gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઊના-ગીરગઢડા પંથકમાં મિનિ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ | Torrential rain with mini storm in Una Girgadh…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in GUJARAT
0 0
0
ઊના-ગીરગઢડા પંથકમાં મિનિ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ | Torrential rain with mini storm in Una Girgadh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સતત બીજા દિવસે ભરઉનાળે ચોમાસાનો માહોલ  ભારે પવનથી વૃક્ષો પડી ગયાં, કેરીઓ ખરી પડી, ગામડાઓમાં પાણી વહેતા થયા, ખેડૂતોમાં ચિંતાનું મોજું

ઊના, ધોકડવા, : ઊના અને ગીરગઢડા પંથકમાં આજે મિનિ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગઈકાલે તુલસીશ્યામ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડયા બાદ આજે બીજા દિવસે પણ પંથકમાં ભર ઉનાળે ચોમાસાનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવનથી વૃક્ષો પડી ગયા હતા. તેમજ કેરીઓ ખરી પડતા ખેડૂતોને નુકસાની સહન કરવી પડશે.

દક્ષિણ-પશ્ચિમ તરફના ભેજવાળા પવનને લીધે ઊના-ગીરગઢડા પંથકમાં સતત બીજા દિવસે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ગઈકાલે તુલસીશ્યામ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડયા બાદ આજે ફરી વાતાવરણમાં પલટો આવવા સાથે બપોરના ત્રણ વાગ્યા પછી મીની વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસવો શરૂ થયો હતો. ઊના શહેર તેમજ ગીરગઢડા તાલુકાના વાજડી, ધોકડવા, બેડીયા, મોતીસર, હરમડીયા, પીછવી, એભલવડ, બાબરીયા, થોરડી, નાના-મોટા સમઢીયાળા, બંધારડા સહિતના ગામોમાં એક કલાક સુધી વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા હતા. ભારે પવનને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા હતા. પવન ફૂંકાવાના કારણે આંબાના ઝાડ પરથી કેરીઓ ખરી ગઈ હતી. ઉનાળાની તુમાં કમોસમી વરસાદ/માવઠાને લીધે તલ, માંડવીના પાક અને કેરીના ફાલને નુકસાન થવાની શકયતાથી ખેડૂતોમાં ચિંતાનું મોજું છવાયું છે.  

ધોકડવા પાસે ટ્રાન્સફોર્મર પર વીજળી પડતાં વીજ પુરવઠો ખોરવાયો

ધોકડવા ગામના બાયપાસ પાસે ટ્રાન્સફોર્મર પર વીજળી પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો. જ્યારે ઊનામાં પણ ભારે પવનથી એક કલાક સુધી વીજ પુરવઠાને અસર થઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …
GUJARAT

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …

June 21, 2026
છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર …
GUJARAT

છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર …

June 21, 2026
NEET-UGની પુન:પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, વિદ્યાર્થીઓએ કહ્યું,-‘પેપરમાં કેમેસ્ટ્રી અને ફિઝિક…
GUJARAT

NEET-UGની પુન:પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, વિદ્યાર્થીઓએ કહ્યું,-‘પેપરમાં કેમેસ્ટ્રી અને ફિઝિક…

June 21, 2026
Next Post
જોખમી ખાડા માટે પાલિકાને દોષી ગણી બાંટવાના નગરપતિ પર હુમલો | Attack on the mayor of Bantwal blaming …

જોખમી ખાડા માટે પાલિકાને દોષી ગણી બાંટવાના નગરપતિ પર હુમલો | Attack on the mayor of Bantwal blaming ...

વ્હોટ્સએપમાં MLA વિરોધી ટિપ્પણી કરનાર ભાજપના જ કાર્યકરો પર હુમલો | BJP workers attacked for making a…

વ્હોટ્સએપમાં MLA વિરોધી ટિપ્પણી કરનાર ભાજપના જ કાર્યકરો પર હુમલો | BJP workers attacked for making a...

રૂ. 44 લાખનાં ગેસની ચોરી અંગે શાપરનાં કારખાનાનાં 3 સંચાલકોની ધરપકડ | 3 managers of Shapar factory ar…

રૂ. 44 લાખનાં ગેસની ચોરી અંગે શાપરનાં કારખાનાનાં 3 સંચાલકોની ધરપકડ | 3 managers of Shapar factory ar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા ખેડાના કંથરઇ ગામના યુવકનું મોત | A youth from Kantharai village in …

અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા ખેડાના કંથરઇ ગામના યુવકનું મોત | A youth from Kantharai village in …

4 months ago
અમરેલી પર વરસાદી આફત! સગર્ભાને JCBમાં લઈ જવાઈ, રાજુલામાં 50 લોકોનું રેસ્ક્યૂ; સર્વત્ર પાણી જ પાણી | …

અમરેલી પર વરસાદી આફત! સગર્ભાને JCBમાં લઈ જવાઈ, રાજુલામાં 50 લોકોનું રેસ્ક્યૂ; સર્વત્ર પાણી જ પાણી | …

8 months ago
ધ્રાંગધ્રાના કંકાવટી ગામે સોની વેપારીની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ : ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટ…

ધ્રાંગધ્રાના કંકાવટી ગામે સોની વેપારીની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ : ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટ…

7 months ago
ભગવાન શ્રીરામની વાનરસેનાએ બાંધેલો રામસેતુ આજે પણ ભારતમાં સમુદ્ર પરનો સૌથી મોટો પુલ | ram setu larges…

ભગવાન શ્રીરામની વાનરસેનાએ બાંધેલો રામસેતુ આજે પણ ભારતમાં સમુદ્ર પરનો સૌથી મોટો પુલ | ram setu larges…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News