gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીના 65 ટકા વિદ્યાર્થીઓનું કેમ્પસ ઈન્ટરવ્યૂમાં પ્લેસમેન્ટ | 65 perecent stude…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in GUJARAT
0 0
0
યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીના 65 ટકા વિદ્યાર્થીઓનું કેમ્પસ ઈન્ટરવ્યૂમાં પ્લેસમેન્ટ | 65 perecent stude…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી  ગુજરાતની કેટલીક ટોચની શૈક્ષણિક સંસ્થાઓ પૈકી એક છે જેના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં દર વર્ષે કેમ્પસ ઈન્ટરવ્યૂમાં જ નોકરી મેળવતા હોય છે.

આ વર્ષે પણ ડિગ્રી એન્જિનિયરિંગના ૫૫૮ વિદ્યાર્થીઓએ કેમ્પસ પ્લેસમેન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને તૈ પૈકી ૩૬૩ વિદ્યાર્થીઓને ૧૨૨ કંપનીઓએ નોકરી આપી છે.આમ ફેકલ્ટીના અંતિમ વર્ષમાં ભણતા ૬૫ ટકા વિદ્યાર્થીઓનું અત્યાર સુધીમાં પ્લેસમેન્ટ થઈ ચૂકયું છે.

પ્લેસમેન્ટના કો ઓર્ડિનેટર વંદન રાવ અને ફેકલ્ટી ડીન પ્રો.ધનેશ પટેલનું કહેવું છે કે, હજી ઘણી કંપનીઓના ઈન્ટરવ્યૂ બાકી હોવાથી પ્લેસમેન્ટની ટકાવારી ૮૦ સુધી પહોંચે તેવી શક્યતાઓ છે.આ વર્ષે જોબ માર્કેટમાં ઘણા પડકારો છે અને તકો પણ મર્યાદિત છે.આમ છતા  ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં નોકરી મળી છે.સૌથી વધારે ૧૩.૪૦ લાખનું પેકેજ કોમ્પ્યુટર સાયન્સના એક વિદ્યાર્થીને  મળ્યું છે.જ્યારે સૌથી વધારે પ્લેસમેન્ટ મેળવવામાં મિકેનિકલ એન્જિનિયરિંગના ૧૦૬ વિદ્યાર્થીઓ છે.દરેક વિદ્યાર્થીઓને સરેરાશ ૪.૫ લાખ રુપિયાનું પગાર પેકેજ ઓફર કરવામાં આવ્યું છે.ડીન  પ્રો.ધનેશ પટેલનું કહેવું છે કે, ગત વર્ષ કરતા આ વર્ષે પ્લેસમેન્ટમાં ૧૦ ટકાનો વધારો થવાની શક્યતા છે.

કયા વિભાગના  કેટલા વિદ્યાર્થીઓને કેટલું સરેરાશ પેકેજ

વિભાગ વિદ્યાર્થીઓ સરેરાશ પગાર પેકેજ

આર્કિટેક્ચર ૬ ૩ લાખ

કેમિકલ ૨૫ ૬.૦૬  લાખ

સિવિલ ૨૨ ૪.૨૪ લાખ

મિકેનિકલ ૧૦૬ ૫.૭૪ લાખ

ઈલેક્ટ્રિકલ ૬૫ ૫.૭૧ લાખ

કોમ્પ્યુટર સાયન્સ ૬૩ ૬.૦૪ લાખ

મેટલર્જી ૨૪ ૫.૯૭ લાખ

ટેકસ્ટાઈલ ૨૯ ૪ લાખ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નારોલ-અસલાલી હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ડાક પાર્સલના વાહનમાં મોપેડ ઘૂસી જતાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત …
GUJARAT

June 22, 2026
છોટાઉદેપુર: ઓડ ગામે વીજ કરંટ લાગતાં બાળકનું મોત, MGVCLની બેદરકારીએ માસૂમનો જીવ લીધો! | Chhota Udepur…

ગુજરાતના 110 ડેમમાં 20%થી ઓછું જળસ્તર, અમદાવાદમાં હજુ એક સપ્તાહ વરસાદની શક્યતા નહીંવત | Gujarat Wate…

Next Post
સાઇકોટ્રોપિક દવાઓનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોરનું લાયસન્સ રદ્દ | License of medical store selling psy…

સાઇકોટ્રોપિક દવાઓનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોરનું લાયસન્સ રદ્દ | License of medical store selling psy...

માથામાં ઇજા થતા એસ.આર.પી. જવાનનું મોત | SRP jawan dies due to head injury

ચેક રિટર્નના કેસમાં 2 શખ્સને 2 વર્ષની સજા | 2 men sentenced to 2 years in check return case

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘જે ગામમાં એક બકરી નથી, ત્યાંથી 10 હજાર લીટર દૂધ કેવી રીતે આવે?’, નકલી દૂધના નેટવર્કનો પર્દાફાશ કરતા…

4 months ago
કેન્દ્ર 15 લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી શકે

8 months ago
મેમાં અત્યાર સુધી એફપીઆઇનું ભારતીય શેરબજારમાં ૧૪૦૦૦ કરોડનું રોકાણ | fpi 14000 crore investment in ma…

1 year ago
ડોલર સામે રૂપિયો તૂટી 88.81ના નવા તળિયે પટકાયો : તહેવારો ટાણે ફુગાવો વધશે | Rupee falls to new low o…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News