gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાનનું એક વધુ દુસ્સાહસ : ભારતીય સીમા પાસે ટેન્કો ઊભી રાખી : લાઈવ-ફાયરિંગની પ્રેક્ટિસ | Another…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાનનું એક વધુ દુસ્સાહસ : ભારતીય સીમા પાસે ટેન્કો ઊભી રાખી : લાઈવ-ફાયરિંગની પ્રેક્ટિસ | Another…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– લાઈવ-ફાયરિંગમાં, સાંચાં અને ભારે શસ્ત્રો, અને ટેન્કો તથા તોપોનો ઉપયોગ કરવામાં આવે છે

નવીદિલ્હી : પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી પ્રવર્તી રહી છે. તેવામાં પાકિસ્તાનનું અન્ય દુસ્સાહસ બહાર આવ્યું છે. પાકિસ્તાની સેનાએ એલઓસી (લાઇ ઓફ કન્ટ્રોલ) પાસે યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ પ્રમાણે તે દરમિયાન લાઇવ ફાયરિંગ ડ્રીલ કરવામાં આવી જેમાં સાચાં ભારે શસ્ત્રો, ટેન્કો તથા તોપોનો ઉપયોગ કરવામાં આવે છે.

જ્યારથી ભારતે આતંકીઓ ઉપર એકશન લેવાની વાત કરી છે, ત્યારથી પાકિસ્તાન ડરી ગયું છે. રાત-દિવસ તેને ભારતના હુમલાનો ડર સતાવી રહ્યો છે. તેના મંત્રીએ અર્ધી રાતે મીડિયાને બોલાવી કહ્યું હતું કે, ભારત ગમે ત્યારે હુમલો કરી શકે તેમ છે.

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી પણ ભારતના હુમલાનો ભય દર્શાવી ચૂક્યા છે. તેવામાં પાકિસ્તાનની સેનાએ સાચાં શસ્ત્રો અને ગોળા-બારૂદ સાથે લાઈવ ફાયરિંગ પ્રેક્ટિસ શરૂ કરવાનું છે. લાઈવ ફાયરિંગ પ્રેક્ટિસનો અર્થ સાચા દારૂ-ગોળા સાથે ફાયરિંગ કરવાનો છે. આ તે પ્રકારની ડ્રીલ છે કે જેમાં કોઈપણ દેશ યુદ્ધ પૂર્વે પોતાની શક્તિનું પરીક્ષણ કરવા માટે કરે છે.

પાકિસ્તાનની ચેનલ જીઓ-ન્યૂઝે સેનાનો હવાલો આપતાં કહ્યું હતું કે આ અભ્યાસનો હેતુ દુશ્મનની કોઈ પણ આક્રમકતાનો મુંહ-તોડ જવાબ આપવાનો છે તે સાચાં યુદ્ધની તૈયારી રૂપે કરાય છે. તે યુદ્ધાભ્યાસમાં સેનાના જવાનો અને અધિકારીઓ સક્રિય હોય છે.

પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે ૨૯-૩૦ એપ્રિલ વચ્ચે કીયાની અને મંડલ સેક્ટર જે નિયંત્રણ પાસે છે ત્યાં કરવામાં આવ્યો હતો. કેટલાંક રિપોર્ટમાં ટિલ્લા-ટેસ્ટ-ફાયરિંગ-રેન્જનો પણ ઉલ્લેખ છે. ત્યાં પાકિસ્તાની સેના ઘણીવાર તેનાં શસ્ત્રોનું પરીક્ષણ કરે છે.

પાકિસ્તાની સેના કહે છે કે, ”આ સામાન્ય યુદ્ધાભ્યાસ છે, પરંતુ ઘટનાક્રમ જોતાં તે યુદ્ધાભ્યાસનો સમય અને સ્થળ સામા પક્ષને (ભારતને) ઉશ્કેરવા માટે જ હોઈ શકે તેમ વિશ્લેષકોનું કહેવું છે.”

ભારતે પાકિસ્તાન ઉપર પહેલાં જ આક્ષેપ કર્યો છે કે જમ્મુ અને કાશ્મીરનાં પહેલગામમાં ૨૬ નિર્દોષ સહેલાણીઓની હત્યા પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ જ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું | Tamil Nadu Cris…
INDIA

તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું | Tamil Nadu Cris…

May 8, 2026
‘વિજયને સમર્થન આપવું એ કોંગ્રેસનો વાહિયાત નિર્ણય…’, મણિશંકર અય્યર પાર્ટી પર બગડ્યાં | Tamil Nadu P…
INDIA

‘વિજયને સમર્થન આપવું એ કોંગ્રેસનો વાહિયાત નિર્ણય…’, મણિશંકર અય્યર પાર્ટી પર બગડ્યાં | Tamil Nadu P…

May 8, 2026
બંગાળના નવા CMનું નામ નક્કી! ભાજપ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાવશે, ઔપચારિક જાહેરાત બાકી | Suv…
INDIA

બંગાળના નવા CMનું નામ નક્કી! ભાજપ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાવશે, ઔપચારિક જાહેરાત બાકી | Suv…

May 8, 2026
Next Post
જાહેર વિતરણ પદ્ધતિ મારફત ઘઉંના પૂરવઠાને પૂર્વવત કરવા વિચારાશે | Consideration will be given to resto…

જાહેર વિતરણ પદ્ધતિ મારફત ઘઉંના પૂરવઠાને પૂર્વવત કરવા વિચારાશે | Consideration will be given to resto...

એપ્રિલના બીજા પાક્ષિકમાં FPIનો રોકાણ પ્રવાહ 4.5 અબજ ડોલર | FPI investment inflows in the second fort…

એપ્રિલના બીજા પાક્ષિકમાં FPIનો રોકાણ પ્રવાહ 4.5 અબજ ડોલર | FPI investment inflows in the second fort...

કોમર્શિયલ એલપીજી સિલિન્ડર રૂ. 14.50 સસ્તું થયું, એટીએફના ભાવ પણ ઘટયા | Commercial LPG cylinder becom…

કોમર્શિયલ એલપીજી સિલિન્ડર રૂ. 14.50 સસ્તું થયું, એટીએફના ભાવ પણ ઘટયા | Commercial LPG cylinder becom...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GST ઘટાડા બાદ ચીજો સસ્તી ન મળે તો અહીં કરજો ફરિયાદ, તાત્કાલિક એક્શન લેવાશે | government has launched…

GST ઘટાડા બાદ ચીજો સસ્તી ન મળે તો અહીં કરજો ફરિયાદ, તાત્કાલિક એક્શન લેવાશે | government has launched…

8 months ago
આજે વસૂલાતો કરોડોનો ટેક્સ રાજનેતાઓની સુખાકારી માટે… પ્રજાને તો ભૂલાવી જ દેવાઈ | Public Anger Grows…

આજે વસૂલાતો કરોડોનો ટેક્સ રાજનેતાઓની સુખાકારી માટે… પ્રજાને તો ભૂલાવી જ દેવાઈ | Public Anger Grows…

4 weeks ago
Happy Birthday Kashish Rathore

Happy Birthday Kashish Rathore

10 months ago
ભાજપના બળવાખોર મહિલા સભ્ય વનિતા શાહના પતિ વિપુલ શાહને પાલિકાના પ્રમુખ બનાવી દીધા | Vipul Shah husban…

ભાજપના બળવાખોર મહિલા સભ્ય વનિતા શાહના પતિ વિપુલ શાહને પાલિકાના પ્રમુખ બનાવી દીધા | Vipul Shah husban…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News