gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના કેટલાક વિસ્તારમાં તા.10મીએ સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will be cut off…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના કેટલાક વિસ્તારમાં તા.10મીએ સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will be cut off…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Power Cut : વડોદરા શહેરના છેવાડે આવેલા છાણી બી સ્ટેશનમાં જેટકો દ્વારા જરૂરી રીપેરીંગ અંગે શટડાઉનની કામગીરી હોવાથી વિવિધ વિસ્તારમાં તા.10, રવિવારે સવારે 6થી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. રીપેરીંગ કામ પૂરું થયા બાદ વીજ પુરવઠો અગાઉની કોઈપણ જાતની જાણ કર્યા વિના શરૂ કરી દેવાશે. 

હાલમાં ઉનાળાની ત્રાહિમામ ગરમી 41 અંશ ડિગ્રી પાર કરી ગઈ છે ત્યારે, લાઈટ-પંખા, એસી વિના કોઈપણ સમયે રહેવું શક્ય નથી આમ છતાં પણ વીજ રીપેરીંગ અંગે દિવસ ઉગતા જ ચાર કલાક પુરવઠા વિના રહેવું લોકો માટે ત્રાહિમામ સમાન કહી શકાય.

ઉલ્લેખનીય છે કે શહેરના છેવાડે છાણી-બી સબ સ્ટેશનમાં જરૂરી રીપેરીંગ કામ 11 કેવી (બસ-2 અને 3) શતડાઉન માટેની કામગીરી અંગે તા.10, રવિવારે વીજ પુરવઠો સવારે 6થી 10 વાગ્યા સુધી બંધ રહેશે. જેમાં ફતેગંજ સબ ડિવિઝન આવરણ ફીડર આસપાસનો વિસ્તાર, અંજલી ફીડર આસપાસનો વિસ્તાર, આશાપુરી ફીડર અને તેનો આસપાસનો વિસ્તાર એવી જ રીતે ધરમશી ફીડર અને તેની આસપાસનો વિસ્તાર તથા સરદાર નગર ફીડર સહિત સમાજ સબ ડિવિઝન, પાણીની ટાંકી ફીડરના આસપાસના વિસ્તારનો સમાવેશ થાય છે. વીજ રીપેરીંગ કામકાજ પૂરું થયા બાદ અગાઉથી કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠો શરૂ કરી દેવાશે તેમ વિશ્વામિત્રી પશ્ચિમ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
INDIA ગઠબંધનમાં ભંગાણ: કોંગ્રેસે વિજય સાથે હાથ મિલાવતા DMK લાલઘૂમ, સંસદમાં માંગી અલગ બેઠક | INDIA Bl…

INDIA ગઠબંધનમાં ભંગાણ: કોંગ્રેસે વિજય સાથે હાથ મિલાવતા DMK લાલઘૂમ, સંસદમાં માંગી અલગ બેઠક | INDIA Bl...

જામનગરમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Young Man Collapses and Dies …

જામનગરમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Heart Attack Death of 30 Year...

3 દાવેદારોમાંથી કોંગ્રેસે કેરળના મુખ્યમંત્રી ફાઇનલ કર્યાની ચર્ચા, જાણો ક્યારે થઈ શકે શપથ સમારોહ | kc…

3 દાવેદારોમાંથી કોંગ્રેસે કેરળના મુખ્યમંત્રી ફાઇનલ કર્યાની ચર્ચા, જાણો ક્યારે થઈ શકે શપથ સમારોહ | kc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘોઘારોડ પર બે બાઈક અથડાતા અકવાડાના યુવાનનું મોત | A young man from Akwara died after two bikes colli…

10 months ago
લોકસભાના ચોમાસુ સત્રનો ધાંધલ-ધમાલ સાથે અંત, 120 કલાકમાંથી માત્ર 37 કલાક થયું કામકાજ | Lok Sabha Lost…

1 year ago
તરૂણીને કેફી પીણું પીવડાવીને 3 નબીરાએ સામૂહિક દુષ્કર્મ આચર્યું | 3 men gang raped a young woman afte…

મણિપુરમાં ફરી હિંસા, બ્લાસ્ટમાં બે બાળકોનાં મોત : ચાર જિલ્લામાં કરફ્યુ | Violence breaks out again i…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News