gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિસિપલ તંત્રની ઘોર બેદરકારી, વટવા બીબી તળાવ પાસે ભૂવામાં યુવક બાઈક સાથે ગરકાવ થઈ ગયો | negligenc…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in GUJARAT
0 0
0
મ્યુનિસિપલ તંત્રની ઘોર બેદરકારી, વટવા બીબી તળાવ પાસે ભૂવામાં યુવક બાઈક સાથે ગરકાવ થઈ ગયો | negligenc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર,6 મે,2026

અમદાવાદમાં વટવા બીબી તળાવ પાસે ગત રાત્રિએ બાઈક સાથે પસાર
થઈ રહેલ યુવક ભૂવામા ગરકાવ થઈ ગયો હતો.રાત્રિના ૮.૩૦ની આસપાસની આ ઘટના હોવા છતાં
ફાયર વિભાગ અને ઝોનના એડીશનલ સીટી ઈજનેરે આ પ્રકારની ઘટના બની હોવાનો બુધવારે
સવારે ૯.૩૦ કલાકે સ્વીકાર કર્યો હતો.મ્યુનિસિપલ તંત્રની ઘોર બેદરકારી છતાં ઈજાગ્રસ્ત
યુવક એલ.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અને મહામંત્રી
દર્શક ઠાકરની કાર ઉપર વૃક્ષ પડવાની ઘટના 
મંગળવારે રાતે બની હતી.ઘટનામા બંનેનો આબાદ બચાવ થયો હતો.ડ્રાઈવરને સામાન્ય
ઈજા થઈ હતી.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ,અંકિત યાદવ નામનો યુવાન મંગળવારે રાત્રિના સમયે બીબી તળાવ
પાસેથી બાઈક ઉપર પસાર થઈ રહયો હતો તે સમયે 
મોટા ભૂવામા ગરકાવ થઈ જતા આ અણધારી દુર્ઘટના જોઈને આસપાસના લોકો સ્તબ્ધ થઈ
ગયા હતા.લોકોએ સાવચેતી વાપરીને આસપાસ બેરીકેડસ મૂકી દીધા હતા.જેથી અન્ય કોઈ વાહન
ભૂવામા ના ખાબકે.ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામા આવતા  ફાયરના જવાનોએ ભારે મહેનત પછી  દોરડાની મદદથી ભૂવામા ગરકાવ થયેલા યુવકને બહાર
કાઢી સારવાર માટે મોકલી આપ્યો હતો.નોંધપાત્ર બાબત એ છે કે
, યુવક બચી ગયો છે
પરંતુ કોર્પોરેશનના બે વિભાગ દ્વારા બાર કલાક સુધી સમગ્ર ઘટના ઉપર ઢાંકપિછોડો
કરાયો હતો.એક અન્ય ઘટનામા શેલ્બી હોસ્પિટલ પાસે આવેલી દક્ષિણ-પશ્ચિમ ઝોનની કચેરી
પાસે શહેર ભાજપ પ્રમુખની કાર ઉપર વૃક્ષ ધરાશાયી થયુ હતુ.મંગળવારે રાત્રિના સમયે
યુવકની ભૂવામા ગરકાવ થવાની ઘટનાની મ્યુનિસિપલ કમિશનરે ગંભીર નોંધ લીધી હતી.તેમણે
જયાં પણ મ્યુનિસપલ કોર્પોરેશનની કામગીરી ચાલતી હોય ત્યા ૧૦૦ મીટર પહેલા સાઈનેઝ
મુકવા સુચના આપી હતી.

ડેપ્યુટી સીટી ઈજનેરને રજૂઆત કરાઈ હોવા છતાં બેદરકારી

ચોંકાવનારી બાબત તો એ છે કે,૨૭ એપ્રિલના રોજ ડેપ્યુટી સીટી ઈજનેરને સ્થાનિકો દ્વારા આ
વિસ્તારમા ભૂવો પડવાની દહેશત હોવાની રજૂઆત કરવામા આવી હતી.પરંતુ સ્થાનિકોની
રજૂઆતને કચરાપેટીમા નાંખી દેવામા આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …
GUJARAT

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …

June 21, 2026
છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર …
GUJARAT

છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર …

June 21, 2026
NEET-UGની પુન:પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, વિદ્યાર્થીઓએ કહ્યું,-‘પેપરમાં કેમેસ્ટ્રી અને ફિઝિક…
GUJARAT

NEET-UGની પુન:પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, વિદ્યાર્થીઓએ કહ્યું,-‘પેપરમાં કેમેસ્ટ્રી અને ફિઝિક…

June 21, 2026
Next Post
કોર્પોરેશનનુ આજે મેગા ડ્રાઈવ , અમદાવાદમાં HPV વેકસિન કામગીરી, ૨૨ હજારને રસી અપાઈ | Corporation’s meg…

કોર્પોરેશનનુ આજે મેગા ડ્રાઈવ , અમદાવાદમાં HPV વેકસિન કામગીરી, ૨૨ હજારને રસી અપાઈ | Corporation's meg...

હિલડ્રાઈવ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો | Power supply disrupted in areas under Hi…

હિલડ્રાઈવ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો | Power supply disrupted in areas under Hi...

ઊના-ગીરગઢડા પંથકમાં મિનિ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ | Torrential rain with mini storm in Una Girgadh…

ઊના-ગીરગઢડા પંથકમાં મિનિ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ | Torrential rain with mini storm in Una Girgadh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર: કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, તોલ-માપ વિભાગને મળ્યો ધમકીભર્યો ઈમેલ | B…

ગાંધીનગર: કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, તોલ-માપ વિભાગને મળ્યો ધમકીભર્યો ઈમેલ | B…

3 months ago
ચાઈનીઝ ફોનથી ચેતજો: બોટાદમાં યુવકના ખિસ્સામાં રહેલા મોબાઇલમાં થયો બ્લાસ્ટ, જાંઘના ભાગે પહોંચી ઈજા | …

ચાઈનીઝ ફોનથી ચેતજો: બોટાદમાં યુવકના ખિસ્સામાં રહેલા મોબાઇલમાં થયો બ્લાસ્ટ, જાંઘના ભાગે પહોંચી ઈજા | …

11 months ago
મહિને સ્ટ્રીટલાઈટ બંધ રહેવાની ૮ હજાર ફરિયાદ, દક્ષિણઝોનમાં સ્ટ્રીટલાઈટનો કોન્ટ્રાકટ અન્ય કંપનીને અપાશ…

મહિને સ્ટ્રીટલાઈટ બંધ રહેવાની ૮ હજાર ફરિયાદ, દક્ષિણઝોનમાં સ્ટ્રીટલાઈટનો કોન્ટ્રાકટ અન્ય કંપનીને અપાશ…

3 months ago
જાફરાબાદના દરિયામાં 11 માછીમારોનો બીજી દિવસે પણ કોઈ પત્તો લાગ્યો નહીં | No trace of 11 fishermen fou…

જાફરાબાદના દરિયામાં 11 માછીમારોનો બીજી દિવસે પણ કોઈ પત્તો લાગ્યો નહીં | No trace of 11 fishermen fou…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News