gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચેક રિટર્નના કેસમાં 2 શખ્સને 2 વર્ષની સજા | 2 men sentenced to 2 years in check return case

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in GUJARAT
0 0
0
ચેક રિટર્નના કેસમાં 2 શખ્સને 2 વર્ષની સજા | 2 men sentenced to 2 years in check return case
2
VIEWS
Share on FacebookShare on Twitter

વેરાવળના શખ્સોએ સ્ક્રેપનો માલ ખરીદ્યા બાદ ચેક આપ્યો હતો

ચેકની બમણી રકમ દંડ પેટે કોર્ટમાં જમા કરાવવા હુકમ

ભાવનગર –  વેરાવળના બે શખ્સને ચેક બાઉન્સના કેસમાં બે-બે વર્ષ કેદની સજાનો હુકમ અને ચેકની બમણી રકમ દંડ પેટે કોર્ટમાં જમા કરાવવા હુકમ કરાયો છે.

રાજકોટના સાપર (વેરાવળ), ગેલેક્ષી બેરિંગ, નેશનલ હાઈવે નં.૮/બી, સર્વે નં.૨૫૨, પ્લોટ નં.૬માં આવેલ શ્રી રામદેવ ટેકનોકાસ્ટ પ્રા.લિ.ના ભાગીદાર પરેશ મોહનભાઈ અને રોનક ગોવિંદભાઈ નામના શખ્સોએ ભાવનગરમાં અલકા ટોકીઝ પાસે આવેલ ગુજરાત ઓક્સિઝનના પ્રોપરાઈટર નાસીરભાઈ રજાકભાઈ ગુડ્ડા પાસેથી લોખંડ અને સ્ટીલનો સ્ક્રેપ ખરીદ્યા બાદ બાકીની રકમનો આપેલો ચેક બાઉન્સ થયો હતો. જે અંગે નાસીરભાઈએ તેમના વકીલ મારફત કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ ભાવનગરના બીજા એડી. ચીફ જ્યુડી. મેજિ. (સ્પે. નેગો. કોર્ટ) જે.પી.પ્રજાપતિની કોર્ટમાં ચાલી જતાં રજૂ થયેલા આધાર-પુરાવા, દલીલો વગેરેને ધ્યાને રાખી કોર્ટે બન્ને આરોપીને બે-બે વર્ષની સજા, ચેકની બમણી રકમ દંડ પેટે કોર્ટમાં જમા કરાવવા અને ફરિયાદીને ચેકની રકમ નવ ટકા વાર્ષિક વ્યાજ સાથે ચૂકવવા તેમજ દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સાદી કેદ ભોગવવા હુકમ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

Next Post
તમિલનાડુમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવો ઘાટ | A gorge in Tamil Nadu that breaks thirteen times at o…

તમિલનાડુમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવો ઘાટ | A gorge in Tamil Nadu that breaks thirteen times at o...

પ્રિ-મોનસૂન કામગીરીના બહાના હેઠળ, અમદાવાદમાં ૪૫૦૦ વૃક્ષોનું ટ્રિમિંગ,હજુ એક હજાર વૃક્ષ બાકી | Under …

પ્રિ-મોનસૂન કામગીરીના બહાના હેઠળ, અમદાવાદમાં ૪૫૦૦ વૃક્ષોનું ટ્રિમિંગ,હજુ એક હજાર વૃક્ષ બાકી | Under ...

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 114 પોઈન્ટ ઘટીને 77845 | Sensex falls 114 points to 77845 at the end of …

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 114 પોઈન્ટ ઘટીને 77845 | Sensex falls 114 points to 77845 at the end of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાલોરમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી,પતિ-પત્ની સહિત 2ના મોત, 20 ઈજાગ્રસ્ત | 2 Dead 20 Injured a…

9 months ago
ગાંધીનગર: રાજ્ય કક્ષાના મંત્રી અને કેબિનેટ મંત્રીના PS-PAની નિમણૂક, જુઓ સંપૂર્ણ યાદી | Appointment o…

10 months ago
જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં બ્રાસપાર્ટના કારખાનેદારને અદાલત દ્વારા દંડ -સજાનો હુકમ | Court order…

7 months ago
ઉમરેઠના સુંદલપુરા સુરેલી રોડ પર વાહનની ટક્કરે મહિલાનું મોત | Woman dies after being hit by vehicle o…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News