gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાણંદના ઇયાવા પાસેની એક ખાનગી કંપનીમાં ભીષણ આગ, પ્લાસ્ટિક સ્ક્રેપ-સૂકા ઘાસચારાથી આગ બની વિકરાળ | Mas…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in GUJARAT
0 0
0
સાણંદના ઇયાવા પાસેની એક ખાનગી કંપનીમાં ભીષણ આગ, પ્લાસ્ટિક સ્ક્રેપ-સૂકા ઘાસચારાથી આગ બની વિકરાળ | Mas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fire At Private Company In Sanand: અમદાવાદના સાણંદમાં વધુ એક આગ લાગવાની ઘટના બની છે. સાણંદના ઇયાવા ગામ નજીક આવેલી ‘વિઝન પ્રો કોન’ નામની ખાનગી કંપનીમાં આજે(7 મે) અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. જેમાં કંપનીના ખુલ્લા પ્લોટમાં રાખવામાં આવેલો પ્લાસ્ટિકનો જથ્થો આગની લપેટમાં આવતા ધુમાડાના કાળા ગોટેગોટા આકાશમાં દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.

પ્લાસ્ટિક સ્ક્રેપને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

પ્રાપ્ત વિગતો મુજબ, ઇયાવા નજીક આવેલી કંપનીના કમ્પાઉન્ડમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક સ્ક્રેપ અને સૂકો ઘાસચારો પડેલો હતો. બપોરના સમયે અચાનક કોઈ કારણસર આગ લાગી હતી. પ્લાસ્ટિક જ્વલનશીલ હોવાને કારણે આગ જોતજોતામાં પ્રસરી ગઈ હતી. આગની જ્વાળાઓ ઉંચે ઉઠતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. 

આ પણ વાંચો: અમદાવાદમાં કાળઝાળ ગરમીનો કહેર: સોલા સિવિલની OPDમાં એક જ અઠવાડિયામાં 11 હજારથી વધુ દર્દીઓ નોંધાયા

ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી

ઘટનાની જાણ થતા જ સાણંદ ફાયરની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી. ફાયરની એક વાન ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ તથા નિષ્ણાંત વ્…
GUJARAT

August 6, 2026
સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…

August 5, 2026
Next Post
મમતા બેનરજીને હરાવ્યા એટલે મારા PAની હત્યા કરાઈ, શુભેન્દુ અધિકારીનો વિસ્ફોટક આરોપ | west bengal poli…

મમતા બેનરજીને હરાવ્યા એટલે મારા PAની હત્યા કરાઈ, શુભેન્દુ અધિકારીનો વિસ્ફોટક આરોપ | west bengal poli...

તમિલનાડુમાં વિજય ક્યારે લેશે શપથ? કટ્ટર વિરોધી પક્ષોના પણ સૂર બદલાયા, હવે શું કરશે રાજ્યપાલ? | thala…

તમિલનાડુમાં વિજય ક્યારે લેશે શપથ? કટ્ટર વિરોધી પક્ષોના પણ સૂર બદલાયા, હવે શું કરશે રાજ્યપાલ? | thala...

બિહારમાં કેબિનેટ વિસ્તરણ બાદ ખાતા ફાળવણી: નિશાંત કુમારને મળ્યું મહત્વનું આરોગ્ય મંત્રાલય | Bihar Cab…

બિહારમાં કેબિનેટ વિસ્તરણ બાદ ખાતા ફાળવણી: નિશાંત કુમારને મળ્યું મહત્વનું આરોગ્ય મંત્રાલય | Bihar Cab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ઠેબા ચોકડી પાસે કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં દડીયા ગામનું પ્રૌઢ દંપત્ત…

1 year ago
જામનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ડિજિટલ એરેસ્ટ અંગેના 4 કિસ્સા નોંધા…

9 months ago
રસ્તા વચ્ચે આવી ગયેલી ગાય સાથે રિક્ષા અથડાતા ગાયનું મોત | Cow dies after rickshaw collides with cow …

8 months ago
સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી | AAP v…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News