gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયલા તાલુકાના ગરાંભડી ગામના ખેડૂત પુત્રએ સમગ્ર ગુજરાતમાં ટોપ 10માં સ્થાન હાંસલ કર્યુ….. | sayla g…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2026
in GUJARAT
0 0
0
સાયલા તાલુકાના ગરાંભડી ગામના ખેડૂત પુત્રએ સમગ્ર ગુજરાતમાં ટોપ 10માં સ્થાન હાંસલ કર્યુ….. | sayla g…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sayla Student Top 10 Gujarat: કહેવાય છે કે જો મનમાં કંઈક કરી છૂટવાની તમન્ના હોય, તો ગરીબી કે અંતરિયાળ વિસ્તાર ક્યારેય આડે આવતા નથી. આ વાતને સાચી સાબિત કરી બતાવી છે સાયલા તાલુકાના ગરાંભડી ગામના એક તેજસ્વી તારલાએ. ખેતી પર નિર્ભર પરિવારમાંથી આવતા અક્ષય કુકડીયાએ ધોરણ-10ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ટોપ-10માં સ્થાન મેળવીને સાયલા પંથકનું નામ રોશન કર્યું છે.

સંજોગો નહીં, મહેનત બોલે છે

ગરાંભડી ગામના ખેડૂત પ્રવીણભાઈના પુત્ર અક્ષય પ્રવીણભાઈ કુકડીયાએ ધોરણ-10ના પરિણામમાં 99.92 PR મેળવ્યા છે. અક્ષયે સમગ્ર ગુજરાતમાં 8મો રેન્ક હાંસલ કરીને સાબિત કરી દીધું છે કે સંઘર્ષ ભલે ગમે તેટલો હોય, પણ સખત મહેનતનું ફળ હંમેશા મીઠું મળે છે. સખત પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. 

આ પણ વાંચો : બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?

અંતરિયાળ ગામથી સફળતાના શિખર સુધી

અક્ષય બોટાદ જિલ્લાના સાકરડી ખાતે અભ્યાસ કરતો હતો. એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતો હોવા છતાં, અક્ષયે ક્યારેય સુવિધાઓનો અભાવ નડવા દીધો નથી. તેની આ અદભૂત સિદ્ધિ બદલ ગરાંભડી ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારજનો અને ગ્રામજનોએ તેને અભિનંદન પાઠવી મોઢું મીઠું કરાવ્યું હતું. માત્ર પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર સાયલા પંથક માટે ગૌરવની ક્ષણ છે. ખેતીકામ કરતા પિતા અને અંતરિયાળ વિસ્તારમાં રહીને મેળવેલી આ સફળતા આજે અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ તથા નિષ્ણાંત વ્…
GUJARAT

August 6, 2026
સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…

August 5, 2026
Next Post
લંડનમાં મહાવીર જન્મ કલ્યાણકનું ભવ્ય આયોજન, શાંતિ અને એકતાનો સંદેશ પાઠવ્યો | Mahavir Swami Janma Kaly…

લંડનમાં મહાવીર જન્મ કલ્યાણકનું ભવ્ય આયોજન, શાંતિ અને એકતાનો સંદેશ પાઠવ્યો | Mahavir Swami Janma Kaly...

ધો.10નું વડોદરાનું 78.38 ટકા પરિણામ : 1582 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ, 44 સ્કૂલોનું 100 ટકા અને બે સ્કૂ…

ધો.10નું વડોદરાનું 78.38 ટકા પરિણામ : 1582 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ, 44 સ્કૂલોનું 100 ટકા અને બે સ્કૂ...

અંકોડીયા પાસે યુવતીની ક્રૂર હત્યાનો ભેદ ખુલ્યો :: યુવતીને અન્ય યુવાન સાથે પ્રેમ હોવાની શંકા રાખી પ્ર…

અંકોડીયા પાસે યુવતીની ક્રૂર હત્યાનો ભેદ ખુલ્યો :: યુવતીને અન્ય યુવાન સાથે પ્રેમ હોવાની શંકા રાખી પ્ર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

INDIGO ની ફ્લાઈટમાં કારણ વિના લાફો ઝીંક્યો, આરોપી મુસાફરની ધરપકડ, VIDEO વાઈરલ | passenger slaps anot…

1 year ago
હાલારના બંને જિલ્લાઓમાં PGVCLને ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન 1 કરોડ 93 લાખનું નુકસાન | PGVCL suffered a…

11 months ago
મુદ્દત પૂર્ણ થવાના એક દી પહેલાં જ ભવનાથના મહંતની નિમણૂક રદ્દ | Appointment of Bhavnath’s Mahant canc…

ધ્રોલના ગાંધી ચોકમાં મટકી ફોડના કાર્યક્રમ દરમિયાન ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સાથે ત્રણ શખ્સોની બબાલ | 3…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News