gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર …

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in INDIA
0 0
0
પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Sindoor:  ગયા વર્ષે પહલગામમાં થયેલા ઘાતકી આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેના જવાબમાં ભારતે પાકિસ્તાની આતંકી ઠેકાણાઓ અને તેમના સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિરુદ્ધ આ અત્યંત ગુપ્ત અને પ્રચંડ ઓપરેશન પાર પાડ્યું હતું. એક વર્ષ પૂર્ણ થવા પર થલ સેના, વાયુસેના અને નૌસેનાના ઉચ્ચ અધિકારીઓએ આ ઓપરેશનની સફળતાની વિગતો જાહેર કરી છે.

પાકિસ્તાનને પહોંચાડેલું ભારે નુકસાન

લેફ્ટિનન્ટ જનરલ રાજીવ ઘઈ, એર માર્શલ અવધેશ ભારતી અને વાઈસ એડમિરલ એએન પ્રમોદે સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, આ ઓપરેશન આતંકવાદ સામે ભારતની દ્રઢ ઈચ્છાશક્તિનું પ્રતીક છે. આ ઓપરેશન દરમિયાન ભારતે પાકિસ્તાનના 13 વિમાન તોડી પાડ્યા હતા અને 11 સૈન્ય બેઝને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ ઓપરેશનમાં 100થી વધુ પાકિસ્તાની સૈનિકોને ઠાર કરવામાં આવ્યા હતા.

આત્મનિર્ભર ભારતની તાકાત: 65% સ્વદેશી હથિયારોનો વપરાશ

લેફ્ટિનન્ટ જનરલ રાજીવ ઘઈ (તત્કાલીન DGMO) એ જણાવ્યું કે, આ ઓપરેશનમાં 65 ટકાથી વધુ સંરક્ષણ ઉપકરણો સ્વદેશી હતા, જે આત્મનિર્ભર ભારતની વધતી શક્તિ દર્શાવે છે. સરકારે સેનાને સંપૂર્ણ ‘પ્રોફેશનલ ફ્રીડમ’ અને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા, જેના કારણે પાકિસ્તાનની તમામ નપાક હરકતોને જડબાતોડ જવાબ આપી શકાયો. પાકિસ્તાન એટલું મજબૂર બન્યું હતું કે તેણે ઓપરેશન રોકવા માટે અપીલ કરવી પડી હતી.” 

તેમણે વધુમાં ઉમેર્યું કે ‘ઓપરેશન સિંદૂર’ એ અંત નથી, પણ એક નવી શરૂઆત છે.

વાયુસેના અને ‘જીવો અને જીવવા દો’ની નીતિ

એર માર્શલ અવધેશ ભારતીએ જણાવ્યું કે ભારતીય સેના હંમેશા ‘જીવો અને જીવવા દો’ (Live and Let Live) ની ફિલસૂફીમાં માને છે, પરંતુ જ્યારે કોઈ અમારી શાંતિને નબળાઈ માને છે ત્યારે તેને નિર્ણાયક જવાબ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, જ્યારે ભારતનું પહેલું હથિયાર પાકિસ્તાની ટાર્ગેટ પર ત્રાટક્યું ત્યારે શહીદ પરિવારોને આંશિક ન્યાય મળ્યો હતો. વાયુસેના હાલમાં ‘મિશન સુદર્શન ચક્ર’ હેઠળ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહી છે.

નૌસેનાએ પાકિસ્તાની સમુદ્રી માર્ગો પર મેળવ્યું નિયંત્રણ

વાઈસ એડમિરલ એએન પ્રમોદે (DGNO) ખુલાસો કર્યો કે આ ઓપરેશનમાં ભારતીય નૌસેનાએ બેટલ કેરિયર ગ્રુપ, સબમરીન અને અન્ય સંપત્તિઓ તૈનાત કરી હતી. નૌસેનાએ સ્ટ્રાઈક્સમાં સક્રિય ભાગ લેવા ઉપરાંત પાકિસ્તાનના વ્યાપારી માર્ગોને પણ નિયંત્રિત કર્યા હતા, જેનાથી પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યું હતું.

ભારતીય સશસ્ત્ર દળોએ સ્પષ્ટ કર્યું છે કે ભારત હવે આતંકવાદ વિરુદ્ધ ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ પર ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં પણ કોઈપણ પડકારનો સામનો કરવા સંપૂર્ણ સજ્જ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
નીતિશ કુમારના પુત્ર નિશાંત બન્યા મંત્રી: બિહારમાં ‘સમ્રાટ’ સેના તૈયાર, PM મોદીની હાજરીમાં શપથવિધિ | …

નીતિશ કુમારના પુત્ર નિશાંત બન્યા મંત્રી: બિહારમાં 'સમ્રાટ' સેના તૈયાર, PM મોદીની હાજરીમાં શપથવિધિ | ...

ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી | imd weat…

ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી | imd weat...

અમદાવાદ: નાના ચિલોડા સર્કલ પર ટ્રાફિક જામની સમસ્યાનો અંત, બે કટ બંધ કરાયા | Ahmedabad Traffic Relief…

અમદાવાદ: નાના ચિલોડા સર્કલ પર ટ્રાફિક જામની સમસ્યાનો અંત, બે કટ બંધ કરાયા | Ahmedabad Traffic Relief...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: સુભાષબ્રિજ બંધ થતાં ટ્રાફિકથી હજારો લોકો પરેશાન, 24 કલાકમાં વાડજ પાસેનો રસ્તો પહોળો કરવા આદ…

અમદાવાદ: સુભાષબ્રિજ બંધ થતાં ટ્રાફિકથી હજારો લોકો પરેશાન, 24 કલાકમાં વાડજ પાસેનો રસ્તો પહોળો કરવા આદ…

8 months ago
બાળકીના હત્યારાનું પોલીસ વાનમાં જ PSI અને કોન્સ્ટેબલો પર ફાયરિંગ | murdere firing on police

બાળકીના હત્યારાનું પોલીસ વાનમાં જ PSI અને કોન્સ્ટેબલો પર ફાયરિંગ | murdere firing on police

1 month ago
ભાજપ સંગઠન, કેન્દ્રમાં ફેરફારની તૈયારી, 19મીએ નિર્ણયની શક્યતા | BJP organization preparations for ch…

ભાજપ સંગઠન, કેન્દ્રમાં ફેરફારની તૈયારી, 19મીએ નિર્ણયની શક્યતા | BJP organization preparations for ch…

1 year ago
કિંમતી ધાતુની તેજી પર બ્રેક વાગી, સોનું એક લાખ અંદર, ચાંદીમાં પણ નોંધાયો ઘટાડો, જાણો આજના ભાવ | Gold…

કિંમતી ધાતુની તેજી પર બ્રેક વાગી, સોનું એક લાખ અંદર, ચાંદીમાં પણ નોંધાયો ઘટાડો, જાણો આજના ભાવ | Gold…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News