gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

Kitchen Tips: ઉનાળામાં લીંબુ જલ્દી સૂકાઈ જાય છે? અજમાવો આ 5 ટિપ્સ, મહિના સુધી રહેશે એકદમ તાજા | 5 Smart Tips to Keep Lemons Fresh for Months Best Way to Store Lemons in Summer

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
May 5, 2026
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

Lemon Storage Tips: ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ રસોડામાં લીંબુની માંગ સૌથી વધુ વધી જાય છે. ઠંડક આપતું શરબત હોય કે રસોઈનો સ્વાદ વધારવાનો હોય, લીંબુ દરેક રીતે ઉપયોગી છે. પરંતુ, ઘણીવાર વધુ પડતા લીંબુ એકસાથે ખરીદવાથી તે જલ્દી સુકાઈ જાય છે અથવા બગડી જાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો અહીં આપેલી સરળ ટિપ્સ તમને લીંબુને લાંબા સમય સુધી તાજા રાખવામાં મદદ કરશે.

1. એરટાઇટ કન્ટેનરનો ઉપયોગ

લીંબુને સીધા ફ્રીજમાં ખુલ્લા રાખવાને બદલે કોઈ એરટાઇટ ડબ્બામાં ભરીને રાખવા જોઈએ. આનાથી તેની અંદરનો ભેજ જળવાઈ રહે છે અને તે 2થી 3 અઠવાડિયા સુધી તાજા રહે છે.

2. કાચના જારમાં પાણી ભરીને સ્ટોર કરો

જો તમારે લીંબુને મહિના સુધી સાચવવા હોય, તો એક કાચના જારમાં પાણી ભરી તેમાં લીંબુ ડુબાડીને ફ્રીજમાં રાખો. આ રીતથી લીંબુ લાંબો સમય સુધી સુકાતા નથી અને તેનો રસ જળવાય રહે છે.

3. પેપર અથવા કોટનના કપડામાં લપેટો

લીંબુને કોટનના કપડાં અથવા પેપર નેપકિનમાં લપેટીને ફ્રીજમાં રાખવાથી તે જલ્દી સડતા નથી. પેપર વધારાનો ભેજ શોષી લે છે, જેના કારણે લીંબુની ગુણવત્તા લાંબો સમય સારી રહે છે.

4. કપાયેલા લીંબુને સાચવવાની ટ્રીક

ઘણીવાર અડધું લીંબુ વાપર્યા પછી બાકીનું સુકાઈ જાય છે. આવા સમયે તેના કપાયેલા ભાગ પર થોડું મીઠું લગાવી ફ્રીજમાં રાખવાથી તે તાજું રહે છે અને તેનો રસ સુકાતો નથી.

આ પણ વાંચો: ઉનાળાની રજાઓમાં ફરવાલાયક ગુજરાતના સૌથી સુંદર સ્થળ, દેવ દર્શનથી લઈને બીચની મજા

5. લીંબુના રસને આઈસ ટ્રેમાં જમાવો

લીંબુને મહિનાઓ સુધી વાપરવા માટે તેનો રસ કાઢીને આઈસ ટ્રેમાં જમાવી લો. આ રીતે તૈયાર થયેલા આઈસ ક્યુબ્સનો જ્યારે પણ જરૂર હોય ત્યારે શરબત કે રસોઈમાં સીધો ઉપયોગ કરી શકાય છે.

ખાસ નોંધ: લીંબુને સ્ટોર કરતા પહેલા હંમેશા તેને કોરા કરી લો અને જો કોઈ લીંબુ બગડેલું કે નરમ હોય, તો તેને તરત જ અલગ કરી દો.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

June 17, 2026
Lifestyle

તાંબાની બોટલમાંથી પાણી પીતા પહેલાં સાવધાન! જો 3 ભૂલો કરશો તો ફાયદાને બદલે થશે મોટું નુકસાન | 3 Mistakes to Avoid When Drinking Water from a Copper Bottle

June 16, 2026
Lifestyle

‘સફળતા એટલે માત્ર પૈસા નહીં, સમાજમાં કેટલું યોગદાન તે જરૂરી’: રાધિકા અંબાણી | radhika ambani on fear of failure and financial freedom anant ambani IIMUN speech

June 11, 2026
Next Post
પ્રયાગરાજ ખાતે નોર્થ ટેક સિમ્પોઝિયમ 2026નું ઉદ્ઘાટન કરતા રક્ષામંત્રી રાજનાથસિંહ

પ્રયાગરાજ ખાતે નોર્થ ટેક સિમ્પોઝિયમ 2026નું ઉદ્ઘાટન કરતા રક્ષામંત્રી રાજનાથસિંહ

મમતા બેનર્જીના રાજીનામાના ઈનકાર પર શુભેન્દુ અધિકારીનું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું | Suvendu…

મમતા બેનર્જીના રાજીનામાના ઈનકાર પર શુભેન્દુ અધિકારીનું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું | Suvendu...

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મોટા નિર્ણય, બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને એક શિપ રિપેર ફેસિલ…

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મોટા નિર્ણય, બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને એક શિપ રિપેર ફેસિલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હૈદરાબાદમાં હચમચાવતી ઘટના, ચપ્પુની અણીએ દારૂ પીવડાવી 8મું ભણતી વિદ્યાર્થિની પર ગેંગ રેપ | Hyderabad …

હૈદરાબાદમાં હચમચાવતી ઘટના, ચપ્પુની અણીએ દારૂ પીવડાવી 8મું ભણતી વિદ્યાર્થિની પર ગેંગ રેપ | Hyderabad …

4 months ago
VIDEO : ‘તસવીર પગ પાસે રાખી બાબા સાહેબનું અપમાન કર્યું’ PM મોદીનો લાલુ યાદવ પર પ્રહાર

VIDEO : ‘તસવીર પગ પાસે રાખી બાબા સાહેબનું અપમાન કર્યું’ PM મોદીનો લાલુ યાદવ પર પ્રહાર

12 months ago
LPG, આધાર, પગાર… 1 જાન્યુઆરી 2026થી થશે 9 મોટા ફેરફાર, જાણો ખિસ્સા પર શું થશે અસર | lpg pan aadhaa…

LPG, આધાર, પગાર… 1 જાન્યુઆરી 2026થી થશે 9 મોટા ફેરફાર, જાણો ખિસ્સા પર શું થશે અસર | lpg pan aadhaa…

6 months ago
આજે વિશ્વ કવિતા દિવસઃ રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી આદિ કવિ | Today is World Poetry Day: Maharishi…

આજે વિશ્વ કવિતા દિવસઃ રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી આદિ કવિ | Today is World Poetry Day: Maharishi…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News