કિલોમીટર અંતર કાપ્યુ | 4 5 km long goods train …

4.5 કિ.મી. લાંબી માલગાડી રૂદ્રાસ્ત્રે 14 કલાકમાં 400 કિલોમીટર અંતર કાપ્યુ | 4 5 km long goods train …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News