gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતાં એર ઈન્ડિયાને 600 મિલિયન ડૉલરનું નુકસાન, સરકારને કરી અપીલ | Air India Su…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતાં એર ઈન્ડિયાને 600 મિલિયન ડૉલરનું નુકસાન, સરકારને કરી અપીલ | Air India Su…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Air India News : પહલગામ આતંકવાદી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વધુ ખરાબ થઈ રહ્યા છે. પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાના એરપોર્ટના દરવાજા અને એર સ્પેસ પણ બંધ કરી દીધા છે. એવામાં ભારતીય એરલાઇન્સ, જે મોટાભાગની ઉડાન યુરોપ માટે ભરે છે, તેણે પોતાના ઈંધણ ખર્ચમાં વધારો અને ઉડાનના સમયગાળામાં લાગતા સમયના હિસાબે પોતાના નુકસાનનું મૂલ્યાંકન કરી તે મુજબની તૈયારી શરૂ કરી છે. 

આ પણ વાંચોઃ ‘કયા મૂર્ખ જજે આવો ચુકાદો આપ્યો…’ સુપ્રીમ કોર્ટ ભડકી, 32 વર્ષે દુષ્કર્મીને મોકલ્યો જેલ

એર ઈન્ડિયાએ પત્ર લખી કરી રજૂઆત

એર ઈન્ડિયા દ્વારા સરકારને એક પત્ર લખી કહ્યું કે, 27 એપ્રિલે એર ઈન્ડિયાએ ભારત સરકારને પાકિસ્તાની એરસ્પેસ બંધ કરવાના પ્રભાવનો સામનો કરવા સબસિડી મોડેલ લાગુ કરવાની વિનંતી કરી છે. એર ઈન્ડિયાએ મૂલ્યાંકન કર્યું છે કે, પાકિસ્તાની એરસ્પેસ બંધ થવાથી દર વર્ષે લગભગ 591 મિલિયન ડૉલરનું નુકસાન થશે. તેને ઓછું કરવા માટે અને ફ્લાઇટ પ્રભાવિત ન થાય તે માટે સબસિડી એક યોગ્ય વિકલ્પ છે. જ્યારે પરિસ્થિતિમાં સુધારો આવી જાય ત્યારે સબસિડી બંધ કરી દેવી જોઈએ. પાકિસ્તાની એરસ્પેસ બંધ થવાના કારણે તેની સૌથી વધારે અસર અમારી એરલાઇન પર જ છે. કારણ કે, અમારી પાસે જ સૌથી વધારે ફ્લાઇટ અને ક્રૂ છે. 

આ પણ વાંચોઃ ભારતના બે મોટા પ્લાન, કંગાળ પાકિસ્તાનના હાથમાં આવી જશે ‘ભીખનો કટોરો’!

નોંધનીય છે કે, આ પત્રને લઈને એર ઈન્ડિયાએ કોઈ સાર્વજનિક ટિપ્પણી નથી કરી અને ન તો નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી તેના પર કોઈ જવાબ આપવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સરકારે એરલાઇન્સને પાકિસ્તાની એરસ્પેસ બંધ થવાની અસરનું મૂલ્યાંકન કરવાનું કહ્યું હતું, જેનો જાબ આપતા એર ઈન્ડિયાએ પોતાના વિચારને સરકાર સામે પત્રના રૂપે મોકલ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભારતના બે મોટા પ્લાન, કંગાળ પાકિસ્તાનના હાથમાં આવી જશે ‘ભીખનો કટોરો’! | pakistan bankrupt india is e…

ભારતના બે મોટા પ્લાન, કંગાળ પાકિસ્તાનના હાથમાં આવી જશે 'ભીખનો કટોરો'! | pakistan bankrupt india is e...

VIDEO : પાકિસ્તાને પોતાના જ નાગરિકો માટે બંધ કરેલી અટારી-વાઘા સરહદ ફરી ખોલી, કહ્યું- ‘ભારતે મંજૂરી ન…

VIDEO : પાકિસ્તાને પોતાના જ નાગરિકો માટે બંધ કરેલી અટારી-વાઘા સરહદ ફરી ખોલી, કહ્યું- ‘ભારતે મંજૂરી ન...

કેદારનાથ ધામ મંદિરની જાણો ગાથા, પાંડવો અને નર-નારાયણ સાથે જોડાયેલો છે ઇતિહાસ | Know the story of Ked…

કેદારનાથ ધામ મંદિરની જાણો ગાથા, પાંડવો અને નર-નારાયણ સાથે જોડાયેલો છે ઇતિહાસ | Know the story of Ked...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાના ભાડલા ગામ નજીક ટ્રેક્ટર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | man died after a tractor and a bike col…

નાના ભાડલા ગામ નજીક ટ્રેક્ટર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | man died after a tractor and a bike col…

2 months ago
ચાંદીમાં ઐતિહાસિક તેજી: એક જ દિવસમાં 22,000થી વધુનો ઉછાળો, ભાવ 3,10,000 રૂપિયાને પાર | Gold Silver P…

ચાંદીમાં ઐતિહાસિક તેજી: એક જ દિવસમાં 22,000થી વધુનો ઉછાળો, ભાવ 3,10,000 રૂપિયાને પાર | Gold Silver P…

5 months ago
‘બટેંગે તો કટેંગે’ની વાતો કરનારા ‘સૌગાત એ મોદી’ વહેંચી રહ્યા છે, ઉદ્ધવના ભાજપ પર તીખા પ્રહાર | Mahar…

‘બટેંગે તો કટેંગે’ની વાતો કરનારા ‘સૌગાત એ મોદી’ વહેંચી રહ્યા છે, ઉદ્ધવના ભાજપ પર તીખા પ્રહાર | Mahar…

1 year ago
2027 સુધી અમદાવાદીઓને ટ્રાફિક નડશે! જૂના વાડજ, સારંગપુર, અસારવા બ્રિજ તૈયાર થતાં બે વર્ષ લાગશે | Ahm…

2027 સુધી અમદાવાદીઓને ટ્રાફિક નડશે! જૂના વાડજ, સારંગપુર, અસારવા બ્રિજ તૈયાર થતાં બે વર્ષ લાગશે | Ahm…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News