gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાનને ભારતની કાર્યવાહીનો ડર પેઠો, PoKમાં હજારથી વધુ મદરેસા બંધ કર્યા, ટુરિસ્ટ પર રોક | emergen…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાનને ભારતની કાર્યવાહીનો ડર પેઠો, PoKમાં હજારથી વધુ મદરેસા બંધ કર્યા, ટુરિસ્ટ પર રોક | emergen…
7
VIEWS
Share on FacebookShare on Twitter

India Pakistan Tension: પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનની સરકાર અને સેના સતત યુદ્ધના ભય હેઠળ જીવી રહી છે. જેના ભાગરૂપે પાકિસ્તાને POKમાં આગામી 10 દિવસ માટે તમામ ધાર્મિક આયોજનો બંધ કરી દીધા છે. તેમજ 1000થી વધુ મદરેસાઓને અસ્થાયી રૂપે બંધ કરવાનો આદેશ આપ્યો છે.

POKના વડાપ્રધાન ચૌધરી અનવર-ઉલ-હકે પણ સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં લેતાં નીલમ ઘાટી અને એલઓસી નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં પર્યટકોના પ્રવેશ પર રોક મૂકી છે. તેમજ ધાર્મિક મદરેસા 10 દિવસ માટે બંધ કરવા આદેશ આપ્યો છે. POKમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પાકિસ્તાનમાં  બે પ્રકારના હીટવેવ

પાકિસ્તાની અધિકારી હાફિજ નાઝીર અહમદે જણાવ્યું હતું કે, અમને આશંકા છે કે, ભારત આ મદરેસાઓને આતંકવાદી ટ્રેનિંગ સેન્ટર માની નિશાન બનાવી શકે છે. આ મદરેસાઓને અસ્થાયી ધોરણે બંધ કરવી એ રક્ષણાત્મક ઉપાય છે. આ નિર્ણય લેવા પાછળ બે પ્રકારના હીટવેવ જવાબદાર છે. એક મોસમી છે જ્યારે બીજો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોષના કારણે સર્જાયેલો હીટવેવ છે. પાકિસ્તાને અફરાતફરીની સંભાવનાઓને ધ્યાનમાં રાખતાં મેળાવડો ન કરવા તેમજ મદરેસાઓને બંધ કરવા નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃ પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનની ‘ઉશ્કેરણી’ વચ્ચે અમેરિકા-ભારત વચ્ચે મોટી ડીલ

યુદ્ધની ભીતિ વચ્ચે POKમાં સાવચેતીના પગલાં

POKમાં ભારત દ્વારા યુદ્ધ થવાની ભીતિ વચ્ચે સ્થાનિક સરકારે ભોજન, દવાઓ અને અન્ય જરૂરી ચીજોનો પુરવઠો સુનિશ્ચિત કર્યો છે. ઈમરજન્સી ફંડમાં એક અબજ પાકિસ્તાની રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે. તેમજ હોટલ, ગેસ્ટહાઉસ અને લગ્નના હૉલના માલિકોને પોતાની સંપત્તિ સેનાને આપવા રજૂઆત કરી છે.

હવાઈ સેવાઓ પર પણ પ્રતિબંધ

કરાચી અને લાહોરના હવાઈ ક્ષેત્રમાં મે મહિના દરમિયાન રોજના આઠ કલાક (સવારે આઠથી સાંજના ચાર વાગ્યા સુધી) ફ્લાઈટ્સ બંધ રાખવાની જાહેરાત થઈ છે. તેમજ ગિલગિટ-બાલ્ટિસ્તાનમા પણ ફ્લાઈટ્સ સેવાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. વધુમાં ખરાબ હવામાનના કારણે ઈસ્લામાબાદમાં પાંચ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટને સ્થગિત અથવા ડાયવર્ટ કરવામાં આવી હતી.

ભારતની પાકિસ્તાન વિરૂદ્ધ આક્રમક કાર્યવાહી

કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે આતંકી હુમલામાં 26ના મોત બાદ ભારત સરકાર પાકિસ્તાન વિરૂદ્ધ સતત આક્રમક પગલાં લઈ રહ્યું છે. ભારતે સિંઘુ જળ સંધિ કરાર પર રોક, પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ, પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારીઓની સંખ્યામાં ઘટાડો સહિત વિવિધ પગલાં લીધા છે. પાકિસ્તાન માટે ભારતની એરસ્પેસ પણ બંધ કરવામાં આવી છે. 

પાકિસ્તાનને ભારતની કાર્યવાહીનો ડર પેઠો, PoKમાં હજારથી વધુ મદરેસા બંધ કર્યા, ટુરિસ્ટ પર રોક 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પાકિસ્તાનીઓને કાઢી મૂકવાના નિર્ણય સામે ફારુખ અબ્દુલ્લાહને વાંધો પડ્યો, કહ્યું – આ માનવતા વિરુદ્ધ | F…

પાકિસ્તાનીઓને કાઢી મૂકવાના નિર્ણય સામે ફારુખ અબ્દુલ્લાહને વાંધો પડ્યો, કહ્યું - આ માનવતા વિરુદ્ધ | F...

પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનની ‘ઉશ્કેરણી’ વચ્ચે અમેરિકા-ભારત વચ્ચે મોટી ડીલ | india pakistan war…

પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનની 'ઉશ્કેરણી' વચ્ચે અમેરિકા-ભારત વચ્ચે મોટી ડીલ | india pakistan war...

પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતાં એર ઈન્ડિયાને 600 મિલિયન ડૉલરનું નુકસાન, સરકારને કરી અપીલ | Air India Su…

પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતાં એર ઈન્ડિયાને 600 મિલિયન ડૉલરનું નુકસાન, સરકારને કરી અપીલ | Air India Su...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વ યુદ્ધ, એશિયાનો ઉદય અને AI… 2026 માટે બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણી | baba vanga 2026 predic…

વિશ્વ યુદ્ધ, એશિયાનો ઉદય અને AI… 2026 માટે બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણી | baba vanga 2026 predic…

6 months ago
વડોદરાના માંજલપુરમાં ખુલ્લી ગટરમાં પડતાં યુવકનું કંપારીભર્યું મોત, મનપાની બેદરકારીએ લીધો જીવ | Youth…

વડોદરાના માંજલપુરમાં ખુલ્લી ગટરમાં પડતાં યુવકનું કંપારીભર્યું મોત, મનપાની બેદરકારીએ લીધો જીવ | Youth…

6 months ago
સિલિન્ડર સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની ઓફર, LPGમાંથી PNGમાં શિફ્ટ થશો તો મળશે ફ્રી ગેસ | government png…

સિલિન્ડર સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની ઓફર, LPGમાંથી PNGમાં શિફ્ટ થશો તો મળશે ફ્રી ગેસ | government png…

3 months ago
મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News