gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેર અને જામજોધપુર પંથકમાં જુગાર વિરુદ્ધ પોલીસના બે સ્થળે દરોડા : બે અલગ કાર્યવાહીમાં 10 આરોપ…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in GUJARAT
0 0
0
જામનગર શહેર અને જામજોધપુર પંથકમાં જુગાર વિરુદ્ધ પોલીસના બે સ્થળે દરોડા : બે અલગ કાર્યવાહીમાં 10 આરોપ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Gambling Raid : જામનગર શહેર તથા જામજોધપુર પંથકમાં પોલીસ દ્વારા જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરતાં બે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી કુલ દસ આરોપીઓને ઝડપવામાં આવ્યા છે. બંને બનાવોમાં પોલીસે રોકડ રકમ અને જુગારના સાધનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ બનાવમાં જામનગર શહેરના સીટી સી. ડિવિઝન પોલીસ દ્વારા ગોકુલનગર વિસ્તારની પ્રજાપતિ સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન કલ્પનાબેન બાબુભાઈ ચુડાસમા નામની મહિલા, ઉપરાંત દિલીપ વશરામભાઈ પાથર, વજશી અરજણભાઈ ગોજિયા, રમેશ પાલાભાઈ વસરા, અને કિશોરભાઈ નાનજીભાઈ વારોતરીયા વગેરે પાંચ આરોપીઓ ગંજીપત્તાના પાનાથી તીનપત્તી નામનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 14,500 તેમજ જુગારના પાના જપ્ત કર્યા હતા. તમામ આરોપીઓ સામે જુગાર ધારા ભંગની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

બીજી કાર્યવાહી જામજોધપુર વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી. પોલીસને મળેલી માહિતીના આધારે રાણ વિસ્તારમાં આવેલ ઝાડ નીચે જાહેરમાં જુગાર રમાતો હોવાના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન પાંચ વ્યક્તિઓ કિરણભાઈ સામતભાઈ ડાંગર, ભુપતભાઈ ટપુભાઈ ગોજીયા, કનાભાઇ જીવાભાઇ કરમુર, હેમંતભાઈ પાલાભાઈ અને કાનાભાઈ પોલાભાઈ કરંગીયા ગંજીપત્તાના પાનાથી પૈસાની હારજીત કરતા ઝડપાયા હતા. પોલીસે કુલ રૂપિયા 5,570ની રોકડ રકમ તથા પત્તા જપ્ત કર્યા હતા. જેમાંથી બે આરોપીઓને નોટિસ આપી મુકત કરવામાં આવ્યા છે જ્યારે ત્રણ આરોપીઓને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ તંત્ર દ્વારા શહેર અને તાલુકા વિસ્તારમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ તથા નિષ્ણાંત વ્…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ તથા નિષ્ણાંત વ્…

August 6, 2026
સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ
GUJARAT

સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ

August 6, 2026
ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…
GUJARAT

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…

August 5, 2026
Next Post
જામનગર જિલ્લામાં ‘નો ડ્રગ્સ’ ડ્રાઈવ : મોટીખાવડી ગામની કરિયાણાની દુકાનમાં દરોડો, ગાંજાના જથ્થા સાથે બ…

જામનગર જિલ્લામાં 'નો ડ્રગ્સ' ડ્રાઈવ : મોટીખાવડી ગામની કરિયાણાની દુકાનમાં દરોડો, ગાંજાના જથ્થા સાથે બ...

જામનગરમાં લૂંટના ઇરાદે થયેલી હત્યાના બનાવમાં પકડાયેલો આરોપી એક દિવસના રિમાન્ડ પર : મૃતકનો મોબાઈલ ફોન…

જામનગરમાં લૂંટના ઇરાદે થયેલી હત્યાના બનાવમાં પકડાયેલો આરોપી એક દિવસના રિમાન્ડ પર : મૃતકનો મોબાઈલ ફોન...

અમદાવાદ: નારણપુરામાં બેકાબૂ બનેલી AMTS બસે કાર-બાઈકને અડફેટે લીધા, ક્રોસિંગ પર ટ્રાફિક જામ | AMTS Bu…

અમદાવાદ: નારણપુરામાં બેકાબૂ બનેલી AMTS બસે કાર-બાઈકને અડફેટે લીધા, ક્રોસિંગ પર ટ્રાફિક જામ | AMTS Bu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કર્ણાટક કોંગ્રેસમાં ઘમસાણ: રાહુલ ગાંધી સામે સવાલ ઉઠાવનારા મંત્રીનું રાજીનામું | siddaramiah close kn…

કર્ણાટક કોંગ્રેસમાં ઘમસાણ: રાહુલ ગાંધી સામે સવાલ ઉઠાવનારા મંત્રીનું રાજીનામું | siddaramiah close kn…

12 months ago
ગોમતી ઘાટે જતાં શ્રદ્ધાળુઓ સાવધાન! દ્વારકાનો દરિયો તોફાની બનતા 10-15 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા | Waves 1…

ગોમતી ઘાટે જતાં શ્રદ્ધાળુઓ સાવધાન! દ્વારકાનો દરિયો તોફાની બનતા 10-15 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા | Waves 1…

12 months ago
ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, મોંઘેરી કાર થશે સસ્તી, ડ્યુટીમાં 90% સુધીનો ઘટાડો કરાયો…

ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, મોંઘેરી કાર થશે સસ્તી, ડ્યુટીમાં 90% સુધીનો ઘટાડો કરાયો…

1 year ago
2026ની બ્રિકસ શિખર પરિષદ ભારતમાં મળશે : વડાપ્રધાન મોદી લગભગ તમામને મળ્યા

2026ની બ્રિકસ શિખર પરિષદ ભારતમાં મળશે : વડાપ્રધાન મોદી લગભગ તમામને મળ્યા

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News