gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તરસામીયા રોડ પાસેથી દારૃ – બિયર ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with liquor…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2026
in GUJARAT
0 0
0
તરસામીયા રોડ પાસેથી દારૃ – બિયર ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with liquor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજસ્થાનના સંચોરથી દારૃ – બિયરનો જથ્થો મંગાવ્યો હતો

લોકલ ક્રાઈમ બ્રાન્ચે દારૃ, બિયર, કાર, મોબાઈલ મળી રૃ.૧૩.૫૬ લાખનો મુદ્દામાલ કબજે લીધો 

ભાવનગર- શહેરના તરસામીયા રોડ પર આવેલ શિવસાગાર સોસાયટીમાંથી વિદેશી દારૃ અને બિયરના ટીન નો જથ્થો ભરેલી કાર સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર એલસીબીનો સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે,નિલેશ ઉર્ફે ભુરો બારોટ (રહે.શિવ સાગર સોસાયટી,તરસમીયા રોડ,ભાવનગર) ના ઘરે સાંચોરથી કાળા કલરની સ્કોર્પીયો કાર નંબર જીજે-૨૦-એજે ૭૦૮૭ માં ભારતીય બનાવટનો વિદેશી દારુ ભરીને લાવેલ છે. અને સાંચોરથી દારુ લાવવાવાળો અને નિલેશ બંને ત્યાં હાજર છે. જે બાતમી આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ દરોડો પાડી કારની તલાશી લેવા માટે કારને ખોલવા જતા બંસી ઉર્ફે સુરેશ બિશ્નોઇ (રહે.સાંચોર,રાજસ્થાન ) કારની ચાવી લઈને નાસી છૂટયો હતો.દરમિયાનમાં પોલીસે કારનો લોક ખોલવા માટે લોક ખોલવા વાળાને બોલાવી લોક ખોલાવી કારની અંદર તલાશી લેતા કારની પાછળની સીટ ઉપરથી વિદેશી દારૃની નાની મોટી બોટલ ૨૧૭૨ રૃ. ૩,૦૦ ,૪૨૩ અને બિયરના ટીન ૪૦૮ રૃ.૫૨,૩૩૯ ની મળી આવતા પોલીસે નિલેશ ઉર્ફે ભુરો કિશોરભાઇ બારોટને વિદેશી દારૃ, કાર, બિયર , મોબાઈલ મળી રૃ.૧૩,૫૬,૭૬૨ ના મુદામાલ સાથે ધરપકડ કરી પૂછપરછ કરતા બંસી ઉર્ફે સુરેશ બિશ્નોઇ (રહે. સાંચોર, રાજસ્થાન) દારૃ બિયરનો જથ્થો આપી ગયો હોવાની કબૂલાત કરતા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બન્ને શખ્સ વિરૃધ્ધ ભરતનગર પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગઢડામાં શાંતિ અને સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ: અસામાજિક તત્વોમાં ફફડાટ
GUJARAT

ગઢડામાં શાંતિ અને સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ: અસામાજિક તત્વોમાં ફફડાટ

June 22, 2026
એગ ફ્રીઝિંગ : મેટ્રો સિટીની મહિલાઓમાં કરિયર સાથે માતૃત્વ માટેનો નવતર વૈજ્ઞાનિક અભિગમ | Egg Freezing …
GUJARAT

એગ ફ્રીઝિંગ : મેટ્રો સિટીની મહિલાઓમાં કરિયર સાથે માતૃત્વ માટેનો નવતર વૈજ્ઞાનિક અભિગમ | Egg Freezing …

June 22, 2026
અમદાવાદ: ખાનપુરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ | Dead Body of Newborn Found…
GUJARAT

અમદાવાદ: ખાનપુરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ | Dead Body of Newborn Found…

June 22, 2026
Next Post
ગોંડલમાં એક જ રાતમાં પાંચ સ્થળે ત્રાટકેલા શિકલીગર ગેંગના બે સભ્યો ઝડપાયા | Two members of Shikligar …

ગોંડલમાં એક જ રાતમાં પાંચ સ્થળે ત્રાટકેલા શિકલીગર ગેંગના બે સભ્યો ઝડપાયા | Two members of Shikligar ...

ઇસનપુરની પરણીત મહિલાને પારકા પુરુષ સાથે પ્રેમ કરવો ભારે પડયો | A weires ngeni emén fefin an epwe ton…

ઇસનપુરની પરણીત મહિલાને પારકા પુરુષ સાથે પ્રેમ કરવો ભારે પડયો | A weires ngeni emén fefin an epwe ton...

મિત્રને જેલમાંથી બહાર કાઢવા કેસ પાછો ખેંચવાનું કહી યુવક પર હુમલો | A angei ewe alluk lon pwisin poun…

મિત્રને જેલમાંથી બહાર કાઢવા કેસ પાછો ખેંચવાનું કહી યુવક પર હુમલો | A angei ewe alluk lon pwisin poun...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જસ્ટિસ યશવંત વર્માએ અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ તરીકે શપથ લીધા, પણ કોઈ કામ નહીં કરી શકે

જસ્ટિસ યશવંત વર્માએ અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ તરીકે શપથ લીધા, પણ કોઈ કામ નહીં કરી શકે

1 year ago
સુરત કોંગ્રેસના પ્રવક્તાને પ્રોટોકોલનો ભંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે શહેર પ્રમુખની નોટિસ | Sura…

સુરત કોંગ્રેસના પ્રવક્તાને પ્રોટોકોલનો ભંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે શહેર પ્રમુખની નોટિસ | Sura…

7 months ago
રાજકોટના લક્ષ્મીનગરમાં મેગા ડિમોલિશન, 350થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા | rajkot laxminagar under…

રાજકોટના લક્ષ્મીનગરમાં મેગા ડિમોલિશન, 350થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા | rajkot laxminagar under…

3 months ago
લોકસભા સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ ન કર્યા હસ્તાક્ષર, કોંગ્રેસે આપ્યું કારણ | r…

લોકસભા સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ ન કર્યા હસ્તાક્ષર, કોંગ્રેસે આપ્યું કારણ | r…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News