gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જેસલમેરથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ, ISIને સૈન્ય સંબંધિત સીક્રેટ લીક કરવાનો આરોપ | Pakistani spy arre…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2025
in INDIA
0 0
0
જેસલમેરથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ, ISIને સૈન્ય સંબંધિત સીક્રેટ લીક કરવાનો આરોપ | Pakistani spy arre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pakistan Agent arrested | રાજસ્થાન ઇન્ટેલિજન્સને મોટી સફળતા મળી છે. ગુરુવારે જેસલમેરના ઝીરો આરડી મોહનગઢ વિસ્તારમાંથી પાકિસ્તાની જાસૂસ પઠાણ ખાન (40)ની ધરપકડ કરવામાં આવી હતી. પઠાણ ખાન પર ભારત અને સૈન્ય સંબંધિત વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માહિતી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ને મોકલવાના ગંભીર આરોપો છે.

પાકિસ્તાની એજન્સી માટે ઘણા સમયથી કામ કરતો હતો… 

પઠાણ ખાન ઘણા સમયથી પાકિસ્તાની એજન્સી માટે કામ કરતો હતો. એક મહિના પહેલા પણ તેને શંકાના આધારે અટકાયતમાં લેવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન, તેની ગતિવિધિઓ શંકાસ્પદ જણાઈ.  ત્યારપછી તેને પૂછપરછ માટે જયપુરના સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન સેન્ટરમાં લાવવામાં આવ્યો હતો જે દરમિયાન ખુલાસો થયો કે તે ISI હેન્ડલરના નિર્દેશ પર ભારતની ગુપ્ત માહિતી શેર કરી રહ્યો હતો.

જેસલમેરમાં પકડાયો જાસૂસ 

પઠાણ ખાન 2019 માં પાકિસ્તાન ગયો હતો અને તેના ઘણા સંબંધીઓ ત્યાં રહે છે. તપાસ એજન્સીઓને શંકા છે કે તે સમયગાળા દરમિયાન તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં આવ્યો હતો. હવે જયપુરમાં ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.

સંવેદનશીલ વિસ્તારોના ફોટા અને વીડિયો ISI ને મોકલ્યા

સૂત્રોના જણાવ્યા અનુસાર, પઠાણ ખાને સેનાના કેટલાક સંવેદનશીલ વિસ્તારોના ફોટોગ્રાફ્સ અને વીડિયો પાકિસ્તાનને મોકલ્યા હતા. તપાસ દરમિયાન વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી ગઇ છે અને આ દરમિયાન આ જાસૂસ પકડાઈ ગયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર ઃ ફલોર ટેસ્ટમાં ૧૪૪ ધારાસભ્યોનું સમર્થન | vijay pass floor test assemb…
INDIA

May 14, 2026
નરેન્દ્ર મોદીનું પર્યાવરણ માટે સમર્પણ 14 ગાડીના બદલે કાફલામાં 4 ગાડી !! | Narendra Modi’s dedication…

ઈરાને અમેરિકાને ફરી આંખ દેખાડી : બીજા દોરની મંત્રણા પૂર્વે પાંચ શર્તો મૂકી | Iran shows US its eye a…

Next Post
સેવા ક્ષેત્રની 82% થી વધુ કંપનીઓ ખાનગી : NSOના સર્વેમાં ખુલાસો | More than 82% of companies in the s…

સેવા ક્ષેત્રની 82% થી વધુ કંપનીઓ ખાનગી : NSOના સર્વેમાં ખુલાસો | More than 82% of companies in the s...

સતત 8મા દિવસે પાકિસ્તાનની અવળચંડાઈ, જમ્મુ-કાશ્મીરના 3 વિસ્તારોમાં કર્યું આડેધડ ફાયરિંગ | Pakistan’s …

સતત 8મા દિવસે પાકિસ્તાનની અવળચંડાઈ, જમ્મુ-કાશ્મીરના 3 વિસ્તારોમાં કર્યું આડેધડ ફાયરિંગ | Pakistan's ...

VIDEO: ‘હર હર મહાદેવ’ ના નાદ સાથે બાબા કેદારનાથના કપાટ ખુલ્યાં, ભક્તોની ભીડ ઉમટી | Baba Kedarnath Do…

VIDEO: 'હર હર મહાદેવ' ના નાદ સાથે બાબા કેદારનાથના કપાટ ખુલ્યાં, ભક્તોની ભીડ ઉમટી | Baba Kedarnath Do...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ પાવરફુલ બની, જાણો હવે કયા પક્ષ પાસે કુલ કેટલી બેઠક | BJP St…

3 weeks ago
અમદાવાદ પૂર્વમાં લોકોના આક્રોશના કારણે એક ડઝનથી વધુ વોર્ડમાં ઉમેદવારો મુંઝવણમાં,ઉલટફેર થવાની સંભાવના…

અમેરિકા પર જ ભારે પડશે ટ્રમ્પનો ટેરિફ! મોંઘવારી અને બેરોજગારીના કારણે સંતુલન બનાવવું અઘરું | trump t…

9 months ago
વડોદરાના 16 મૂલ્યાંકન કેન્દ્રો પર બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પૂર્ણતાના આરે | work of checking answer sheets of GSEB board exams at 16 centers in Vadodara is nearing completion

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News