gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: કાલુપુર ફ્રૂટ માર્કેટમાં AMCની કાર્યવાહી, ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરાયા | Traffic Relie…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: કાલુપુર ફ્રૂટ માર્કેટમાં AMCની કાર્યવાહી, ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરાયા | Traffic Relie…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AMC Clears Encroachments At Kalupur, Ahmedabad: અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાને હલ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે (સાતમી મે) વહેલી સવારથી જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાલુપુર ફ્રૂટ માર્કેટ ખાતે માર્ગો પર થયેલા દબાણો દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા.

ટ્રાફિક વ્યવસ્થા સુગમ બનાવવા એક્શન પ્લાન

મળતી માહિતી અનુસાર, શહેરના કોટ વિસ્તારમાં અને ખાસ કરીને રેલવે સ્ટેશન નજીક આવેલા કાલુપુર ફ્રૂટ માર્કેટમાં વહેલી સવારથી જ ફળોની હરાજી અને ખરીદ-વેચાણ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. આ દરમિયાન અનેક વેપારીઓ અને પથારાવાળાઓ દ્વારા જાહેર માર્ગો પર દબાણ કરવામાં આવતું હતું, જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે AMCની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: ચાંગોદર GIDCમાં દારૂબંધીના લીરેલીરા, પોલીસ સ્ટેશનના 2 કિમીના ઘેરાવામાં જ દેશી દારૂની રેલમછેલ

વિવિધ વિભાગોના સંયુક્ત ઓપરેશનથી દબાણ દૂર કરાયા

AMCના એસ્ટેટ અને એન્ક્રોચમેન્ટ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા માર્કેટના મુખ્ય માર્ગો અને જાહેર જગ્યાઓ પર થયેલા અનધિકૃત દબાણોને હટાવવામાં આવ્યા હતા. ફૂટપાથ અને રસ્તા પર નડતરરૂપ લારી-ગલ્લા તેમજ અન્ય સામાન જપ્ત કરીને રસ્તાઓ પહોળા કરવામાં આવ્યા હતા.

નાગરિકો અને વેપારીઓને મળશે રાહત

માર્ગો ખુલ્લા થવાથી ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને સ્થાનિક વેપારીઓને પણ વ્યવસ્થિત રીતે વેપાર કરવામાં સરળતા રહેશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નારોલ-અસલાલી હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ડાક પાર્સલના વાહનમાં મોપેડ ઘૂસી જતાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત …
GUJARAT

June 22, 2026
છોટાઉદેપુર: ઓડ ગામે વીજ કરંટ લાગતાં બાળકનું મોત, MGVCLની બેદરકારીએ માસૂમનો જીવ લીધો! | Chhota Udepur…

ગુજરાતના 110 ડેમમાં 20%થી ઓછું જળસ્તર, અમદાવાદમાં હજુ એક સપ્તાહ વરસાદની શક્યતા નહીંવત | Gujarat Wate…

Next Post
વડોદરામાં હરણીની‌ સોસાયટીના મકાનમાં પોલીસનો દરોડો, દારૂ પીધેલા ચાર મિત્રો પકડાયા | Police raid Haran…

વડોદરામાં હરણીની‌ સોસાયટીના મકાનમાં પોલીસનો દરોડો, દારૂ પીધેલા ચાર મિત્રો પકડાયા | Police raid Haran...

વડોદરાના આજવા રોડ પરથી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઈ : એકની ધરપકડ બીજો વોન્ટેડ | Liquor laden rickshaw cau…

વડોદરાના આજવા રોડ પરથી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઈ : એકની ધરપકડ બીજો વોન્ટેડ | Liquor laden rickshaw cau...

બીલ ગામમાં લગ્ન પ્રસંગે ડાન્સ કરવા બાબતે ઝઘડો થતાં યુવતીના વાળ ખેંચીને ડંડાથી હુમલો | girl was attac…

બીલ ગામમાં લગ્ન પ્રસંગે ડાન્સ કરવા બાબતે ઝઘડો થતાં યુવતીના વાળ ખેંચીને ડંડાથી હુમલો | girl was attac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાળજું કંપી જાય તેવો અકસ્માત : અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથે ટક્કર, 4ના મોત | Rajkot Cho…

1 month ago
ઠાસરા તાલુકામાં વણોતીથી ડાકોર તરફ શેઢી નદીનું ડાયવર્ઝન ધોવાયું | The diversion of Shedhi river from …

9 months ago
જામનગરમાં તળાવના ઢાળીયાથી પ્રદર્શન મેદાન અને દિગ્વિજય પ્લોટવાળા બે નવા રોડ ગઈ રાત્રે ખુલ્લા મુકાયા |…

10 months ago
તેઓ ખ્રિસ્તી નથી ધર્માંતરણ કરાવવાનો ઈરાદો પણ નથી ઉષાવાન્સનાં ધર્માંતરણની અફવાને જે.ડી. વાન્સનો સ્પષ્…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News