gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોર્પોરેશનનુ આજે મેગા ડ્રાઈવ , અમદાવાદમાં HPV વેકસિન કામગીરી, ૨૨ હજારને રસી અપાઈ | Corporation’s meg…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in GUJARAT
0 0
0
કોર્પોરેશનનુ આજે મેગા ડ્રાઈવ , અમદાવાદમાં HPV વેકસિન કામગીરી, ૨૨ હજારને રસી અપાઈ | Corporation’s meg…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,બુધવાર,6 મે,2026

ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપતી હયુમન પેપિલોમા વાયરસ
વેકિસન આપવા અમદાવાદમા આજે મ્યુનિસિપલ કોર્પોરેશન મેગા ડ્રાઈવ કરશે.શહેરમાં ૧૫
વર્ષ સુધીની કિશોરીઓને ત્રણ હજાર રૃપિયાની વેકિસન વિનામૂલ્યે અપાશે. વેકિસનનો
વધુને વધુ કિશોરીઓને લાભ મળે એ પ્રકારે આયોજન કરવા મ્યુનિસિપલ કમિશનરે આરોગ્ય
અધિકારીને સુચના આપવી પડી હતી.કુલ ૪૮૫૬૧ના લક્ષ્યાંક સામે અત્યારસુધીમા ૨૨૧૩૭
કિશોરીઓનુ રસીકરણ કરાયુ છે.

અમદાવાદમાં એચ.પી.વી.વેકિસનને લગતો કેટલો લક્ષ્યાંક છે એવો
સવાલ ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર ડોકટર ભાવિન સોલંકીને કરવામા આવ્યો હતો. તેમણે ૪૮
હજારનો લક્ષ્યાંક હોવાનુ કહેતા કમિશનરે તેમની પાસેથી ઝોન વાઈસ કયાં કેટલી  વેકિસન અપાઈ તેની વિગત માંગી હતી. દક્ષિણ
ઝોનમાં સૌથી ઓછી વેકિસન અપાઈ હોવાથી હેલ્થ અને હોસ્પિટલ વિભાગના ડેપ્યુટી કમિશનર
ભરત પરમારને કમિશનરે ટકોર કરતા કહ્યુ
,
તમારા જ ઝોનમા આટલુ નબળુ પરફોર્મન્સ કેમ કરીને ચલાવી શકાય.કમિશનરે મેડીકલ
ઓફિસરને શહેરની અલગ અલગ શાળાઓમા જઈ તેના આચાર્યો તેમજ વાલીઓને પણ આ વેકિસનનુ મહત્વ
સમજાવવા માટે કહ્યુ હતુ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં વ્યવસ્થાના ધજાગરા: સંખ્યાબળ બતાવવાની હોડમાં હોલ હાઉસફુલ | …
GUJARAT

June 21, 2026
પંચમહાલ: ગોધરા-શહેરા રોડ પર કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવીનું મોત, બે ઈજાગ્રસ્ત | Two Dea…

જામનગર: ગ્રેઇન માર્કેટમાં જર્જરિત કસ્ટમ હાઉસ ઇમારતનું ડિમોલિશન, 1 હિટાચી અને 2 જેસીબી કામે લાગ્યા | …

Next Post
હિલડ્રાઈવ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો | Power supply disrupted in areas under Hi…

હિલડ્રાઈવ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો | Power supply disrupted in areas under Hi...

ઊના-ગીરગઢડા પંથકમાં મિનિ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ | Torrential rain with mini storm in Una Girgadh…

ઊના-ગીરગઢડા પંથકમાં મિનિ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ | Torrential rain with mini storm in Una Girgadh...

જોખમી ખાડા માટે પાલિકાને દોષી ગણી બાંટવાના નગરપતિ પર હુમલો | Attack on the mayor of Bantwal blaming …

જોખમી ખાડા માટે પાલિકાને દોષી ગણી બાંટવાના નગરપતિ પર હુમલો | Attack on the mayor of Bantwal blaming ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: દિલ્હીમાં સૌરભ ભારદ્વાજ સહિત આપના ત્રણ નેતાઓ વિરૂદ્ધ FIR, સાંતા ક્લોઝના અપમાનનો આરોપ | FIR ag…

6 months ago
ઇન્ડિયન ઓપન કિકબોક્સિંગ કપમાં અક્ષદાનું શાનદાર પ્રદર્શન : સુવર્ણ અને કાંસ્ય પદક હાંસલ કરી વડોદરાનું …

4 months ago
ગુજરાતના 26 લોકસભા સાંસદોએ પણ 384 કરોડની ગ્રાન્ટ મેળવી છતાં 82.47 કરોડ જ ખર્ચ્યા | gujarat mps lag i…

4 weeks ago
ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા ઇસમોના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફરી વળ્યા | Bulldozers again hit ill…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News